________________
કેવલીમાં દ્રવ્યહિંસા જીવરક્ષા લબ્ધિ વિચાર
जोगगया सा लद्धी अजोगिणो खाइगावि जइ णत्थि ।
ता तक्कम्मस्सुदओ तस्सेव हवे पराहुत्तो ॥८॥ ( योगगता सा लब्धिः अयोगिनः क्षायिक्यपि यदि नास्ति । तदा तत्कर्मण उदयः तस्यैव भवेत्परावृत्तः ॥८॥)
जोगगयत्ति । सा जीवरक्षाहेतुः लब्धिर्योगगतेति कृत्वा क्षायिक्यपि यदि अयोगिनोडयोगिकेवलिनो नास्ति तदा तस्यैवायोगिकेवलिन एव, तत्कर्मणश्चारित्रमोहनीयकर्मण उदयः परावृत्तो भवेत् , चारित्रमोहक्षयकार्याभावस्य चारित्रमोहोदयव्याप्यत्वादिति भावः । किंच-यदि लब्ध्युपजीविजलचारणादिषु परिदृष्टा जीवविराधनाऽभावलब्धिरनुपजीव्या यदि केवलिनि कल्प्यते तदा तादृशजङ्घाचारणादिषु परिदृष्टाऽतिशयचरणलब्धिरप्यनुपजीव्या केवलिनि कस्मान्न कल्प्यते ? तस्या उपजीव्यत्वनियमान्न तत्कल्पनं केवलिनि कत्तुं शक्यत इति चेद् ? तदेतदन्यत्रापि तुल्यमिति स्वयमेव विभावय । तस्मान्नियतयोगव्यापारादेव भगवतां जीवरक्षा, न तु स्वरूपत રૂપ બને વિકલ્પો દ્વારા તેનાથી જીવરક્ષા થવી માની શકાતી ન હોવાથી તેવી લધિવિશેષની કલપના કરવી એ અપ્રામાણિક જ છે એ રહસ્યાર્થ છે. ૭૯ “ચારિત્રમોહનીય કર્મક્ષયથી પ્રકટ થયેલ અને જીવરક્ષાના હેતુભૂત એવી પ્રસ્તુત લબ્ધિ યોગમાં જ પ્રકટ થાય છે. માટે શૈલેશી અવસ્થામાં યોગનો અભાવ હોવાથી જીવરક્ષા ન થાય તો પણ દોષ નથી.” એવી શંકાને મનમાં રાખીને પ્રથકાર કહે છે –
[તે લબ્ધિને યોગગત માનવામાં આપત્તિ] ગાથાર્થ - જીવરક્ષા હેતુભૂત તે લબ્ધિ ગગતા હોય છે એમ માની, ક્ષાયિકી એવી પણ તે લબ્ધિ અયોગકેવલીમાં હોતી નથી એવું જે માનશો તે “ચારિત્રમોહનીયકર્મને તેઓને પુનઃ ઉદય થાય છે એવું માનવાની આપત્તિ આવશે, કેમકે ચારિત્રમેહના ક્ષયથી જે કાર્ય થતું હોય તેને અભાવ એ ચારિત્રમેહદયને વ્યાપ્ય હોય છે. ' અર્થાત્ “એ કાર્યરૂપ લબ્ધિનો જ્યાં જ્યાં અભાવ હોય ત્યાં ત્યાં ચારિત્રમેહદય હોય એવી વ્યાપ્તિ હેઈ અગમાં તે ઉદય માન તમારા મતે આવશ્યક બને છે. વળી લબ્ધિને વાપરનારા જળચારણાદિ સાધુમાં જીવવિરાધનાના અભાવરૂપ જે લબ્ધિ જોવા મળે છે તેને જે કેવલીમાં અનુપજીવ્ય (પ્રયોગ કરાયા વગર સ્વકાર્ય કરનાર) માને છે તે લબ્ધિપ્રયંજનાર જંઘાચારણાદિમાં એક એક ડગલે અત્યંત મોટું અંતર કાપવા વગેરે રૂપ જે અતિશયિત ચરણલબ્ધિ જોવા મળે છે તેને પણ કેવલીમાં
અનુપજીવ્ય કેમ માનતા નથી? કેમકે એ પણ ક્ષાયિક હોઈ તમારી દલીલ મુજબ 4 અનુપજીવ્ય જ છે. જે અનુપજીવ્ય માનશે તે તો કેવલીના કેઈ પ્રયત્ન વગર તેમનું નંદીશ્વરદ્વીપ વગેરેમાં ગમન થઈ જવાની આપત્તિ આવે. શંકા -એ લબ્ધિઓ અવશ્ય
ઉપજીવ્ય (પ્રjજવામાં આવે તે જ સ્વીકાર્ય કરનાર) હોવાને નિયમ હેવાથી કેવલીમાં છે પણ અમે તેને અનુપજીવ્ય માનતા નથી. સમાધાન -આ વાત તે જીવરક્ષાહેતુભૂત લબ્ધિ
અંગે પણ સમાન જ છે એ સ્વયં વિચારે. જળચારણાદિ પણ કંઈ લબ્ધિપ્રગવિના