________________
ધમપરીક્ષા શ્લોક ૮૩ छद्मस्थस्यैव भवति, स च यैः स्थायिते तान्याह-सत्तहिं ठाणेहिं सप्तभिः स्थानहेतुभूतैश्छद्मस्थं जानीयात् । तद्यथा-प्राणानतिपातयिता-तेषां कदाचिद व्यापादनशीलो भवतीति । इह च प्राणातिपातनमिति वक्तव्येऽपि धर्मधर्मिणोरभेदादतिपातयितेति धर्मी निर्दिष्टः । प्राणातिपातनाच्छद्मस्थोऽयमित्यवसीयते, केवली हि क्षीणचारित्रावरणत्वान्निरतिचारसंयमत्वादप्रतिसेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवति इत्येवं सर्वत्र भावना कार्या तथा मृषा वदिता भवति । अदत्तमादाता ग्रहीता भवति । शब्दादीनास्वादयिता भवति । पूजासत्कारौ पुष्पार्चनवस्त्राद्यर्चने, अनुवहयिता परेण स्वस्य क्रियमाणस्य तस्यानुमोदयिता तद्भावे हर्षकारीत्यर्थः । तथेदमाधाकर्मादि सावद्य सपापमित्येव प्रज्ञाप्य तदेव प्रतिषेविता भवति । तथा सामान्यतो नो यथावादी तथाकारी-अन्यथाऽभिधायान्यथा कर्त्ता भवति । चापीति समुच्चये । एतान्येव विपर्यस्तानि केवलिंगमकानि भवन्ति । इत्येतत्प्रतिपादनपर केवलिसूत्र सुगममेवेति ।।"
अत्रेयं परस्य प्रक्रिया-छद्मस्थसंयतः परीक्षाऽवसरेऽप्रमत्त एव पक्षीकर्तव्यः, तत्रैव चक्षुःपक्ष्मनिपातमपि सूत्रोक्तयतनया कुर्वाणे 'किमयं छद्मस्थ उत केवली' इति संशये सति छद्मस्थतासाधनाय लिङ्गापेक्षोपपत्तेः, उक्तस्वरूपरहितस्य तु निद्राविकथादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयाभावान्न परीक्षायां प्रवेश इति न तस्य पक्षत्वम् , आह च (सर्व० श० ८)'छउमत्थो पुण केवलिकप्पो अपमत्तसंजओ णेओ । सो विअ संजमजोगे उवउत्तो सुत्तआणाए ॥ त्ति । लिंगानि च तत्र पञ्चमहाव्रतातिक्रमापवादानाभोगविषयसप्तस्थानप्रतिपादितानि द्रव्यप्राणातिपातादिरूपाण्येव ग्राह्याणि, न तु भावप्राणातिपातादिरूपाण्यपि, तेषां छद्मस्थज्ञानाऽगोचरत्वेन लिङ्गत्वाभावाद्, लिङ्ग हि छद्मस्थज्ञानहेतवे प्रयुज्यते, तच्च ज्ञातमेव ज्ञापकं, नाऽज्ञातमपीति । तानि च मोहनीयाऽविनाभावीनि यावदुपशान्तवीतराग भवन्ति, न परतोऽपि, तत ऊर्ध्व मोहनीयसत्ताया अप्यभावाद् । आह च (सर्व० श०७)તરીકે જોકે પ્રાણના અતિપાવન રૂપ ધર્મ કહેવું જોઈએ, તેમ છતાં ધમ-ધમને અભેદ હેવાથી અતિપાતચિત રૂપ ધર્માને નિર્દેશ કર્યો છે. જીવહિંસારૂ૫ લિંગથી “આ છવસ્થ છે એવું જણાય છે. કેમકે ચારિત્રમોહનીયકર્મને ક્ષય થઈ ગયો હોવાથી કેવલી ભગવાન નિરતિચાર સંયમવાળા છે કારને અપ્રતિસેવી હોય છે અને તેથી તેઓ તો કયારેય પણ જીવોના અતિપાતયિતા બનતા નથી. છદસ્થના બીજા વગેરે લિંગ અંગે પણ આ પ્રમાણે જાણવું. બીજા વગેરે લિંગો--(૨) મૃષાવાદી खोय. (७) मनु ४२ना२ ।य. (४) श७६, २५, २स, ३५ मने गधन भागवनार हाय. (૫) બીજાઓ પોતાની પુષ્પ વગેરેથી પૂજા અને વસ્ત્રાદિથી સત્કાર કરતી હોય તો તેનું અનુમાન કરનાર હોય–રાજ થનાર હોય. (૬) “આ સાવદ્ય છે' એવી આધાકર્માદિની પ્રરૂપણું કરી તેનું જ, પ્રતિસેવન કરનાર હોય તથા (૭) યથાવાદી તથાકારી લેતા નથી. અર્થાત્ જુદું બોલીને જુદું કરનારાં હોય છે. “' અને અપિ” શબ્દ સમુચ્ચય અર્થમાં જાણવા. આનાથી વિપરીત લિંગે કેવલીને જણાવનારા હોય છે. તેથી એનું પ્રતિપાદન કરનાર કેવલી સૂત્ર સુગમ છે. ટૂંકમાં તેને અર્થ સાત સ્થાનોએ કેવલીને જાણવા. પ્રાણીઓના અતિપાતચિતા ન હોય, મૃષાવાદી ન હેય...એમ યાવત યથાવાદી तयारी य."
[ છઘસ્થલિંગના પક્ષ અને લિંગ અંગે પૂર્વપક્ષ વિચારણા ] કેવલી-છદ્મસ્થના સાત લિંગ અંગે પૂર્વપક્ષીની પ્રક્રિયા આવી છે. પૂર્વપક્ષ – સ્થાનાંગમાં કહેલા આ સાત લિંગો પરથી છસ્થત્વની પરીક્ષા કરવાના અવસરે અપ્રમત્ત १. छद्मस्थः पुनः केवलिकल्पोऽप्रमत्तसंयतो ज्ञेयः । सोऽपि च संयमयोगे उपयुक्तः सूत्राज्ञया ॥