________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર छद्मस्थयोगानां शोध्यत्वेन प्रायश्चित्तस्य च शोधकत्वेन व्यवस्थितेः, इत्यकषायस्य योगा ऐयापथिककर्मबन्धहेतुत्वेन नायतनयाऽशुद्धाः । अकषायश्च वीतरागः सरागश्च सज्वलनकषायवानप्यविद्यमानतदुदयो मन्दानुभावत्वात् तत्त्वार्थवृत्तौ निर्दिष्टः, 'अनुदरा कन्या' निर्देशव, इत्यकषायस्य नायतना न वा तस्यावश्यंभाविद्रव्यहिंसादिकमप्ययतनाजन्यमिति प्रतिपत्तव्यम् । - यत्तूक्तं-द्रव्यतोऽपि हिंसायाः कृतप्रत्याख्यानभङ्गेनालोचनाविषयत्वमिति तज्जैनसिद्धान्तपरिभाषाज्ञानाभावविजम्भित, द्रव्याद्याश्रयेण हिंसादिभावस्यैव प्रत्याख्यातत्वाद् द्रव्यहिंसादिना हिंसादिप्रत्याख्यानभङ्गाभावाद् । अनेनैवाभिप्रायेण धर्मोपकरणाङ्गीकरणे "से अ परिग्गहे चउब्धिहे पण्णत्ते, दबओ खित्तओ०' इत्यादिक्रमेण प्रत्याख्यातस्य परिग्रहस्य न भङ्गदोष इति विशेषावश्यके दिगंबरनिराकरणस्थलेऽभिहितम् । तथा च तद्ग्रन्थःરહે એ માટે આલેચનાદિ આવશ્યક બને છે. પ્રશ્ન- “જયાં જ્યાં છઘસ્થનાં ભિક્ષાટેનાદિ અનુષ્ઠાનું વિધાન છે ત્યાં ત્યાં તે આલોચનાદિ યુક્ત કરવા” એવું તે કહેલું દેખાતું નથી. તે તમે કેમ તેવા વિધાનની વાત કરો છો ? ઉત્તર – “છસ્થના વેગે પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવા ગ્ય છે અને પ્રાયશ્ચિત્ત તેની શુદ્ધિ કરનાર છે' એવી જે વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવી છે તેના પરથી જણાય છે કે વિહિત અનુષ્ઠાનેનું વિધાન આલોચનાદિયુક્ત તરીકે જ હોય છે. આના પરથી નિશ્ચિત થાય છે કે અકષાય જવના યોગને તેઓ એર્યાપથિકકર્મબંધના હેતુભૂત હેઈ અજયણના કારણે અશુદ્ધ કહેવા એ
ગ્ય નથી. કેમકે અજયણું તે કટુકફળના હેતુભૂત હોઈ માત્ર ઐર્યાપથિક કર્મબંધ અસંગત બની જાય. વળી તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં અકષાયજી તરીકે વીતરાગજીવને તેમજ સંજવલન કષાયવાળા પણ તે સરાગજીવને કહ્યા છે. જે સરાગજી મંદ અનુભાવ(રસ)ના કારણે તેના ઉદયશૂન્ય કહેવાય છે જેમકે અત્યંત કૃશ ઉદર (પેટ) વાળી કન્યા અનુદરા કહેવાય છે. તેથી (અપ્રમત્તાદિ) અકષાયીજીને અજયણું હોતી નથી તેમજ તેઓની અવશ્યભાવી દ્રવ્યહિંસા વગેરે અજયણાજન્ય હોતી નથી તે સ્વીકારવું જોઈએ.
[દ્રવ્ય-ક્ષેત્ર વગેરે આશ્રીને પણ હિંસાભાવનું જ પચ્ચખાણ]. | ‘દ્રવ્યથી પણ હિંસા, દ્રવ્યથી પ્રાણાતિપાત વગેરેના કરેલ પચ્ચકખાણના ગરૂપ હેઈ આલોચનાના વિષયભૂત છે” એવું જે કહ્યું છે તે પણ જૈનસિદ્ધાન્તની પરિભાષાના અજ્ઞાનને જ નાચ છે, કેમકે દ્રવ્યથી હિંસાનું જે પચ્ચકખાણ છે તે પણ દ્રવ્યહિંસાનું પચ્ચકખાણ નથી, કિન્તુ દ્રવ્યાદિને આશ્રીને થતા હિસાવગેરેભાવનું (ભાવહિંસાવગેરેનું) જ પચ્ચક્ખાણ છે. તેથી દ્રવ્યહિંસાદિથી હિંસાદિના પચ્ચખાણને ભંગ જ થતો ન હોવાથી તે આલોચનાને વિષય શી રીતે બને? આમ, “વો, ચિત્તો...” ઈત્યાદિ ચતુર્વિધ હિંસા વગેરેને કરેલ પચ્ચકખાણો એ દ્રવ્ય, ક્ષેત્રવગેરેને આશ્રીને થતી ભાવહિંસા વગેરેના જ પચ્ચક્ખાણરૂપ છે, દ્રવ્યહિંસા-ક્ષેત્રહિંસા વગેરેના પચ્ચકખાણરૂપ નથી એ શાસ્ત્રકારોને જે અભિપ્રાય છે તે અભિપ્રાયે જ વિશેષાવશ્યકભાષ્યમાં દિગંબરનું નિરાકરણ કરતાં કહ્યું છે કે “ધર્મોપકરણનું ગ્રહણ કરવા છતાં પણ, તે પરિગ્રહ ચાર પ્રકારે છે,
૧. સ ચ વરિગ્રહgવંધઃ પ્રાતઃ, દ્રવ્યતઃ ક્ષેત્રતઃ |