SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪જ ધમપરીક્ષા લૈ. ૭ર प्रयुक्त तद्वैकल्यं तत्र तत्सार्थक्यमस्तु, यत्र तु जीवनिरन्तरतयैव जीवविविक्तीकरणमशक्यं तत्रावश्यम्भाविन्यां जीवविराधनायां जिनस्य तद्योगानां वा को दोषः १ न हि कारणान्तरबैकल्य प्रयुक्तकार्याभावेऽधिकृतकारणस्याशक्ततोद्भावनमधीततर्कशास्त्रा विदधते, इत्थ सति दंडसत्त्वेऽपि चक्राभावे घटाभावाइण्डस्यापि घटाशक्तताया उद्भावनीयत्वप्रसङ्गादिति ॥७१।। अत्र परः शङ्कते नणु जिण जोगाउ तहा जलाइजीवाणऽघायपरिणामो। अचित्तपएसे ण जह गमणं पुप्फचूलाए ॥७२॥ (ननु जिनयोगात्तथा जलादिजीवानामघातपरिणामः । अचित्तप्रदेशे यथा गमन पुष्पचूलायाः ॥ ७२ ॥) नणु त्ति। नन्विति पूर्वपक्षे, यथा पुष्पचूलायाः साध्व्या अवाप्तकेवलज्ञानाया अपि मेघे वर्षांप तथाविधजलपरिणतिविशेषाद् अचित्तप्रदेशे खे गमनं संपन्न, तथा विहारेऽपि કારણે જ તેઓને અન્યત્ર ખસેડવા અશક્ય હોય ત્યાં અવશ્ય ભાવિની જીવવિરાધના થાય તે તેમાં કેવલીની કે તેમના યોગોની શી ખામી? અન્યકારણની ગેરહાજરીના કારણે જ્યાં કાર્ય ન થાય ત્યાં અધિકૃતકારણ તે કાર્ય માટે અશક્ત છે એવું કંઈ તર્કશાસ્ત્રના જાણકારો કહેતાં નથી, કેમકે તે તો પછી દંડની હાજરીમાં પણ ચકની ગેરહાજરીના કારણે જ્યાં ઘટોત્પત્તિ થતી નથી ત્યાં દંડને ઘટોત્પત્તિમાં અસમર્થ કહેવાની આપત્તિ આવે. સારાંશ પૂર્વપક્ષીને આવો જે અભિપ્રાય છે કે “કેવલીને જીવન આગ હોય છે. તેથી સંયતમાત્રમાં સહજ એવો તેની રક્ષાને વ્યાપાર પણ તે કરે જ. હવે તેમ છતાં પણ જો એ જીવની હિંસા થતી હોય તે તો તેઓના તે પ્રયત્નને જ તે જીવરક્ષાના અસામર્થ્યરૂપ કચાશવાળે કહેવું પડે જે ક્ષાયિકવીર્યયુક્ત તેઓ માટે અસંભવિત છે. તેથી તેઓથી દ્રવ્યહિંસા પણ થતી જ નથી કિન્તુ જીવરક્ષા થાય છે એવું માનવું જોઈએ જેથી તેઓના પ્રયનને અસમર્થ માનવાની આપત્તિ ન આવે.” પૂર્વપક્ષીનો આ તે અભિપ્રાય “દંડને ઘટપ્રત્યે અસમર્થ માનવાની આપત્તિ આવે ઈત્યાદિ જે કહ્યું તેનાથી નિરસ્ત જાણ. ૭૫ અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે – [ પુપચૂલાના દષ્ટાન્તથી છના અઘાત પરિણામની સિદ્ધિ-પૂ૦] ગાથાર્થ – પૂર્વપક્ષ- જેમ કેવલજ્ઞાન પામી ગયેલ પણ પુપચૂલા સાધ્વીનું વરસાદ વરસતે છતે પણ જળની તેવા પ્રકારની પરિણતિવિશેષ થઈ હોવાના કારણે અચિત્તપ્રદેશમાંથી જ ગમન થયું તેમ વિહારમાં પણ જળવગેરે જીવન કેવલીને ગથી મરવું નહિ. એ અઘાત પરિણામ જ માની લેવો જોઈએ કે જેથી બાદરવાહકાય વગેરેનું ઉદ્ધરણ કરી ન શકવા છતાં દ્રવ્યહિંસા માનવાની આપત્તિ ન આવે. પુ૫ચૂલા સાઠવીના દષ્ટાન્ત પરથી જણાય છે કે સચિત્તપ્રદેશના જળજીવોને એ સ્વભાવ જ માનવો જોઈએ કે કેવલીના યુગોથી મરવું નહિ. તેઓના આ સ્વભાવે જ એવું કાર્ય કર્યું કે જેથી સાધ્વીજી એ યથાસુખ કરેલ પણ ગમન અચિત્ત જળમાંથી જ થયું. આ જ રીતે વિહારાદિ પ્રવૃત્તિ વખતે પણ વચ્ચે આવતાં જળ વગેરેના જીવમાં તે સ્વભાવ માનો યુક્ત હેઈ સગીમાં દ્રવ્યહિંસાને અભાવ હેવાની અમારી માન્યતામાં કોઈ અસંગતિ રહેતી નથી. આમ કેઈપણ કેવલી સાથે કેઈપણ જીવને
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy