________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શ જ વિરાધના વિચાર
૪૩ २संसज्जइ धुवमेअं अपेहि तेण पुन्व पडिलेहे । पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ॥ त्ति। एतद्वयाख्या यथा-संसज्यते प्राणिभिः संसर्गमुपयाति, ध्रुवमवश्य एतद्वस्त्रादि अप्रत्युपेक्षित सद् , तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति । यदि पुनरपि (यदा तु पुनरेव) संविद्रते ‘इदमिदानी वस्त्रादि प्रत्युपेक्षितमप्युपभोगकाले संसज्यते तदा संसत्तमेव जिण त्ति संसक्तमेव जिनाः केवलिनः प्रत्युपेक्षन्ते, न त्वनागतमेव, पलिमन्थदोषादिति" ।। 'पडिलेहणाइहाणी' इत्यत्रादिना जीवरक्षाहेतूल्लङ्घनप्रलङ्घनादिव्यापारस्यापि केवलिनो वैयर्थ्य बोध्यम् । 'नियतव्यापारेणैव केवलियोगाजीवरक्षा' इति द्वितीये च पक्षेऽङ्गीक्रियमाणेऽशक्यपरिहारोऽप्यवश्यमभ्युपगन्तव्य इति गम्यम् , सर्वत्र जीवरक्षाव्यापारस्य स्वकायस्य जीवानां वा विविक्तीकरणपर्यवसितस्य दुष्करत्वात् ॥७०॥ तथाहि
ण हु सक्का काउं जे इह बायरवाउकायउद्धरणं ।
केवलिणावि विहारे जलाइजीवाण य तयंति ॥ ७१ ॥ (नैव शक्य कर्तुमिह बादरवायुकायिकोद्धरणम् । केवलिनापि विहारे जलादिजीवानां च तदिति ॥७१॥) __ण हु सक्कत्ति । ण हु नैव शक्य, दीर्घत्वं प्राकृतत्वात् , कर्त' 'जे' इति पादपूरणार्थों निपातः, इह जीवघने लोके बादरवायुकायिकानां जीवानां स्वत एवोपनिपत्य केवलिनः कायमुपस्पृशतामुद्धरणं विविक्तदेशसङ्क्रमणं केवलिनापि च पुनः विहारे जलादिजीवानां तदुद्धरणं इतिः वाक्यार्थपरिसमाप्तौ। अयं भावः-केवलियोगव्यापारस्य जीवरक्षाहेतुत्वे यत्र स्वाऽभावચોક્કસ પ્રકારના નિયત વ્યાપાર દ્વારા જ જીવરક્ષા થાય છે એ બીજો વિકલ્પ જે સ્વીકારવામાં આવે તે “કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે એ વાત પણ અવશ્ય સ્વીકારવી પડશે, કેમકે જીવરક્ષા માટે કરેલ વ્યાપાર સર્વત્ર (જ્યાં જ્યાં જીવહિંસા સંભવિત હોય ત્યાં ત્યાં સર્વત્ર) પિતાના શરીરને અથવા રક્ષણીય જીને તેઓની રક્ષા થાય એ રીતે દૂર કરવામાં પરિણમે સફળ થાય એ વાત દુષ્કર છે. અર્થાત્ જ્યાં એ બેમાંથી એકેયને એ રીતે દૂર ન કરી શકે ત્યાં કેવલીને પણ હિંસાને પરિહાર અશક્ય બને જ છે. માટે અશકય પરિહારરૂપે તેઓમાં દ્રવ્યહિંસા સંભવિત છે. ૭ વ્યાપાર સર્વત્ર સફળ થે દુષ્કર છે એવું જે કહ્યું તે આ રીતે–
ગાથાર્થ – આ જીવઘન (જીથી વ્યાપ્ત) લેકમાં પોતાની મેળે જ આવી આવીને કેવલીના શરીરને સ્પર્શતા બાદરવાયુકાય જીવોનું અન્ય સલામત સ્થળે ખસેડવા રૂપ ઉદ્ધરણ કેવલીએ પણ કરવું શક્ય નથી. એમ વિહારવખતે પાણી વગેરેના જીવનું તે=ઉદ્ધરણ કરવું પણ શક્ય નથી.
[નિયતવ્યાપારથી સઘળા જીનું ઉદ્ધરણ અશકય] કલેકમાં “” શબ્દ પ્રાકૃત હોવાથી દીર્ઘ થયો છે તેમજ જે પાદપૂર્તિ માટેનો નિપાત છે એ જાણવું. શ્લેકમાં કહેવાનો આશય આ છે– કેવલીને યોગવ્યાપાર જે જીવરક્ષાને હેતુ હોય તો જ્યાં તે વ્યાપારના અભાવના કારણે જીવરક્ષાની વિકલતા હોય ત્યાં તે વ્યાપાર ભલે સાર્થક બને, પણ જ્યાં જ નિરંતર ભરાયેલા હોવાના
२. संसज्यते ध्रुवमेतद् प्रत्युपेक्षित तेन पूर्व प्रतिलेखन्ति । प्रतिलेखितमपि संसज्यते संसक्तमेव जिनाः ॥