________________
૩૯૪
ધર્મપરીક્ષા વ્હે. ૬૮ यदुच्यते तद्बहुश्रुतत्वयशःक्षतिकरमेव, समुच्चयप्रतियोगिनां पदार्थानां तुल्यवत्प्रकृतधर्मविशिष्टक्रियान्वयित्वेनैव समुच्चयनिर्वाहाद् । एवं च यथा 'सिकतादौ घृतादिसंसर्गेऽपि स्नेहाभावान्न बन्धः, बदरचूर्णसक्तुचूर्णादीनां तु चिरकालस्थितिहेतुस्नेहविशेषाभावादल्पकालीनो बन्धः, कणिक्कादीनां तु स्नेहोत्कर्षादुत्कृष्टबन्धः' इत्यत्र बदरचूर्णादीनां तुल्यवदेव स्नेहविशेषाभावविशिष्टप्रकृतघृतादिसंसर्गनिमित्तकाल्पकालीनबन्धभवनक्रियान्वयेनैव समुच्चयः प्रतीयते, तथा કર્મબંધનો અભાવ હોઈ કર્મબંધાભાવ પ્રત્યે તે અનેકાતિક પણ છે. સમાધાન -પિત જે અધિકરણમાં થઈ રહી છે તે કેવલી વગેરે રૂપ અધિકરણમાં રહેલ યોગ દિઉપાદાનકારણને અનુસરીને કર્મબંધાભાવ-સામયિકકર્મબંધ વગેરે રૂપ વિચિત્રતાના નિમિત્તકારણ તરીકે તેને કહી છે. વળી નિમિત્તકારણ અનકાતિક હોય છે' (જેમકે દાન એ પુણ્યબંધનું નિમિત્તકારણ છે, તેમ છતાં કેઇને દાન કર્યા વિના પણ શુભભાવથી જ પુણ્યબંધ થઈ જાય છે. જેમકે જરણશેઠને) એવો સંપ્રદાય હોવાના કારણે તેને એ રીતે નિમિત્ત કહેવામાં કે વિરોધ પણ નથી. માટે અહીં કર્મબંધાભાવ-સામયિક કર્મબંધ વગેરે પ્રરૂપણા વિરાધનારૂપ નિમિત્તને આશ્રીને હેઈ સોજિત્ત મધંધો તો સમયા” એવું જે કહ્યું છે ત્યાં પણ નિમિત્ત સપ્તમીને જણાવનાર “તત્ર' પદને અવશ્ય અન્વય કરવો પડે છે. અને તેથી તત્ર=કાયસ્પર્શને પામીને થયેલ છવઘાતમાં (જીવઘાતનિમિત્તે) સાગકેવલીને બે સમયને કર્મબંધ થાય છે. એ સ્પષ્ટ અર્થ પ્રતીત થયે “સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયદયની બાબતમાં તેને અભાવવાળા હવા રૂપે) સગીકેવલીને સમાન જાતીય એવા ઉપશાતમહી-ક્ષણમેહી જીવોને પણ બે સમયને જ કર્મબંધ હોય છે. એ પણ સ્પષ્ટ રીતે જણાય જ છે.
[ સમુચ્ચયના અનિર્વાહની આપત્તિ ] . . . ચૂર્ણિ પરથી પણ આ રીતે છવઘાતરૂપ નિમિત્તની અપેક્ષાએ ત્રણેને કર્મબંધ સમાન હોય છે એવું સ્પષ્ટ જણાતું હોવા છતાં, “વૃત્તિમાં ઉપશાન્ત મહી વગેરેનું સમુચ્ચયથી જે કથન કર્યું છે તે તેઓમાં જીવઘાતની હાજરીરૂપ સામ્ય પણ જણાવવાની બુદ્ધિથી કર્યું નથી.” ઈત્યાદિ પૂર્વપક્ષી જે કહે છે તે તેની બહુશ્રુત તરીકેની જે ખ્યાતિયશ છે તેને ધક્કો લગાડનાર જ છે, કેમકે સમુચ્ચયના પ્રતિયોગી (ઘટકી ભૂત) પદાર્થોમાં પ્રસ્તુત ધર્મવિશિષ્ટ કિયાને અન્વય સમાન રીતે કરવામાં આવે તે જ સમુચ્ચયને નિર્વાહ થાય છે. અર્થાત્ જ્યાં સમાસ, “ચ” કાર “આદિ વગેરે દ્વારા સમુચ્ચય જણાવવાનું તાત્પર્ય હોય ત્યાં જેઓને સમુચ્ચય હોય તે બધામાંથી સાક્ષાઉક્ત એક પદાર્થમાં જે પ્રસ્તુતધર્મવિશિષ્ટ ક્રિયાને જે રીતે અન્વય થતો હોય તેની સમાન રીતે જ તે ક્રિયાને ઉક્ત અન્ય પદાર્થોમાં કે “આદિ' વગેરેથી સૂચિત અન્ય પદાર્થોમાં અન્વય થતો હોય તે સમુચ્ચય જળવાય છે. આનું તાત્પર્ય આ દષ્ટાત પરથી જાણી શકાશે-રેતી વગેરેમાં ઘી ભેળવવા છતાં પોતાનામાં સ્નેહ ન હોવાથી રેતીને પરસ્પર બન્ધ થતું નથી (પરસ્પર ચેટતા નથી), બેરનું ચૂર્ણસતુચૂર્ણ વગેરેમાં લાંબે કાળ ટકી શકે એવા બંધના હેતુભૂત વિશેષ પ્રકારનો સ્નેહ ન રહેવાથી અપકાલીન બંધ