SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયપર્શજ વિરાધના વિચાર ૪૦૫ जलादिजीवानां जिनयोगादघातपरिणामोऽस्तु, न ह्येवमस्माक काप्यनुपपत्तिरस्ति, केवलिमात्रजीवमात्रयोर्घात्यघातकसम्बन्धाभावे केवलिनोऽघातकस्वभावेन जीवानां चाघात्यस्वभावेन तथैव केवलिनो विहारादिनिर्वाहो भवति यथा न पृथिव्यादिजीवानां स्वयोगेन भयादिलेशोऽपि સપૂત રૂરિ ||રા બત્ર સમાધાનમાં भण्णइ सव्व एवं भणियं णु तए परोप्परविरुद्धं । दिलृतियदिटुंता जमेगरूवा ण संपन्ना ॥ ७३ ।। (भण्यते सर्वमेतद्भणित' नु त्वया परस्परविरुद्धम् । दार्टान्तिकदृष्टान्तौ यदेकरूपी न संपन्नौ ।। ७३ ॥) भण्णइत्ति । भण्यते अनोत्तरं दीयते सर्वमेतत् नु इति वितर्के त्वया परस्परविरुद्ध भणित यद्-यस्माद् दान्तिकदृष्टान्तौ नैकरूपौ संपन्नौ ॥७३॥ तथाहि एगत्थ जलमचित्त अण्णत्थ सचित्तयंति महभेओ। अफुसिअगमण तीए, ण सुझं अण्णस्स व जिणस्स ॥७४॥ (एकत्रजलमचित्तमन्यत्र सचित्तमिति महाभेदः । अस्पृष्टगमन तस्या न श्रुतमन्यस्य वा जिनस्य ।। ७४ ॥) एगत्थ त्ति । एकत्र पुष्पचूलाया वर्षति मेघे गमने, अचित्तं जलं साक्षादेव शास्त्रे प्रोक्तं, अन्यत्र केवलिनां विहारादौ नद्युत्तारे च जलं सचित्तमिति महान् तयोर्दृष्टान्तदाष्र्टान्तिकयोर्भेदः। ઘાત્ય-ઘાતકભાવ હોતું નથી. એટલે કે કેવલીને અઘાતક સ્વભાવ હોવાના કારણે અને જીને અઘાત્ય સ્વભાવ હોવાના કારણે કેવલીના વિહારાદિ એ રીતે જ થાય છે કે જેથી પૃથ્વીકાયાદિ જીવોને, કેવલીના યોગના કારણે આંશિક પણ ભય ઊભું ન થાય. આવા પૂર્વ પક્ષનું સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે – [ દષ્ટાન્ત-દાએંન્તિકનું વૈષમ્ય-ઉ૦ ] ગાથાર્થ – ઉત્તરપક્ષ – આવા પૂર્વ પક્ષને જવાબ અપાય છે, સાંભળો–તમારા વડે આ બધું જ કહેવાયું તે પરસ્પર વિરુદ્ધ છે, કેમકે દષ્ટાન્ન અને દાર્ટીતિક એક રૂપ વાળા (સમાનધર્મવાળા) નથી. આની વૃત્તિને અર્થ સુગમ છે. ૭૩ તે બે એક રૂપવાળા જે નથી તે આ રીતે ગાથાર્થ - એકત્ર=વરસતા વરસાદમાં પુપચૂલા સાધવીના થયેલા ગમનરૂપ દૃષ્ટાન્તમાં પાણી અચિત્ત હતું તે વાત શાસ્ત્રમાં સાક્ષાત્ કહી છે. અન્યત્ર કેવલીના વિહારાદિ અને નઘુત્તાર રૂ૫ રાષ્ટન્તિકમાં જળ સચિત્ત હોય છે. તેથી દષ્ટાન્ત–રાષ્ટ્રતિક વચ્ચે મોટે ભેદ છે. પુષ્પચૂલા સાવી કે અન્ય કેવલીનું ગમન સચિત્ત જળાદિને સ્પર્યા વગરનું જ હતું કે હોય છે, તે વાત કઈ શાસ્ત્રમાં સંભળાતી નથી. “દુષ્ટાન્તમાં દાર્ટાબ્લિક કરતાં વિલક્ષણતા ન જ જોઈએ એવો નિયમ નથી. પણ જે અંશ માટે દષ્ટાન્ત અપાયું હોય તે અંશમાં તો વિલક્ષણતા ન જ જોઈએ. પુષ્પચૂલા સાધવીજીના પ્રસંગમાં પાણી અચિત્ત હતું એ જ વ્યહિંસાના અભાવમાં નિમિત્ત બન્યું હતું, નહિકે જીવોને અઘાત્યસ્વભાવ (કેમકે જીવો જ ત્યાં હાજર નહતા..). તે પછી એ દષ્ટાન્ત લઈને કેવલીના વિહારાદિમાં પણ વચમાં આવતા જળાદિ છે અવાત્યસ્વભાવવાળા હોઈ મરતા નથી ઈત્યાદિ શી રીતે કહેવાય? શંકા – અરે !
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy