________________
૪૧૮.
ધર્મપરીક્ષા લે. ૯૯ तं खलु उवजीवंतो पमायवं तुह मए जिणो हुज्जा ।
सेलेसीए वि फलं ण तस्स उवजीवणाभावे ॥ ७९ ॥ (त खलूपजीवन् प्रमादवांस्तव मते जिनो भवेत् । शैलेश्यामपि फल न तस्योपजीवनाभावे ॥ ७९ ॥)
त खलुत्ति । त लब्धिविशेषमुपजीवन्-जीवरक्षार्थ व्यापारयन् खलु-निश्चित जिनः= केवली, तव मते प्रमादवान् स्याद् , 'लब्ध्युपजीवनं हि प्रमत्तस्यैव भवतीति' शास्त्रमर्यादा ।अस्तु तर्हि स लन्धिविशेषोऽनुपजीवित एव जीवरक्षाहेतुः, क्षायिकीनां हि लब्धीनां न प्रयुअना भवति, तासामनवरतमेकस्वभावेनैव सर्वकालीनत्वात् , तासां च फलवत्त्वमपि तथैव । तदितराणां तु कादाचित्कत्वेन फलवत्त्वात् प्रयुञ्जनेति विशेषः-इत्येव ह्यस्मन्मतमित्यत्राहतस्य लब्धिविशेषस्य उपजीवनाभावे तु शैलेश्यामपि फल जीवरक्षारूप नास्ति, तदानी तत्कायस्पर्शेन मशकादिव्यापत्तेस्त्वयापि स्वीकारात् , किं पुनः सयोगिकेवलिनि पाच्य ? तथा चोपजीवनानुपजीवनविकल्पव्याघातात् तादृशलब्धिविशेषकल्पनमप्रामाणिकमेवेति भावः ॥ ७९ ॥
અથ–ચારિત્ર મોનીયમક્ષચનિતા નીવરક્ષાતુધિપતૈિવ તે, કૃતિ રેરા वस्थायां नोक्तदोषः-इत्याशङ्कायामाह
[તે લબ્ધિનું ઉપજીવન કરે તે પ્રમત્તત્તાની આપત્તિ-ઉ૦ ] ગાથાર્થ –તમારા મત પ્રમાણે જીવરક્ષા માટે તે લબ્ધિવિશેષને વાપરતા કેવલી પ્રમાદવાળા બનવાની આપત્તિ આવશે, કેમ કે “લબ્ધિને ઉપયોગ પ્રમત્તને જ હોય છે? એવી શાઅમર્યાદા છે. “તેને ઉપયોગ કરવાનું હોતું નથી એ સ્વયં જ સ્વીકાર્ય કરી દે છે એવું માનવામાં શૈલેશી અવસ્થામાં પણ તેના જીવરક્ષારૂપ ફળને જે અભાવ રહે છે તે આપત્તિરૂપ બની જશે.
પૂવપક્ષ -લબ્ધિને ઉપયોગ કરવાનું માનવામાં આપત્તિ આવતી હોવાથી અમે તે એવું માનીએ છીએ કે કેવલીની આ લબ્ધિ એવી હોય છે કે તેને ઉપયોગ કર્યા વગર જ તે જીવરક્ષાને હેતુ બને છે. આવું માનવું અયોગ્ય પણ નથી, કારણ કે ક્ષાયિક લબ્ધિઓને પ્રયુંજવાની (વાપરવાની) હોતી નથી, કેમકે તેઓ નિરંતર એકસ્વભાવવાળી જ હેઈ સર્વકાલીન હોય છે. તેમજ એ રીતે જ (અનુપજીવિત રહીને જ) તેઓ સર્વકાલીન ફળવાળી હોય છે. તે સિવાયની=ક્ષાપશમિક લબ્ધિઓ ક્યારેક ફળવાળી બનતી હોવાથી તેઓની પ્રયુંજના હોય છે. આટલો ક્ષાયિક અને ક્ષાપશમિક લબ્ધિમાં ફેર જાણો.
લબ્ધિનું અનુપજીવન માનવામાં આપત્તિ ]. ઉત્તરપક્ષ - પૂર્વપક્ષીના આવા મત અંગે ગ્રન્થકાર આગળ કહે છે કે તે લબ્ધિવિશેષનું ઉપજીવન કર્યા વગર જ જો જીવરક્ષા થઈ જવી માનશે તે આપત્તિ એ છે કે શૈલેશી અવસ્થામાં તે લબ્ધિ હાજર હોવા છતાં જીવરક્ષારૂપ ફળ (કાર્ય કરતી નથી. તે અવસ્થામાં તેના કાયસ્પર્શથી મશકારિજીવો મરે છે (તેઓની જીવરક્ષા થતી નથી) એ તે તમે પણ સ્વીકારે જ છે. આમ અગીને પણ તે પોતાનું ફળ દેખાડતી નથી તે સગી અંગે તે શી વાત કરવી? માટે લબ્ધિનું ઉપજીવન કે અનુપજીવન