SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮. ધર્મપરીક્ષા લે. ૯૯ तं खलु उवजीवंतो पमायवं तुह मए जिणो हुज्जा । सेलेसीए वि फलं ण तस्स उवजीवणाभावे ॥ ७९ ॥ (त खलूपजीवन् प्रमादवांस्तव मते जिनो भवेत् । शैलेश्यामपि फल न तस्योपजीवनाभावे ॥ ७९ ॥) त खलुत्ति । त लब्धिविशेषमुपजीवन्-जीवरक्षार्थ व्यापारयन् खलु-निश्चित जिनः= केवली, तव मते प्रमादवान् स्याद् , 'लब्ध्युपजीवनं हि प्रमत्तस्यैव भवतीति' शास्त्रमर्यादा ।अस्तु तर्हि स लन्धिविशेषोऽनुपजीवित एव जीवरक्षाहेतुः, क्षायिकीनां हि लब्धीनां न प्रयुअना भवति, तासामनवरतमेकस्वभावेनैव सर्वकालीनत्वात् , तासां च फलवत्त्वमपि तथैव । तदितराणां तु कादाचित्कत्वेन फलवत्त्वात् प्रयुञ्जनेति विशेषः-इत्येव ह्यस्मन्मतमित्यत्राहतस्य लब्धिविशेषस्य उपजीवनाभावे तु शैलेश्यामपि फल जीवरक्षारूप नास्ति, तदानी तत्कायस्पर्शेन मशकादिव्यापत्तेस्त्वयापि स्वीकारात् , किं पुनः सयोगिकेवलिनि पाच्य ? तथा चोपजीवनानुपजीवनविकल्पव्याघातात् तादृशलब्धिविशेषकल्पनमप्रामाणिकमेवेति भावः ॥ ७९ ॥ અથ–ચારિત્ર મોનીયમક્ષચનિતા નીવરક્ષાતુધિપતૈિવ તે, કૃતિ રેરા वस्थायां नोक्तदोषः-इत्याशङ्कायामाह [તે લબ્ધિનું ઉપજીવન કરે તે પ્રમત્તત્તાની આપત્તિ-ઉ૦ ] ગાથાર્થ –તમારા મત પ્રમાણે જીવરક્ષા માટે તે લબ્ધિવિશેષને વાપરતા કેવલી પ્રમાદવાળા બનવાની આપત્તિ આવશે, કેમ કે “લબ્ધિને ઉપયોગ પ્રમત્તને જ હોય છે? એવી શાઅમર્યાદા છે. “તેને ઉપયોગ કરવાનું હોતું નથી એ સ્વયં જ સ્વીકાર્ય કરી દે છે એવું માનવામાં શૈલેશી અવસ્થામાં પણ તેના જીવરક્ષારૂપ ફળને જે અભાવ રહે છે તે આપત્તિરૂપ બની જશે. પૂવપક્ષ -લબ્ધિને ઉપયોગ કરવાનું માનવામાં આપત્તિ આવતી હોવાથી અમે તે એવું માનીએ છીએ કે કેવલીની આ લબ્ધિ એવી હોય છે કે તેને ઉપયોગ કર્યા વગર જ તે જીવરક્ષાને હેતુ બને છે. આવું માનવું અયોગ્ય પણ નથી, કારણ કે ક્ષાયિક લબ્ધિઓને પ્રયુંજવાની (વાપરવાની) હોતી નથી, કેમકે તેઓ નિરંતર એકસ્વભાવવાળી જ હેઈ સર્વકાલીન હોય છે. તેમજ એ રીતે જ (અનુપજીવિત રહીને જ) તેઓ સર્વકાલીન ફળવાળી હોય છે. તે સિવાયની=ક્ષાપશમિક લબ્ધિઓ ક્યારેક ફળવાળી બનતી હોવાથી તેઓની પ્રયુંજના હોય છે. આટલો ક્ષાયિક અને ક્ષાપશમિક લબ્ધિમાં ફેર જાણો. લબ્ધિનું અનુપજીવન માનવામાં આપત્તિ ]. ઉત્તરપક્ષ - પૂર્વપક્ષીના આવા મત અંગે ગ્રન્થકાર આગળ કહે છે કે તે લબ્ધિવિશેષનું ઉપજીવન કર્યા વગર જ જો જીવરક્ષા થઈ જવી માનશે તે આપત્તિ એ છે કે શૈલેશી અવસ્થામાં તે લબ્ધિ હાજર હોવા છતાં જીવરક્ષારૂપ ફળ (કાર્ય કરતી નથી. તે અવસ્થામાં તેના કાયસ્પર્શથી મશકારિજીવો મરે છે (તેઓની જીવરક્ષા થતી નથી) એ તે તમે પણ સ્વીકારે જ છે. આમ અગીને પણ તે પોતાનું ફળ દેખાડતી નથી તે સગી અંગે તે શી વાત કરવી? માટે લબ્ધિનું ઉપજીવન કે અનુપજીવન
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy