________________
'
ધર્મપરીક્ષા , ૭૭-૭૮ इति" तन्निर्वाहार्थ केवलियोगादन्येषां न भयोत्पत्तिरिति कल्प्यते, साधुषु च तथाकल्पने न प्रयोजनमस्तीति चेद् ! न, अस्मिन्नध्यर्थे सम्यग् व्युत्पन्नोऽसि ? किं न जानासि संयमस्यैवाभयत्वम् ? येस संयमिना संयमप्रामाण्यादेवान्यभयाजनकयोगत्वं न कल्पयसि । न जानामीति वेत् ? तर्हि 'त नो करिस्सामि समुठाए मंता मइम अभय विदित्ता' इत्याचारागसूत्र एषाभयपदार्थ पर्यालोचय येनाऽज्ञामनिवृत्तिः स्याद्, ‘अविद्यमान भयमस्मिन् सत्त्वानामित्यभयः संयमः' इति युक्तं वृत्ताविति ।।७७।। परमतस्यैवोपपादकान्तर निराकरोति
___जंपि मयं णारंभो लद्धिविसेसाउ चेव केवलिणो।
तं पि इमीइ दिसाए णिराकयं होइ णायव्य ७८॥ (यदपि मत नारंभः लब्धिविशेषादेव केवलिनः । तदप्यनया दिशा निराकृत भवति ज्ञातव्यम् ॥ ७८ ।।) ત્યાગયુક્ત છે દયા કૃપા જેઓની તેઓ અભયદયા. તેઓને નમસ્કાર હો.” આ “અભયદયા કિશોષણનો નિર્વાહ કરવા “કેવલીના યોગથી કોઈને ભય થતું નથી” એવી કલ્પના કરીએ છીએ. સાધુઓ માટે આવું કોઈ વિશેષણ શાસ્ત્રોમાં કહ્યું નથી કે જેની સંગતિ માટે સાધુના રોગથી કેઈને ભય થતું નથી” ઈત્યાદિ ક૯૫વું પડે.
(સંયમ અભયરૂપ છે.) ઉતારપક્ષ આ વાત પણ બરાબર સમજીને બોલે છે ને? સંયમ પોતે જ અભયરૂપ છે ? શું તમે જાણતા નથી કે જેથી સાધુઓમાં રહેલ સંયમની હાજરીને સંગત કરવા જ “અન્યને ભય ન પહોંચાડે એવા જ યોગ તેઓમાં હોય છેએવી કલ્પના કરતા નથી. શંકાસંયમ જ અભયરૂપ હોવાની એ વાત અમે જાણતા નથી. સમાધાન –તો પછી “તું ને વરસામિ...” ઈત્યાદિ આચારાંગસૂત્ર ( ) માં કહેલ “અભય પદના અર્થને બરાબર વિચાર કરો કે જેથી એ અજ્ઞાન દૂર થાય. તે સૂત્રની વનમાં કહ્યું જ છે કે “જે અવસ્થામાં પોતાના તરફથી છવોને ભય ઊભો ન રહે તે અભય. એટલે કે સંયમ.” તેથી જે “સાધુના યોગથી કેઈને ભય થતું નથી એવી કલ્પના વગર પણ સંયમ અભયરૂપ હોવું તમે સંગત માને છે તે એ રીતે “ભગવાનના વેગથી લિઈને ભય થતું નથી એવી કલ્પના વગર પણ તેઓનું “અભયદયાણ” વિશેષણ સંગત શું કામ ન બને? કે જેથી તે સિંહનો જીવ ભગવાનના વેગથી ભય પામ્યો નાનો એવું માનવું આવશ્યક બને ? અને તેથી ભગવાનના યોગથી તે ભય પામ્યા હોવા છતાં જેમ ભગવાનમાં ભયમેહનીયને આશ્રવ માનવો પડતે નથી તેમ પડિલેહનાદિકાળે ભગવાનના ચગવ્યાપારથી કીડી વગેરે ભયપામીને અપસરણદિ કરે છે એમ માનવામાં પણ તે આશ્રવ માનવો પડતું ન હોવાથી તે અપસરણાદિ ક્રિયાને ભયવિક માની શકાય છે. માટે તેને તેઓના તેવા સ્વભાવથી થયેલી માનવાની વાત ઊડી જાય છે. આ૭૭ “સાગકેવલીને દ્રવ્યહિંસા હોતી નથી” એવા પરમતનું સમર્થન કરનાર અન્ય દલીલનું નિરાકરણ કરતા ગ્રન્થકાર કહે છે –
- ગાથાર્થ – “વિશેષ પ્રકારની લબ્ધિના કારણે કેવલીને આરંભ (=હિંસા) હેતે ની એ જે મત છે તેનું પણ આ જ રીતે નિરાકરણ થઈ ગયેલું જાણવું.