________________
કેવલીમાં દ્રવ્યહિંસા-જળજીવ વિરાધના વિચાર
ततो नद्युत्तारादावुत्सूत्रप्रवृत्त्यभावादाज्ञाशुद्धस्य साधोर्न सातिचारत्वमपीति कुलस्तरां देशविरतत्वम् ? तदेव नद्युत्तारेऽन्यत्र वाऽपवादपदे भगवदाज्ञया द्रव्याश्रवप्रवृत्तावपि न दोषत्वमिति स्थितम् । एवं चात्र विहितानुष्ठानेऽनुबन्धतोऽहिंसात्वेन परिणतायां द्रव्यहिंसायामपि भगवदाजैव प्रवृत्तिहेतुरिति संपन्नं, आज्ञातः क्वचिद् द्रव्यहिंसादौ प्रवर्त्तमानोऽप्यप्रवृत्त इति पञ्चाशकवृत्तिवचनात् । यत्तच्यते परेण-नयुत्तारादौ जलजीवविराधनानुज्ञा कि साक्षादादेशरूपा, उत कल्प्यताभिव्यञ्जिता ? नाद्यः, ‘स साधुर्जीवविराधनां करोतु' इत्यादिरूपेण केवलिनो वाक्प्रयोगाऽसंभवात् । यदुक्तं अरिहंता भगवंतो' (उपमा० ४४८) इत्यादि । अत एव दीक्षां जिघृक्षताऽपि विज्ञप्तो भगवान् 'जहासुह' इत्येवोक्तवान् , न पुनः 'त्वं गृहाण' इत्यादि । यत्तु क्रियाकालेऽभ्यर्थितो भगवानादेशमुखेनाप्यनुज्ञां ददाति, तत्रानुज्ञायाः फलवत्त्वेन भाषाया તાર્થોને) વિહાર કહ્યો નથી. આના પરથી જણાય છે કે ગીતાર્થ કે ગીતાર્થ યુક્ત અગીતાર્થના સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થચારિત્રી અવશ્ય કયારેય પણ આપ્તવચનનું ઉલ્લંધના કરતા નથી. તેમજ આજ્ઞા યુક્ત ચારિત્રી (ગીતાર્થ) અન્ય 5 સાધુને સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા જાણે તે રોકે છે. આમ બંનેનું ચારિત્ર નિર્દોષ હોય છે. અન્યથા= આ સિવાયના ત્રીજા વિહારમાં તેવું - સંભવતું નથી. આમ “અજ્ઞાપરતંત્રની બાહ્યપ્રવૃત્તિ વિરતિને ખંડિત કરતી નથી” એ નિયમથી પ્રસ્તુતમાં સર્વવિરતિનો સંપૂર્ણ ભાવ નિયમાં અઢાર હજાર શીલાંગરૂપ જાણો.”
[ વિહિતાનુષ્ઠાનીય દ્રવ્યહિંસામાં જિનાજ્ઞા જ પ્રવર્તક] આમ, ભગવાનની આજ્ઞા મુજબ નદી ઉતરવામાં ઉસૂત્રપ્રવૃત્તિ ન હોવાથી આજ્ઞાશુદ્ધ સાધુને અતિચાર પણ લાગતો નથી તે એ દેશવિરત બની જવાની તો વાત જ કયાં? આ રીતે એ વાત નક્કી થઈ કે નદી ઉતારવામાં કે બીજી આપવારિક પ્રવૃત્તિમાં ભાગવાનની આજ્ઞાથી દ્રવ્યહિંસા વગેરેરૂપ દ્રવ્ય આશ્રવમાં સાધુ પ્રવૃત્ત થાય તે પણ એને દોષ લાગતો નથી. તેમજ “આજ્ઞાથી કયાંક દ્રવ્યહિંસા વગેરેમાં પ્રવર્તતે પણ સાધુ અપ્રવૃત્ત જ છે' ઈત્યાદિ પંચાશકવૃત્તિના વચનથી એ પણ નક્કી થયું છે કે વિહિત અનુષ્ઠાનમાં થતી અને અનુબંધથી (પરિણામે) અહિંસાતરીકે પરિણમતી દ્રવ્યહિંસામાં પણ ભગવાનની આજ્ઞા જ પ્રવૃત્તિને હેતુ બને છે. અર્થાત્ દ્રવ્યહિંસા કરનારી તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞાથી જ થઈ હોય છે.
[ આપવાદિક હિંસાની આદેશરૂપે જિનાજ્ઞા અસંભવિત-પૂ૦ ]. પૂર્વપક્ષ - નદી ઉતરવા વગેરેમાં થતી જળજીવવિરાધનારૂ૫ દ્રવ્યહિંસામાં સાધ ભગવાનની આજ્ઞાથી પ્રવર્તે છે એવું કહેવું એ અગ્ય છે, કારણ કે ભગવાન જળજી વિરાધનાની અનુજ્ઞા આપે એ વાત સંભવતી નથી. તે આ રીતે–ભગવાને એની છે અનુજ્ઞા આપી તે એ સાક્ષાત્ આદેશરૂપે આપી હોય કે કપ્યતાથી અભિવ્યંજિત કરેલી હોય? સાક્ષાત્ આદેશરૂપે સંભવતી નથી, કારણકે તે સાધુ જીવવિરાધના કરે તું કરી ઈત્યાદિ વચનપ્રયોગ કેવળીઓ કરે એ સંભવતું નથી. ઉપદેશમાળામાં કહ્યું છે કે (૪૪૮) “અરિહંત ભગવંતો માણસને બળાત્કારે હાથથી પકડીને કેઈ અહિતમાંથી વારતા નથી કે હિતમાં પ્રવર્તાવતા નથી.” તેથી જ દીક્ષાને અભિલાષક દીક્ષા લેવાનું પણ પૂછે તે ભગવાન “મુહૂં “જેમ તને સુખ ઉપજે તેમ (કર)' ઇત્યાદિ જ કહે છે. નહિ કે “તું ગ્રહણ १. अरिहंता भगवतो अहि अं व हिअंव नवि इह किं चि । वारिंति कारवेंति अ घित्तण जणं बला हत्थे ॥