________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર बुद्धचा समुच्चयेन भणनं, सर्वा शसाम्यमधिकृत्य समुच्चयेन भणितेरसंभवाद्, अन्यथोपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिहेतुमोहनीयसत्तापि वक्तव्या स्यात् , तथा केवलिवदुपशान्तस्यापि
सर्वज्ञत्वं वक्तव्यं प्रसज्येत, नहि 'नारकतिर्यग्नरामराः कर्मबन्धकाः' इत्यादि समुच्चयभणनेन • सर्वेषामपि साम्यं कस्यापि संमतम् । तस्माद्यथा सामान्यतः कर्मबन्धमधिकृत्य नारकादीनां
समुच्चयेन भणनं तथा सामयिकसातवेदनीयकर्मबन्धमधिकृत्योपशान्तादीनां समुच्चयेम भणनं, ५. इत्यत्र प्रासङ्गिके प्रथमावृत्तिग्रन्थे नास्माकमनभीप्सितसिद्धिरित्याशङ्कायामाह
जो पुण इह कत्तारं नियमा मसगाइजीवमहिकिच्च ।
भणइ इमं पासंगियमइप्पसंगो फुडो तस्स ॥६८॥ (यः पुनरिह कर्तारं नियमान्मशकादिजीवमधिकृत्य । भणतीदं प्रासङ्गिकमतिप्रसङ्गः स्फुटस्तस्य ॥६८॥) માટે ‘ઉપશા-
તહી, ક્ષીણમોહી અને સગી કેવલી જીવોને સ્થિતિબંધના કારણભૂત કષાયનો ઉદય ન હોવાથી મામયિક કર્મબંધ હોય છે એવું વૃત્તિકારે સમુચ્ચયથી કહ્યું છે. આ ત્રણે પ્રકારના જીવોને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ અને પ્રમાદરૂપ પાંચ ઉપાદાનકારમાંથી માત્ર યે ગ જ હાજર હોઈ કર્મબંધ પણ તનિમિત્તક જ થાય છે. અને તે શાતાદનીયકર્મને સામયિક બંધરૂપે તે દરેકને એક સરખો જ થાય છે, કેમકે તેમાં વિષમતા લાવનાર મોહનીય કર્મના ઉદયને તે દરેકમાં અભાવ હોય છે.
[ ઉપશાનાદિની સમુચ્ચયથી વાત વૈચિત્ર્યને વ્યતિરક દેખાડવા-પૂર]
આમ કારણ-કાર્ય અંગેના વૈચિત્ર્યના નિયમને વ્યતિરેક દેખાડવા જ તે અંશમાં - સમાન એવા આ ત્રણેની ભેગી વાત કરી છે, નહિ કે “ઉપશાન્તહીની જેમ ક્ષીણમહી (અને સયોગી કેવલી) પણ મશકાદિની હિંસાના કારક બને છે અને તેથી તેઓને પણ જીવઘાતાદિ હોય છે એવું દેખાડવાની બુદ્ધિથી. કેમકે કર્મબંધના અંશમાં સામ્ય હોય છે તે તે દેખાડવું જ છે. હવે જે જીવઘાતાદિ અંશનું પણ સામ્ય દેખાડવું હોય તે ફલિત એ થાય કે સર્વ અંશોમાં સામ્ય દેખાડવું છે. અને એ માટે તે સમુરચય. પૂર્વક કથન કરવું જ અસંભવિત છે, કેમકે સર્વાશમાં સામ્ય દેખાડવા માટે તો ઉપશાતમાહીની જેમ ક્ષીણમેહી જીવમાં પણ છવઘાતાદિની હેતુભૂત મહાસત્તા કહેવી પડે, તેમ જ સગી કેવલીની જેમ ઉપશાતમહીને પણ એ જ કથન દ્વારા (સર્વજ્ઞતા અંશમાં પણ તુલ્ય જણાવવા આવશ્યક હાઈ) સર્વજ્ઞ પણ કહેવા પડે. “નારક-તિર્યંચમનુષ્ય અને દેવે કમબંધક હોય છે? ઈત્યાદિ સમુચ્ચય વચન પરથી “તે દરેકનું દરેક અંશમાં સામ્ય કહ્યું છે એવું કાંઈ કોઈને સંમત નથી. તેથી જેમ સામાન્યથી કમર બંધને ઉદેશીને નારકાદિની સમુચ્ચયથી જે વાત કરી છે તેના પરથી “તેઓમાં અન્ય અંશનું પણ સામ્ય હોય છે એવું સિદ્ધ કરી શકાતું નથી તેમ સતાવેજનીયના સામચિકકર્મબંધને ઉદ્દેશીને જ ઉપશાતાદિની સમુચ્ચયથી વાત કરી હોવાથી તેના પરથી તેઓમાં છવઘાતાદિની હાજરી રૂ૫ અંશનું પણ સામ્ય હોય છે એવું સિદ્ધ કરી શકાતું નથી. આમ પ્રથમાંગવૃત્તિને ઉક્ત અધિકાર આ બાબતમાં પ્રાસંગિક હોવાથી