________________
અAA..
ધર્મપરીક્ષા શ્લોક ૨૮ नियमस्य दाढ्यहेतुः, अन्यथा कर्मबन्धविचित्रताविचारेऽबन्धकस्यायोगिकेवलिनो भणनमनथर्कमेव संपद्येत, प्रयोजनामावाद् । योगवत्सु च 'उपादानकारणसत्त्वे कर्मबन्धलक्षणकार्यसत्त्व" इत्यन्वयनियमं प्रदर्शयन्नेव 'योगवतामपि कर्मबन्धवैचित्र्यमुपादानकारणवैचित्र्यायत्तमेव' इति नियमसिद्धयर्थ प्रथमं कारणावैचित्र्ये कार्य(या)ऽवैचित्र्यं 'उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायो. दयाभावात् सामयिकः कर्मबन्धः' इति समुच्चयभणनेन वभाण वृत्तिकारः, तेषां च त्रयाणामपि मिथ्यात्वाविरतिकषाययोगप्रमादलक्षणानां पञ्चविधोपादानकारण नां मध्ये केवल योगस्यैव सत्वेन कर्मबन्धोऽपि तत्प्रत्यय एव, स च सामयिकसातवेदनीयकर्मबन्धलक्षणः समान एव भवति, विचित्रताहेतुमोहनीयोदयाभावात् , न पुनरुपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिकं भवति' इति થાય છે તેની વિચિત્રતાની જ અહીં વાત છે' એવું કહી શકાતું ન હોવાથી એવું પણ કહી શકાતું નથી કે આ “અધિકારમાં કેવલીને પણ જે નિર્દેશ છે તેનાથી જ જણાય છે કે કેવલીના કાયસ્પર્શથી પણ જીવઘાત (દ્રવ્યહિંસા) થાય જ છે. આચાશંગવૃત્તિને આ ગ્રન્થ પ્રાસંગિક જ છે તે વાતની સિદ્ધિ આ રીતે જાણવી. [એ અધિકાર કર્મબંધ અંગેના કાર્યકારણુભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે-પૂo]
અગી કેવલીના શરીર પર થતે મકાદિને ઘાત મશકાદિકર્તક જ હોય છે. તેથીઑ કર્મબંધ પણ મશકાદિને જ પોતપોતાના અધ્યવસાયને અનુરૂપ થાય છે. પણ અયોગ કેવલીને થતો નથી. કેમકે એકકતૃક એવા જ કર્મબંધ અને યોગાદિરૂપ ઉપાદાનકારણ વચ્ચે કાર્યકારણભાવ છે. અર્થાત્ જે જીવ ગાદિને કરે છે (પ્રવર્તાવે છે) તે જ જીવ જે કર્મબંધ કરે છે તે કર્મબંધ અને યોગાદિ વચ્ચે જ કાર્યકારણું ભાવ છે. પણ ભિન્ન કર્તક તે બે વચ્ચે કાર્યકારણ ભાવ નથી. અર્થાત્ એક જીવન યોગાદિથી બીજાને કર્મબંધ થવા રૂપ કાર્ય થતું નથી, કેમકે એવું હોય તે તે સાંસારિક જીવે સેવેલા મિથ્યાત્વાદિ રૂપ પાંચ ઉપાદાનકારણેથી સિદ્ધોને પણ કર્મબંધ થવાની આપત્તિ આવે. તેથી એક કક કર્મબંધ અને ઉપાદાનકારણ વચ્ચે જે અનારિસિદ્ધ કાર્યકારણભાવ છે તેની વ્યવસ્થાની અન્વયવ્યતિરેકથી સિદ્ધિ કરવા માટે વૃત્તિકારે ‘સત્ર વધું પ્રતિ ત્રિતા' ઇત્યાદિ વાત પ્રસંગ પામીને કહી છે. તે પ્રરૂપણામાં અવયવ્યતિરેક આ રીતે દેખાડયા છે. અયોગી કેવલીમાં (તેના શરીરને સ્પેશીને જીવઘાત થતા હો છતાં) ગાદિ રૂપ ઉપાદાન કારણને અભાવ હોવાથી કર્મબંધને પણ અભાવ હોય છે એવું જે જણાવ્યું છે તે વ્યતિરેકનિયમ દેખાડયો. તે પણ અવયનિયમની દઢતા માટે જ દેખાડેલો જાણ, કેમકે નહિતરતો કર્મબંધની વિચિત્રતાની વિચારણામાં જેને કર્મબંધ જ થતું નથી એવા યોગી કેવલીની વાત નિપ્રોજન હાઈ નિરર્થક જ બની જાય. યોગયુક્ત જીવોમાં “ઉપાદાનકારણ હાજર હોઈ કર્મબંધ રૂપ કાર્ય પણ હાજર હોય છે એ અન્વય નિયમ દેખાડતાં જ વૃત્તિકારે ભેગી ભેગી કર્મબંધરૂપ કાર્યની વિચિત્રતા ઉપાદાનકરણની વિચિત્રતાને આધીન જ છે' એવા નિયમની સિદ્ધિ કરવી છે. એ સિદ્ધિ માટે પહેલાં તે નિયમને જે વ્યતિરેક છે કે કારણમાં વિચિત્રતા ન હોય તે કાર્યમાં પણ વિચિત્રતા ન આવે તે વ્યતિરેક દેખાડવા