________________
ધર્મ પરીક્ષા પ્લે. હું ....... तदेवमांचाराङ्गवृत्त्यभिप्रायेण यावदयोगिकेवलिनं संयतानामपि कायस्पर्शनावश्यंभाविन्या जीवविराधनाया व्यक्तमेव प्रतीतावपि ये 'अयोगिकेवलिन्यवश्यंभावी मशकादिघातो मशकादिकर्तको नत्वयोगिकेवलिकर्तृकः' इति शब्दमात्रेण मुग्धान् प्रतारयन्ति त एवं प्रष्टव्याः 'सोऽयमेवंविध एवं सयोगिकेवलिनः कथं न भवति ?' इति । इत्थं पृष्टाश्च त एवमुत्तरं ददते-योगवतो हि केवलिनो जीवरक्षव भवति, तत्कारणानां शुभयोगानां सत्त्वात् , अयोगिकेवलिनस्तु योगानामेवाभावेन स्वरूपयोग्यतयापि निजयोगजन्यजीवघातसामग्रथा अभाववज्जीवरक्षासामग्रथा अप्यभाव एव-इति तत्राह
जियरक्खा सुहजोगा जइ तुह इट्ठा सजोगिकेवलिणो ।
हंदि तया तयभावे अजोगिणो हुज्ज हीणत्तं ॥६९॥ (जीवरक्षा शुभयोगाद्यदि तवेष्टा सयोगिकेवलिनः। हंदि तदा तदभावेऽयोगिनो भवेद्धीनत्वम् ॥ ६९॥)
जिअरक्खत्ति । जीवरक्षा=जीवघाताभावरूपा, यदि तव मते सयोगिकेवलिन इंष्टा, केवलियोगानामेव जीवरक्षाहेतुत्वात् , हन्दीत्याक्षेपे, तदा तदभावे योगाभावेन जीवरक्षाऽभावेऽयोगिकेवलिनो हीनत्व = सयोगिकेवल्यपेक्षयाऽपकृष्टत्वं भवेद् । अयं भावः-जीवघाताभावरूपा
[અગવત સગીના શરીર પર છવઘાત કેમ નહીં? પૂ૦ ને પ્રશ્ન]
આમ આચારાંગવૃત્તિના અભિપ્રાય મુજબ, “અગી કેવલી સુધીના સંયતેને પણ કાયસ્પર્શથી અવશ્ય થનારી જીવવિરાધના સંભવે છે એ સ્પષ્ટ રીતે જણાતું હોવા છતાં જેઓ અગી કેવલીમાં અવશ્યભાવી એ મશકાદિઘાત મશકાદિક્વક જ હોય છે, અગકેવલીકર્તક નહિ” એવા શબ્દમાત્રથી મુગ્ધ ને ઠગે છે તેઓને પૂછવું કે “આ મશકોદિતૃક જ મશકાદિ છવઘાત સાગકેવલીને કેમ થતો નથી? આ પ્રશ્નને તેઓ એ જવાબ આપે છે કે ગયુક્ત કેવલીઓને જીવરક્ષા જ થાય છે, જીવઘાત નહિ, કેમકે જીવરક્ષાના કારણભૂત શુભયોગો હાજર હોય છે. જ્યારે અગી કેવલીને તો યેગને જ અભાવ હેઈ સ્વરૂપયોગ્યતાની અપેક્ષાએ પણ, સ્વયોગજન્યજીવઘાતની સામગ્રીને જેમ અભાવ હોય છે તેમ જીવરક્ષાની સામગ્રીને પણ અભાવ જ હોય છે.–તેઓના આવા ઉત્તર અંગે ગ્રન્થકાર કહે છે –
ગાથાથ - કેવલીના રોગો જ (જ્ઞાનાદિ નહિ) જીવરક્ષાના જ હેતુભૂત હેઈ સગી કેવલીઓને જીવંઘાતના અભાવરૂપ જીવરક્ષા હોય છે એવું જે તમારા મતે સામત છે તે અગી કેવલીએ સગી કેવલી કરતાં હીન (ઉતરતા) બની જવાની આપત્તિ આવશે, કેમકે તેઓને યોગોને અભાવ હોવાથી જીવરક્ષા પણ હોતી નથી. • [ “સગીના પેગ જીવરક્ષાના હેતુ છે, માટે એવા ઉત્તરમાં આપત્તિ ]
કહેવાનો આશય આ છે- સગી કેવલીને જીવઘાતના અભાવ રૂપ જે જીવરક્ષા જ હેવી તમે કહે છે તેને તમે કેવી માને છે? ગુણરૂપ? દોષરૂપ? ઉભયરૂપ ? કે અનુભયરૂપ? ગુણરૂપ માનવામાં, અગકેવલીમાં તે ગુણનો અભાવ હોઈ સગીકેવલી કરતાં હીનતા હોવી દુર્નિવાર જ બની જશે. દેષરૂપમાનવામાં તમારી પિતાની માન્યતા હણાય જશે. કારણકે “સાગકેવલીમાં (તમે જેને દોષરૂપ માનેલ હોય તે પણ)