________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર योगानां यत् त्वया प्रतिबन्धकत्वं कल्प्यते तत् केवलं व्यसनितयैव, उत तादृशस्यापि तस्य दोषत्वात् । नाद्यः, व्यसनितामात्रकृतकल्पनाया अनादेयत्वाद् । न द्वितीयः, तादृशस्य जीवघातस्य सयोगिकेवलिनो दोषत्वेऽयोगिकेवलिनोऽपि तद्दोषत्वाप्रच्यवात् , इति बहुतरमूहनीयम् ॥६९॥ अथ केवलिनो योगा एव रक्षाहे तव इति पराभ्युपगमप्रकार विकल्प्य दूषयन्नाह
सा तस्स सरूवेणं वा वावारेण आइमे पक्खे ।
पडिलेहणाइहाणी बितिए अ असकपरिहारो ॥७॥ [सा तस्य स्वरूपेण वा व्यापारेणादिमे पक्षे। प्रतिलेखनादिहानिः द्वितीये चाशक्यपरिहारः ॥७॥] ઉદ્દેશીને અહિંસાનું પ્રતિપાદન કર્યું છે અને બીજી બાજુ અયોગ કેવલીને મશકાદિની હિંસા હોય છે એવું સાક્ષાત્ શબ્દોથી પ્રતિપાદન કર્યું છે. તેથી આ બંને વિરોધ ન થાય એ રીતે વિચારીએ તો જણાય છે કે અહિંસાનું પ્રતિપાદન હિંસાના સર્વથા અભાવના અભિપ્રાયથી નથી કિન્તુ ઉક્ત અભિપ્રાયથી જ છે, તેથી જે માન હોય તે તેવી ભાવહિંસા વગેરે રૂપ ભાવઆશ્રવ પ્રત્યે જ મોહક્ષયને (કે ક્ષીણમહયોગને) પ્રતિબંધક માની શકાય છે, માટે તે અહિંસાના પ્રતિપાદનથી અયોગકેવલીની જેમ સયોગી કેવલીમાં પણ ભાવહિંસાને જ અભાવ સિદ્ધ થાય છે, દ્રવ્યહિંસાનો નહિ. વળી “સાધુઓને જે જીવને આભોગ હોય તેની તે રક્ષા જ થાય, હિંસા નહિ. કેવળીઓને બધા છોને આગ હોય છે, કેઈને અનાગ હોતું નથી, એટલે દ્રવ્યહિંસા પણ હોતી નથી” આવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે પણ અગ્ય છે, કારણકે અનાલોગ તે દ્રવ્યહિંસાને જનક જ નથી કે જેથી સગી કેવલીમાં તેનો અભાવ હોવાથી દ્રવ્ય. હિંસાનો અભાવ હોવો સિદ્ધ થાય. આ વાત સેંકડો વાર કહી ગયા છીએ. માટે શાસ્ત્રવચનેના મન ફાવે તેવા અર્થ કાઢીને સયાગી કેવલીમાં દ્રવ્યહિંસાનો પણ અભાવ હે સિદ્ધ કરે એ તુચ્છ વાત છે એ યાદ રાખવું. વળી મશકાદિકર્તક જીવઘાત પ્રત્યે પણ (અર્થાત્ સગી કેવલીકક જીવઘાત પ્રત્યે તો ખરા જ) કેવલીનાગેને તમે જે પ્રતિબંધક માને છે તે માત્ર તમને તેવી કુટેવ પડી હોવાના કારણે જ કે તે જીવવાત પણ સયોગી કેવલીઓને દોષરૂપ બને છે માટે? પહેલો પક્ષ મનાય નહિ, કેમકે વ્યસન માત્રના કારણે કરેલી ક૯૫ના ગ્રાહ્ય હોતી નથી. બીજે પણ મનાય નહિ, કેમકે તે જીવવાત સગી કેવલીને દેષરૂપ હોય તે અગીકેવલીને પણ એ દેષરૂપ જ બનવાની આપત્તિ આવે. આમ સગીકેવલીને દ્રવ્યહિંસાને અભાવ સિદ્ધ કરવાની પૂર્વ પક્ષની દલીલો અંગે ઘણી ઘણી બાબતો વિચારણીય છે તેને ગીતાર્થ બહુશ્રુતોએ વિચાર કરવો. દા
કેવલીના ગે જ જીવરક્ષાના હેતુભૂત હોય છે એવી પૂર્વપક્ષમાન્યતાને વિકલ્પ રચીને દૂષિત ઠેરવતા ગ્રન્થકાર કહે છે
ગાથાથ - તે જીવરક્ષા (૧) કેવલીને શુભયોગની હાજરી હેવા માત્રથી થઈ જાય છે કે (૨) જીવરક્ષા માટે પોતે વિક્ષિત દેશમાંથી ખસી જવાના” અથવા “રક્ષયજીવને ખસેડી દેવાના” અનુકૂલ પરિણામ રૂપ વ્યાપારથી થાય છે? પ્રથમ પક્ષમાં ૫૧