________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર
૩૮૯ नन्वय ग्रन्थः प्रासङ्गिक एव । तथाहि-अयोगिकेवलिनि मशकादिघातस्तावन्मशकादिकर्तृक एव, तथा च कर्मबन्धोऽप्यध्यवसायानुगतो मशकादीनामेव भवति, एककर्तृकयोरेव कर्मबन्धोपादानकारणयोः परस्पर कार्यकारणभावसंबन्धाद्, न पुनर्भिन्नकर्तृकयोरपि, सांसारिकजावकर्तृ कैः पञ्चविधोपादानकारणः सिद्धानामपि कर्मबन्धप्रसक्तेः । तस्मादन्वयव्यतिरेकाभ्यामनादिसिद्ध कार्यकारणभावव्यवस्थासिद्धयर्थ 'अत्र च कर्मवन्ध प्रति विचित्रता' इत्यादि प्रसङ्गतोऽभिहितम् । तत्र 'अयोगिन्युपादानकारणाभावात्कर्मबन्धाभावः' इति व्यतिरेकनियमः प्रदर्शितः, स चान्वयછે તેને જ ખેલ એટલા માટે છે કે ઉપર દેખાડી ગયા તે અભિપ્રાય હોવાથી અમારે આવા અનુમાન પ્રયોગની જરૂર જ નથી. અમે તો એવો અનુમાનપ્રયોગ ફલિત કરીએ છીએ કે, “સગી કેવલી ક્યારેક જીવવિરાધનાના અધિકરણદિરૂપ કારક બનવા સંભવે છે, કેમકે ભવસ્થકેવલી છે, જેમકે અયોગી કેવલી. બાકી પારમાર્થિક (અનુપચરિત) કત્વ-કાર્યવને આગળ કરીને પ્રસ્તુત વિચારણા હેવાની માન્યતાનું તમારું જે અભિમાન છે તે તે તદ્દન ખેટું જ છે, કેમકે એ પ્રમાણે તે અધિકૃત આચારાંગવૃત્તિગ્રન્થ કઈ રીતે સંગત બનતું નથી. માટે પ્રસ્તુત ગ્રથ કારકસંબંધની અપેક્ષાએ કે ઉપચરિત કત્વાદિસંબંધની અપેક્ષાએ હોઈ સગી કેવલીને વૃત્તિકારે કરેલ નિર્દેશ અયોગ્ય નથી. અને તેથી જ તેઓની ઉપશાન્તહી વગેરેની સાથે સમુચ્ચયથી (ભેગી) જે વાત કરી છે તેના પરથી જણાય છે કે સગી કેવલી અને ક્ષીણમહી એ બને પ્રકારના જીવો જીવવિરાધનાના કારક વગેરે બનવાની બાબતમાં ઉપશાતમહી ને તુલ્ય જ હોય છે. માટે ઉપશાતમાહીની જેમ તેઓને પણ દ્રવ્યહિંસા હાવી આ ગ્રન્થાધિકારથી સિદ્ધ થાય છે.
- [ આચારાંગને આ ગ્રન્થાધિકાર પ્રાસંગિક જ છે-પૂ૦ ]
પૂર્વપક્ષ - આચારાંગસૂત્ર અને તેની વૃત્તિના આ અધિકાર પરથી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ તમે આ રીતે કરો છે કે આ અધિકારમાં પ્રમત્તસંયત વગેરેના સાક્ષાત્ કાયસ્પર્શથી જેને પરિતાપ વગેરરૂપ જે વિરાધના થાય છે તેને પહેલાં જણાવીને પછી આ બાબતમાં થતા કર્મબંધમાં જે વિચિત્રતા છે તે જણાવી છે. અને એ વિચિત્રતાના અધિકારમાં ઉપશાન્તહી, ક્ષીણમોહી અને સયોગી કેવલી એ ત્રણેયને સમાન સામયિક બંધ કહ્યો છે. એટલે કે ઉપશાન્તહીને દ્રવ્યહિંસાથી જેમ સામયિકબંધ થાય છે તેમ ક્ષીણુમહી અને સયોગી કેવલીને પણ દ્રવ્યહિંસાથી સામયિક બંધ થાય છે એવું આમાં સ્પષ્ટ જણાય છે. તેથી ક્ષીણમહી અને સાગકેવલીને દ્રવ્યહિંસા હોય છે એ પણ સિદ્ધ થઈ જ જાય છે.” પણ, તમે આ રીતે આ અધિકાર પરથી દ્રવ્યહિંસાની જે સિદ્ધિ કરો છો એ યોગ્ય નથી. કેમકે આ અધિકારમાં કર્મબંધની જે વાત છે, તે એ અધિકારના પ્રારંભમાં સાક્ષાત્ કાયસ્પર્શથી થતી વિરાધનાની જે વાત કરી છે એના જ અંગેની વિશેષ પ્રરૂપણું રૂપ નથી, કિન્તુ “કર્મબંધ અને ઉપાદાન કારણ વચ્ચેના અનાદિસિદ્ધ કાર્યકારણભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે વૃત્તિકારે કરેલી પ્રાસંગિક પ્રરૂપણું રૂપ છે. એટલે “સાક્ષાત્ કાયસ્પર્શથી થયેલ છવઘાતથી જે કર્મબંધ