________________
४३०
ધર્મપરીક્ષા ક્ષે ૮૦-૮૧ इत्यवश्यम्भाविन्यां जीवविराधनायां न किञ्चिद्बाधकमिति स्थितम् ।।८०।। ननु-एवमवश्यम्भाविन्यापि जीवविराधनया केवलिनोऽष्टादशदोषरहितत्व न स्याद्, हिंसादोषस्य तदवस्थत्वाद् । "न (च) 'देवोऽष्टादशदोषरहित एव' इत्यत्राप्येकान्तवादो जैनानामनिष्टः" इति शङ्कनीयं, अनेकान्तवादस्याप्यनेकान्तत्वेनात्रैकान्ताभ्युपगमेऽपि दोषाभावाद्-इत्याशङ्कायामाह
दव्वारंभं दोसं अट्ठारसदोसमज्झयारम्मि ।
जो इच्छइ सो इच्छइ णो दव्वपरिग्गह कम्हा ॥ ८१॥ (द्रव्यारंभ दोषमष्टादशदोषमध्ये । य इच्छति स इच्छति न द्रव्यपरिग्रह' कस्मात् ।। ८१॥)
दवार भंति । अष्टादशदोषमध्ये यो द्रव्यार, दोषमिच्छति स द्रव्यपरिग्रह दोष कस्मान्नेच्छति ? तथा च धर्मोपकरणसद्भावाद् द्रव्यपरिग्रहेण यथा न दोषवत्त्वं तथा द्रव्यारंभेणापि न दोषवत्त्व', भावदोषविगमादेव भगवति निर्दोषत्वव्यवस्थितेरिति भावनीयम् । यच्चोक्तं निर्दोषत्वे भगवतो नानेकान्त इति तदसद्, दोषविभागकृतानेकान्तस्य तत्राप्यविरोधाद् । यच्च अनेकान्तस्यानेकान्तत्वमधिकरणानियमापेक्षयोद्भावित तत्केनाभिप्रायेण ? इति वक्तव्यम् , अन्ततः स्वपररूपापेक्षयाऽप्यनेकान्तस्य सर्वत्र संभवाद्, अत एवात्माऽनात्मापेक्षया सर्वत्रानेकान्तो વાવપુરા : ઇરામરતૌ [૨૨]– તે જળાદિની વિરાધનાને અટકાવી શકતા નથી. એટલે કે એ લબ્ધિપણુ પ્રjજવામાં આવે તે જ જીવરક્ષા કરી શકે છે. માટે કેવલીમાં પણ તેને અનુપજીવ્ય માની શકાતી નથી. અને ઉપજીવ્ય માનીએ તે તેના ઉપાગકાળે પ્રમત્તતા માનવાની આપત્તિ આવે છે. એટલે ઉપજીવ્ય કે અનુપજીવ્ય એકે ય પ્રકારની તેવી લબ્ધિ માની શકાતી ન હોવાથી તેવી લબ્ધિથી જ જીવરક્ષા થઈ જાય છે. એ માનવું ગ્ય નથી. માટે “ઉલંઘનાદિરૂપ નિયત યોગવ્યાપારથી જ જીવરક્ષા થાય છે, સ્વરૂપે કે લબ્ધિથી નહિ, અને તેથી તે ચગવ્યાપારના અવિષયભૂત જીવની અવશ્ય ભાવિની જીવવિરાધના કેવલીઓને પણ હવામાં કેઈ બાધક રહેતું નથી” એ વાત નિશ્ચિત થાય છે. ૮૦ પૂર્વપક્ષ - આ રીતે અવશ્ય. ભાવિની જીવવિરાધના માનવામાં પણ “કેવલી અઢારદોષથી રહિત હોય છે. એ વાત ભાંગી પડશે, કેમકે હિંસા દોષ તે છઘસ્થાવસ્થાની જેમ તદવસ્થ જ રહ્યો હોય છે. એવી શંકા ન કરવી કેકેવલી ભગવાન (દેવ) અઢારદેષ રહિત જ હેય” એ બાબતમાં પણ જેનેને એકાતવાદ અનિષ્ટ છે. અર્થાત્ જૈન દેવને એકાતે અઢારદોષશૂન્ય માનતા નથી, કિન્તુ અનેકાનતે માને છે. એટલે કે કયારેક કથંચિત્ દ્રવ્યહિંસાદિરૂપ દેષયુક્ત પણ માને છે. તેથી કઈ વધે નથી – આવી શંકા એટલા માટે ન કરવી કે અનેકાન્તવાદને પણ અનેકાને માનવાને હાઈ (અર્થાત્ અનેકાન્ત સર્વત્ર લગાડવો એ એકાન્ત ન
હોઈ) આ દોષરહિતત્વની બાબતમાં અનેકાન્ત ન માનતા એકાન્ત માનવામાં પણ કેઈ - દોષ નથી.” આવી પૂર્વપક્ષશંકા અંગે ગ્રથકાર કહે છે –
[જે દ્રવ્યહિંસા એ દોષ, તે દ્રવ્યપરિગ્રહ પણ દોષ ]. ગાથાર્થ :- અઢારદોષમાં જે દ્રવ્યારંભની પણ દોષ તરીકે ગણતરી કરે છે તે - પૂર્વપક્ષી દ્રવ્યપરિગ્રહની કેમ દોષ તરીકે ગણતરી કરતું નથી ?