________________
૪૦૬
ધમ પરીક્ષા શ્યા. ૭૪
नहि केवलिनो विहारादावनियतनयुक्त्तारे निरन्तर प्रवाहपतितं तज्जलमचित्तमेवेति क्वाप्युक्तमस्ति । नास्ति यदुत ' तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवान्' इति । तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याप्यभावः, तथापि केवलिनो नद्युत्तरणसंभावनायामचित्तप्रदेशैरेव नद्युत्तारः कल्प्यते, न हि स विविच्य व्यवह परिहर्त्तु च जानन् सचित्तप्रदेशैर्नदीमुत्तरति, केवलित्वहानेः । तस्मात्पुष्पचूलावृष्टिदृष्टान्तेन नद्यादौ यथास्थितमेव जलं जलवायु सूर्य किरणादिलक्षणस्वकायपर का यशस्त्रादिना तथाविधकाल दिसामग्रीयोगेन कदाचिदचित्ततया परिणमति, पुनरपि तदेव जलं सचित्तभवन हेतुकालादिसामग्रीयोगेन सचित्त - तयापि परिणमति । तत्र दृष्टान्तः सम्मूर्च्छिममनुष्योत्पत्तिस्थानान्येव, परमेतत्परिणतिस्तथाभूता केवलगा, इति केवली तथापरिणतमेव जलं निश्चित्य नदीमुत्तरतीति कल्प्यत इति चेत् ? કેવળીના સ`સમાં આવવા છતાં પેાતાના અદ્યાત્યસ્વભાવના કારણે જીવા મરતા નથી' એવુ' અમે કહેતાં નથી કે એ માટે પુષ્પચૂલા સાધ્વીજીનુ દૃષ્ટાન્ત આપતા નથી. કિન્તુ અમે એવુ' કહીએ છીએ કે ‘તેએાના તેવા સ્વભાવના કારણે વાસ્તવિકતા જ એવી બને છેકે કેવલી જ્યાંથી પસાર થાય ત્યાં જળાદિ અચિત્ત જ હાય, સચિત્ત નહિ, જેમકે પુષ્પચૂલા સાધ્વીજીના પ્રસ’ગ...' તેથી કોઈ અસંગતિ નથી. સમાધાન- આ વાત પણ ખરાખર નથી, કેમકે કેાઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે કેવલી વિહારાદ્રિમાં અનિયતપણે (અમુક ચાક્કસ ભાગમાંથી જ જવુ' એ રીતે નિયતપણે નહિ) જે નવ્રુત્તાર કરે છે તે વખતે તેમણે પસાર થવાના સ્થાનમાં નીના જે નિર'તર પ્રવાહ ચાલુ હાય છે તેમાં આવતુ પાણી અચિત્ત જ હાય.
[ કેત્રલીના વિહરણક્ષેત્રમાં જળાદિ અચિત્ત જ હોય-પૂર્વ]
પૂર્વ પક્ષ :–એમ તે શાસ્ત્રમાં એવું પણ કહ્યું નથી કે શ્રી તીર્થંકરદેવથી ભિન્ન અમુકનામવાળા કેવલી ની ઉતર્યો.' એટલે શ્રી તીથંકરમિન્ન સામાન્યકેવલી નદી ઉતરે છે' એવું પણ શી રીતે માની શકાય ? અને શ્રી તીર્થંકરને તા દેવરચિત સુવર્ણ કમલે પર જ ચાલવાનું હાઈ જળસ્પર્શીને જ અભાવ હાય છે તેથી કેવલી ભગવતાથી નદી ઉતરવામાં જળજીવવિરાધના થાય છે એવું શી રીતે મનાય? શાસ્ત્રમાં ન કહ્યું હાવા છતાં પણ ‘કેવલીએ નદી ઉતરે છે' એવી જો સભાવના કરીએ છીએ તે શાસ્ત્રમાં ન કહ્યુ' હાવા છતાં તેએ અચિત્તપ્રદેશામાંથીજ ની ઉતરે છે” એવું પણ કલ્પવુ' જોઇએ. તે એટલા માટે કે સામાન્યથી છદ્મસ્થા આ પાણી સચિત્ત છે' આ અચિત્ત છે' એવા વિવેકપૂર્વક વ્યવહાર કરી શકતા ન હાવાથી ચિત્તપાણીના પરિહાર કરી શકતા ન હાવાથી તેઓની અપેક્ષાએ નદીના બધા પાણીના સચિત્ત તરીકે વ્યવહાર કરાય છે. પણ એટલા માત્રથી એ બધુ... પાણી ચિત્ત જ હાય એવુ' માની શકાતુ નથી, કેમકે તા પછી ‘પૃથ્વીકાયવગેરે બે પ્રકારે હોય છે સ્વકાયશસ્ત્રાદિથી પરિણત અને અપરિણત...’ ઈત્યાદિ શાસ્ત્રીય પ્રરૂપણાનું શું થાય ? માટે નદી વગેરેમાં અચિત્તપાણી પણ હોય છે. કેવલી ‘આ ભાગ સચિત્ત છે’ ‘આ ભાગ અચિત્ત છે' એવા વ્યવહાર કરવાનું અને સચિત્તભાગના પરિહાર કરવાનુ... જાણતા હેાવાથી સચિત્તપ્રદેશેાથી નદી ઉતરતા નથી, કેમકે