________________
શુક્લપાક્ષિક-કૃષ્ણપક્ષક વિચાર
૧૩૯ ____→इदं तु ध्येय-कालापेक्षयाऽभ्युपगमापेक्षयव च कृष्णशुक्लपक्षद्वैविध्याभिधानं ग्रन्थेष्वविरुद्धम् । अतएव स्थानांगे 'एगा कण्हपक्खियाण वग्गणा एगा सुक्कपक्खिाण वग्गणा इत्यत्र जेसिम. वड्ढ़ो पुग्गल...' इत्याद्येव लक्षण' वृत्तिकृतोकाम् । · दुविहा जेरइआ पणत्ता, त जहाकण्हपक्खिा चेव मुक्तपक्खआ चेव' इत्यत्र पाक्षिकदण्डके चेदमुक्त-शुक्लो विशुद्धत्वात्पक्षोऽभ्युपगमः शुक्लपक्षः; तेन चरन्तीति शुक्लपाक्षिकाः शुक्लत्वं च क्रियावादित्वेनेति । आह च "किरियावाई. भव्वे णोअभब्वे, सुक्कपक्खिए णो कण्हरक्खिएत्ति । शुक्लानां वाऽऽस्तिकत्वेन विशुद्धानां पक्षो वर्गः शुक्लपक्षः, तत्र भवाः शुक्लपाक्षिकाः तद्विपरीता: कृष्णपाक्षिकाः" इति प्रागुक्तमेव युक्तमिति ।
यत्तूच्यते केनचित् “अकामनिर्जराङ्गत्वान्न मिथ्यादृशां किमपि कृत्यमनुमोदनीयमिति तदसत, मिथ्यादृशामपि प्रकृतिभद्रकत्वादिगुणवतां 'कर्मक्षयो मे भूयाद्' इतीच्छया स्वयोग्यशीलतपःप्रभृतिसदनुष्ठानकारिणां सकामनिर्जराऽनपायात् । 'सह कामेन मोक्षाभिलाषण
[ શુકલ-કૃષ્ણપક્ષની બે વિવેક્ષાઓ શાસ્ત્રસિદ્ધ] આ વાત ધ્યાનમાં રાખવી–ગ્રન્થમાં કૃષ્ણ પક્ષ અને શુકલપક્ષ એ બે પ્રકારનું કથન, કાળની અપેક્ષાએ અને અભ્યપગમની અપેક્ષાએ એ બંને અપેક્ષાએ તેવું વિરુદ્ધ નથી. તેથી જ ઠાણુગમાં “એક કૃષ્ણપાક્ષિકોની વર્ગણા છે અને એક શુકલપાક્ષિકેની” આ સૂત્રની વૃત્તિમાં વૃત્તિકારે શુકલપાક્ષિકાદિનું “રમવઠો પુરુ' ઈત્યાદિ (કાળની અપેક્ષાવાળું) જ લક્ષણ કહ્યું છે. જ્યારે બે પ્રકારે નારકે કહ્યા છે- ણપાક્ષિક અને શુકલપાક્ષિક એવા પાક્ષિકદંડકમાં અભ્યાગમની અપેક્ષાએ તે લક્ષણ કર્યું છે. તે આ રીતેવિશુદ્ધ હોવાના કારણે જે પક્ષ અભ્યપગમ વિશુદ્ધ છે. તે શુકલપક્ષ તેને મુખ્ય કરીને વિચરે તે શુકલપાક્ષિક. અહીં સુલત્વ ક્રિયાવાદિતની અપેક્ષાએ જાણવુ. અર્થાત્ ક્રિયાવાદિતારૂપ અભ્યપગમના કારણે તેઓ શુકલપાક્ષિક છે. કહ્યું છે કે, “ ક્રિયાવાદી ભવ્ય હોય છે. અભવ્ય નહિ. એમ શુલક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નહિ.” અથવા આસ્તિક્તાના કારણે વિશુદ્ધ હોય તેઓ શુકલ. તેઓનો પક્ષ (વગર) એ શુકલપક્ષ. તેમાં થયેલા છેવો એ શુકલપાક્ષિક. એનાથી વિપરીત હોય તે કૃષ્ણ પાકિ.” આમ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિના વચનોની સંગતિ કરવા તેમાં કિયારુચિરૂપ શુકલ પક્ષની વિવેક્ષા છે.' ઈત્યાદિ કહીને અમે જે સંગતિ કરી દેખાડી એ પણ, અભ્યપગમ સાપેક્ષ લક્ષણ પણ શાસ્ત્રસિદ્ધ હેઈ નવી કલ્પના રૂપ નથી. તેથી અમે પહેલી જે સંગતિ દેખાડી તે જ યોગ્ય છે.
[ ગ્રન્થકારે “ફુ તુ વેચે.” વગેરે પાછળથી ઉમેર્યું લાગે છે એમાં ઉક્ત વચનોની સંગતિ કરવા પોતે જે બે વિવક્ષાઓ દેખાડી હતી તેમાંથી પ્રથમ વિવક્ષા નવી કલ્પના રૂપ નથી એ સિદ્ધ થવાથી એ જ બધી રીતે યોગ્ય છે, અને તેથી બીજી વિવક્ષાની જરૂર રહેતી નથી. એવું ગ્રન્થકારને અભિપ્રેત હોય એમ લાગે છે, કેમ કે શુકલપાક્ષિકને કાળની અપેક્ષાએ પણ શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં દેશનઅર્ધ પરાવર્ત શેષસંસારવાળા કહ્યા છે. ચરમાવર્તાશેષ સંસારવાળા નહિ. ].
આ અધિકાર માટે પૃ. ૩૨ પરની ટીપણુ જુઓ १ एका कृष्णपाक्षिकाणां वाणा, एका शुक्लपाक्षिकाणां वर्गणा । २ द्विविधा नैरयिका: प्रज्ञता, तद्यथा-कृष्ण गझिकाश्चैव शुक्लपाक्षिकाश्चैव । ૨ કિવાયી મન્ન, નામગ્ય, Fuોક્ષિ ન કુળપાક્ષિw: |