________________
ધમ પરીક્ષા શ્લેાક-૮૩ क्षीणमोहस्याप्यनाभोगहेतुक' संभावनारूढजीव विराधनावन्मृषाभाषणमपि भवत्येव तच्च छद्मस्थज्ञानागोचरत्वेन छद्मस्थत्वावबोधकं लिङ्ग न भवति, तस्य केवलज्ञानगम्यत्वात्, न च संभावनारूढस्य मृषाभाषणस्य मृषाभाषणत्वव्यपदेशो न भविष्यतीति शङ्कनीय, संभावनारूढ मृषाभाषणमिति भणित्वापि मृषाभाषणव्यपदेशो न भविष्यतीति भणतो वदव्याघातापत्तेः । किञ्च जैनानामलोकेऽपि कल्पित लोकस्याङ्गीकारे कल्पनाया इव संभावनाया अपि प्रामाण्यमेव, अत एव कालशौकरिकस्य कल्पितमहिषव्यापादन' महिषव्यापादनतया भगवता श्रीमहावीरेण भणितमिति प्रवचने प्रसिद्धिः, तस्मात् कर्मबन्धाऽहेतुत्वेऽपि संभावनारूढमृषाभाषणस्य स्नातकचारित्रप्रतिबन्धकत्वेन द्रव्यमृषाभाषणस्येव दोषत्व, चित्रलिखितायां नार्या नारीत्वव्यपदेशस्येव मृषावादव्यपदेशस्य च विषयत्वं प्रतिपत्तव्यमिति न दोष इति; तस्माद् यावदुपशान्तवीतरागमेव छद्मस्थत्वज्ञापकानि लिङ्गानीति स्थितम् ।
૪૨૬
ઠાણે પણ મૃષાભાષણ હેય છે' એ સિદ્ધ થાય છે. એ પણ છદ્મસ્થતાને જશુાવનાર લિંગ રૂપ જ છે. તેથી છદ્મસ્થતાના જ્ઞાપક લિંગા ઉપશાન્ત વીતરાગ સુધી જ હાય છે એવુ શા માટે કહેા છે. ?
[ક્ષીણમેહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હેાય-પૂર્વ પક્ષ]
સમાધાન :- જે મૃષાભાષણ છદ્મસ્થના જ્ઞાનના વિષય બની શકતુ' હાય તે જ અહી' લિ‘ગ તરીકે અભિમત છે. અને તેવુ' વિષય બનતુ' દ્રવ્યમૃષાભાષણ ક્ષીણમાહી જીવને હાતુ' નથી, કારણકે પાક્ષિકસૂત્રનું જે વચન છે કે ‘હે ભગવન્! સ` મૃષાવાદનું પચ્ચક્ખાણુ કરું છું. તે મૃષાવાદ ક્રોધથી, લાભથી, ભયથી કે હાસ્યથી હોય છે...' તેના પરથી જણાય છે કે ‘દ્રવ્યમૃષાભાષણ ક્રોધાદિજન્ય હાય છે.' ક્ષીણુમેાહી જીવને ક્રોધાદિ ન હેાવાના કારણે, કારણના અભાવ હાવાથી કાર્યાંરૂપ દ્રવ્યથી મૃષાભાષણ પણ હેતુ નથી. અને તેથી ભાવથી મૃષાવાદના અભાવ હોવા તા નિવિવાદ સિદ્ધ થઇ જાય છે, કેમકે તે તા માહનીયના ઉદયજન્ય હેાય છે. તેથી કાઈપણ ક્ષીણમેાહજીવને દ્રવ્યથી કે ભાવથી મૃષાભાષણ હેતુ' જ નથી, કારણકે સયતાથી થતા જીવઘાત મૃષાભાષગુ વગેરેમાં અનાભાગસહકૃત માહનીયક હેતુભૂત છે જે ક્ષીણમેાહજીવાને હેાતું નથી. શ`કા પણ તેા પછી કર્મીગ્રન્થમાં ક્ષીણમેાહીને પણ ચારે ય ભાષા કહી છે તેનું શુ?
[ સંભાવનારૂઢ મૃષાભાષણ પણ મૃષાવાદ છે, દાષરૂપ છે-પૂ] સમાધાન :- મેાહનીયકની ગેરહાજરીમાં અનાભાગ વાસ્તવિક કૃષાભાષણનુ કારણ બનતા ન હેાવા છતાં સ`ભાવનારૂઢ મૃષાભાષણ પ્રત્યે કારણ બને જ છે. અર્થાત્ અનાભાગ, માહનીય ન હેાવાના કારણે કયારેય મૃષાભાષણ કરાવતા ન હાવા છતાં એની સંભાવના તા ઊભી જ રાખે છે, કેમકે અનાલેગ તેવા સ્વભાવવાળા હાવા અનુભવસિદ્ધ છે. (જૂહુ' ખેલવાના અભિપ્રાય ન હેાય તા પણ અનાભેાગથી જૂહુ એલાઈ જાય છે એ વાત સજનસિદ્ધ છે.) તેથી ક્ષીણમેાહજીને પણ્ અનાભાગહેતુક એવું સંભાવનારૂઢ જીવિવરાધનાની જેમ સભાવનારૂઢ મૃષાભાષણ પણ હોય જ છે. કમ ગ્રન્થમાં આવા મૃષાભાષણને આશ્રીને જ ચારેય ભાષા હાવી કહી છે. વળી આ મૃષાભાષણ કેવલ