SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ધમ પરીક્ષા શ્યા. ૭૪ नहि केवलिनो विहारादावनियतनयुक्त्तारे निरन्तर प्रवाहपतितं तज्जलमचित्तमेवेति क्वाप्युक्तमस्ति । नास्ति यदुत ' तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवान्' इति । तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याप्यभावः, तथापि केवलिनो नद्युत्तरणसंभावनायामचित्तप्रदेशैरेव नद्युत्तारः कल्प्यते, न हि स विविच्य व्यवह परिहर्त्तु च जानन् सचित्तप्रदेशैर्नदीमुत्तरति, केवलित्वहानेः । तस्मात्पुष्पचूलावृष्टिदृष्टान्तेन नद्यादौ यथास्थितमेव जलं जलवायु सूर्य किरणादिलक्षणस्वकायपर का यशस्त्रादिना तथाविधकाल दिसामग्रीयोगेन कदाचिदचित्ततया परिणमति, पुनरपि तदेव जलं सचित्तभवन हेतुकालादिसामग्रीयोगेन सचित्त - तयापि परिणमति । तत्र दृष्टान्तः सम्मूर्च्छिममनुष्योत्पत्तिस्थानान्येव, परमेतत्परिणतिस्तथाभूता केवलगा, इति केवली तथापरिणतमेव जलं निश्चित्य नदीमुत्तरतीति कल्प्यत इति चेत् ? કેવળીના સ`સમાં આવવા છતાં પેાતાના અદ્યાત્યસ્વભાવના કારણે જીવા મરતા નથી' એવુ' અમે કહેતાં નથી કે એ માટે પુષ્પચૂલા સાધ્વીજીનુ દૃષ્ટાન્ત આપતા નથી. કિન્તુ અમે એવુ' કહીએ છીએ કે ‘તેએાના તેવા સ્વભાવના કારણે વાસ્તવિકતા જ એવી બને છેકે કેવલી જ્યાંથી પસાર થાય ત્યાં જળાદિ અચિત્ત જ હાય, સચિત્ત નહિ, જેમકે પુષ્પચૂલા સાધ્વીજીના પ્રસ’ગ...' તેથી કોઈ અસંગતિ નથી. સમાધાન- આ વાત પણ ખરાખર નથી, કેમકે કેાઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે કેવલી વિહારાદ્રિમાં અનિયતપણે (અમુક ચાક્કસ ભાગમાંથી જ જવુ' એ રીતે નિયતપણે નહિ) જે નવ્રુત્તાર કરે છે તે વખતે તેમણે પસાર થવાના સ્થાનમાં નીના જે નિર'તર પ્રવાહ ચાલુ હાય છે તેમાં આવતુ પાણી અચિત્ત જ હાય. [ કેત્રલીના વિહરણક્ષેત્રમાં જળાદિ અચિત્ત જ હોય-પૂર્વ] પૂર્વ પક્ષ :–એમ તે શાસ્ત્રમાં એવું પણ કહ્યું નથી કે શ્રી તીર્થંકરદેવથી ભિન્ન અમુકનામવાળા કેવલી ની ઉતર્યો.' એટલે શ્રી તીથંકરમિન્ન સામાન્યકેવલી નદી ઉતરે છે' એવું પણ શી રીતે માની શકાય ? અને શ્રી તીર્થંકરને તા દેવરચિત સુવર્ણ કમલે પર જ ચાલવાનું હાઈ જળસ્પર્શીને જ અભાવ હાય છે તેથી કેવલી ભગવતાથી નદી ઉતરવામાં જળજીવવિરાધના થાય છે એવું શી રીતે મનાય? શાસ્ત્રમાં ન કહ્યું હાવા છતાં પણ ‘કેવલીએ નદી ઉતરે છે' એવી જો સભાવના કરીએ છીએ તે શાસ્ત્રમાં ન કહ્યુ' હાવા છતાં તેએ અચિત્તપ્રદેશામાંથીજ ની ઉતરે છે” એવું પણ કલ્પવુ' જોઇએ. તે એટલા માટે કે સામાન્યથી છદ્મસ્થા આ પાણી સચિત્ત છે' આ અચિત્ત છે' એવા વિવેકપૂર્વક વ્યવહાર કરી શકતા ન હાવાથી ચિત્તપાણીના પરિહાર કરી શકતા ન હાવાથી તેઓની અપેક્ષાએ નદીના બધા પાણીના સચિત્ત તરીકે વ્યવહાર કરાય છે. પણ એટલા માત્રથી એ બધુ... પાણી ચિત્ત જ હાય એવુ' માની શકાતુ નથી, કેમકે તા પછી ‘પૃથ્વીકાયવગેરે બે પ્રકારે હોય છે સ્વકાયશસ્ત્રાદિથી પરિણત અને અપરિણત...’ ઈત્યાદિ શાસ્ત્રીય પ્રરૂપણાનું શું થાય ? માટે નદી વગેરેમાં અચિત્તપાણી પણ હોય છે. કેવલી ‘આ ભાગ સચિત્ત છે’ ‘આ ભાગ અચિત્ત છે' એવા વ્યવહાર કરવાનું અને સચિત્તભાગના પરિહાર કરવાનુ... જાણતા હેાવાથી સચિત્તપ્રદેશેાથી નદી ઉતરતા નથી, કેમકે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy