________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષા અતિશય વિચાર
૪૦૯ તોલો રિા ણ નરિક્રમાવરક્ષmડતિ, જાતિ:=ાનિrasw૪રિકાप्रदर्शको, योगकृतो वा=योगनिष्ठफलविपाकप्रदर्शको वा, केवलिनो भवेद् ? उभयतोऽप्यन्निकापुत्रादिशाततः प्रकटविरोध एव । न ह्यन्निकापुत्रगजसुकुमारादीनामन्तकृत्केवलिनां सयोगिनामयोगिनां वा सचित्तजलतेजस्कायिकजीवादिस्पर्शस्त्वयापि नाभ्युपगम्यते, केवळ योगवतामयोगवतां वा तेषामन्तकृत्केवलिनां कायस्पर्शात्तज्जीवविराधनाऽविशेषेण 'घुणाऽक्षरन्यायेन' स्वयमेव भवता स्वग्रन्थे क्वापि लिखिता, स्वाभ्युपगमरीत्या तु त्रयोदशगुणस्थानमुल्लङ्घय चतुर्दशगुणस्थाने वस्तुमुचितेति विशेषः। परतन्त्रस्यैवाय जलादिस्पर्शः केवलिनो, न तु स्वतन्त्रस्येति चेद् ? नेय भाषा भवतस्त्राणाय, “१ खीगम्मि अंतराए णो से य असक्कपरिहारो।" त्ति पाङ्मात्रेणाशक्यपरिहाराभावमावेदयत आयुष्मतः केवलिनः परतन्त्रतयापि जलांदिस्पर्शतज्जीवविराधनयोरभ्युपगन्तुमनुचितत्वाद्, अन्यथा केवली यत्र स्थितस्तत्रागन्तुकवायोरपि सचि.
ઉત્તરપક્ષ :-આનાથી ફલિત એ થયું કે કેવલીભગવાનને કેઈ સચિત્તને સ્પર્શ ન થવારૂપ અતિશય હોય છે. પણ તેવો તેઓનો અતિશય સિદ્ધ નથી, કેમકે ભક્તિનિર્ભર અને નમ્ર એવા મનુષ્યાદિને ભગવાનને સ્પર્શ ય છે એ વાત સર્વજનપ્રસિદ્ધ છે. ૭૪ો શંકા – અમે, કેઈપણ સચિત્તનો ભગવાનને સ્પર્શ જ ન હોય એ અતિશય નથી કહેતા, કિન્તુ જેવો સચિત્તસ્પર્શ સાધુઓને નિષિદ્ધ છે તેવા સચિત્તસ્પર્શ ને જ અભાવ હોવાનો અમે અતિશય કહીએ છીએ. અને તેથી તેવા અતિશયના કારણે સચિત્ત જળ વગેરેને ભગવાનને સ્પર્શ હોતું નથી એવું સિદ્ધ થઈ જવામાં કઈ અસંગતિ રહેતી નથી. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ:- સચિત્ત જળ વગેરેના સ્પર્શના અભાવરૂપ એ અતિશય કાચકૃત શરીર નિષ્ઠ ફળવિપાક પ્રદર્શક છે કે ગકૃત=ગનિષ્ઠફળવિપાક પ્રદર્શક ? બને વિકલ્પમાં અનિકાપુત્ર આચાર્ય વગેરેના દષ્ટાન્તથી વિરોધ હોવે પ્રકટ રીતે જણાય છે.
( [ સચિત્તજળસ્પર્શાભાવને અતિશય કિંકૃત? ઉ૦]. તે અતિશય કાયકૃત હવાને અર્થ એ થાય કે કેવલીનું શરીર જ એવું થઈ ગયું હેય કે જેથી તેને સચિત્ત જળાદિને સ્પર્શ ન થાય. પણ તે પછી અગકેવલીના શરીરસ્પર્શથી જે મશકાદિઘાત કર્યો છે તે અસંગત બની જાય. તેથી જ તેને ગટ્ટા માનો તે એનો અર્થ એ થાય કે કેવલીના કાયાદિ ગો એવી રીતે પ્રવર્તે છે કે જેથી એના શરીર અને સચિત્ત જળાદિને પસ્પર સ્પર્શ થાય નહિ. પણ આમાં અનિકાપુત્રાદિના દૃષ્ટાન્તથી વિરોધ સ્પષ્ટ છે. અનિકાપુત્ર-ગજસુકુમાર વગેરે અંતક્રકેવીવી સોગી કે અયોગી અવસ્થામાં સચિત્તજળ, તેઉકાયાદિના જુના સ્પર્શવાળા હતા જેને તે તમે પણ માનતા નથી એવું તો નથી જ. ફક્ત વિશેષતા એટલી છે કે યોગયુક્ત કે અગી એવા તે બન્ને પ્રકારના અંતકૃકેવલીના શરીરસ્પર્શથી થયેલ તે છવંવિરાધના સમાન રીતે ઘણાક્ષરન્યાયે જ થાય છે તેવું તમે જ તમારા ગ્રન્થમાં કયાંક લખે છે.
१. अस्य पूर्वाध':- खोणमि मोहणिज्जे णावज्ज हुज्ज सव्वहा सव्व। (सर्व० श० २६) क्षीणे मोहनीये नावद्य भवेत् सर्वथा सर्वम् । क्षीणेऽन्तराये न तस्य चाशक्यपरिहारः॥ પર