________________
* . - ધર્મપરીક્ષા , जीवरक्षारूपातिशयस्य चारित्रमोहनीयक्षयसमुत्थस्य ज्ञानावरणीयक्षयसमुत्थकेवलज्ञानस्येव सर्वकेवलिसाधारणत्वात् , संयतानां यज्जीवविषयकाभोगस्तज्जीवरक्षाया नियतत्वाच्च । अत एव सामान्यसाधूनामप्यनाभोगजन्यायामेव विराधनायां परिणामशुद्धया फलतोऽवधकत्वमुपदर्शितम् । तथा चोक्त हितोपदेशमालायां'णणु कह उवउत्ताण वि छ उमत्थमुणीण सुहुमजिअरक्खा । सच्चं तह वि ण वहगा उवओगवरा जओ भणिअं॥ एतद्व्याख्या यथा “नन्विति पूर्वपक्षोपन्यासे, छद्मस्थानां विशिष्टातिशयज्ञानरहितानां मुनीनां साधूनामुपयु. तानामपि सम्यगीर्यासमितानामपि सूक्ष्माणां चर्मचक्षुषामदृश्यानां जीवानां कथं रक्षासंभवः ? आचार्य आह-सत्यमवितथमेतत् , तथापि विशिष्टज्ञानशून्या अपि यधुपयोगपराः पूर्वोक्तयुक्त्या चक्रमणप्रवृत्तास्तदा संभवत्यपि प्राणिववे न वधका न वधकार्यपापभाजः । न चैतत्काल्पनिक, यत 'उच्चालिअंमि पाए०' [ ] इत्यादि भणितम् ॥ આપત્તિ આવતી નથી. એમ સયોગી કેવલીના પણ યોગથી ક્યારેય પણ છવઘાત થવાની આપત્તિ આવતી નથી, કેમકે (૧) જ્ઞાનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનરૂપ અતિશય જેમ દરેક કેવલીઓમાં સમાન હોય છે તેમ ચારિત્રમેહનીય કર્મના ક્ષયથી દરેક કેવલીઓમાં તેવી જીવરક્ષા થવારૂપ એક સરખો અતિશય ઉત્પન્ન થયો હોય છે. તેમજ (૨) “સાધુ માત્રને જે જીવન આગ હોય તે જીવની રક્ષા તેઓ અવશ્ય કરે છે' (કારણકે નહિતરતે તે જીવની હિંસાની વિરતિ ન ટકવાથી સર્વવિરતિને અભાવ થઈ જાય) એવો નિયમ હોવાથી સર્વ જીવોના આભગવાળા કેવલીને સર્વ જીવોની રક્ષા જ હેવી સિદ્ધ થાય છે. માટે જ સામાન્ય સાધુઓને પણ અનાગ જન્ય વિરાધના અંગે જ, પરિણામશુદ્ધિ જળવાઈ રહેતી હોવાથી ફળતા અવધકત્વ કર્યું છે. જેમકે હિતે૫દેશમલામાં કહ્યું છેકે “નનુ શબ્દ પૂર્વપક્ષને ઉપન્યાસ કરવા માટે, શંકા-વિશિષ્ટ અતિશથિતજ્ઞાનરહિત સાધુઓને તેઓ સમ્યક્ ઈર્યાસમિતિ વગેરેથી યુક્ત હોય તે પણ ચર્મચક્ષુથી ના દેખી શકાય એવા સક્ષમ ની રક્ષા શી રીતે સંભવે? સમાધાન-તમારી શંકા સાચી છે. તે રક્ષા સંભવતી નથી. તેમ છતાં વિશિષ્ટજ્ઞાનશન્ય એવા પણ સાધુઓ જે ઉપગ પૂર્વક ચંક્રમણદિમાં પ્રવૃત્ત થએલા હોય તે પ્રાણીવધ થવા છતાં વધક બનતા નથી. અર્થાત તે વધના ફળરૂપ પા૫કમ બાંધતા નથી. આ વાત કાપનિક નથી. કેમ કે “પુનાહિગંમિ gig...' ઇત્યાદિમાં પણ આ વાત કરી છે.” વળી કેવલીભગવાનને આ અહિંસા (જીવરક્ષા)ને અતિશય હોય છે. તેથી જ “જળાવો
વહીન કાળ.” ઈત્યાદિ પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં “અનાશ્રવ કેવલીઓનું સ્થાન છે, કેમ કે કેવલીએ અહિંસામાં રહ્યા હોય છે.' ઈત્યાદિ કહ્યું છે. એમ ચતુશરણુપ્રકીર્ણક (ગા.૧૭) “નિશાળહિંસ બરિહંત' એ અંશનું “સર્વ સુમબાદર–સ-સ્થાવર રૂપ બધા , તેઓની અહિંસાને= હિસા=હિંસાના અભાવને યોગ્ય.” એવું વિવરણ કર્યું છે.
ઉત્તરપક્ષ – આમ કેવળીઓ અહિંસામાં રહ્યા છેઈત્યાદિ વચન પરથી દરેક કેવળીઓમાં ગજન્ય જીવઘાતના અભાવરૂપ જીવરક્ષાને અતિશય સ્વીકારનાર તમારા મતે સગી કેવલીને સ્વાગજન્યજીવઘાતને અભાવ સિદ્ધ થતો હોવાથી તે જીવઘાત ભલે ન હો! પણ મશકવગેરેના પિતાને જ યોગથી, અગી કેવલીના શરીરસ્પર્શથી પણ તે થતો હોય તે તેનું વારણુ શી રીતે કરશે?