________________
૩૮૨
ઘપરીક્ષા લે. ૬૬ तदसत् , अनाभोगादेरिव विषयासन्निधानादेरपि कादाचित्कत्वेनावश्यंभावित्वोपपत्तेः केवलिनोऽप्यप्रमत्तयतेरिवावश्यम्भाविजीवविराधनोपपत्तेः, अन्यथा तमधिकृत्य वृत्तिकृता यत्सा. मयिककर्मबन्धाबन्धव्याख्यान कृत तस्यात्यन्तमनुपपत्तेः । किञ्च-अवश्यंभाविनी जीवविराधना प्रायोऽसंभविसंभवाऽप्रमत्तस्यैव न तु प्रमत्तस्य, तदीयकायव्यापाराज्जायमानस्य जीवघातस्य प्राय संभविसंभवत्वात् , प्रमत्तयोगानां तयास्वभावत्वाद्, अत एव प्रमत्तसंयतस्य प्रमत्तयोगानङ्गीकृत्यारंभिकी क्रियापि, तेषां योगानां जीवघाताहत्वाद्, अन्यथा प्रमत्ताप्रमत्तयारविशेषः सपद्येत-इति परस्याभ्यपगमेऽवस्थितसूत्रस्यैवानुपपत्तिः, अनाकुट्रिकयाऽनुपेत्य प्रवृत्तमवश्यम्भाविजीवविराधनावन्त' प्रमत्तसंयतमधिकृत्यैवेहलोकवेदनवेद्यापतितकर्मबन्धस्य साक्षात्सूत्रेऽभिधानात् , तस्य च जीवविराधनाया अवश्यम्भावित्वस्य प्रायःसंभविसंभवत्वेन परेण निषेधात् । तस्मान्नायं पन्थाः, किन्त्वनभिमतत्वे सत्यवर्जनीयसामग्रीकत्वमवश्यम्भावित्वव्यवहारविषयः, अत एव નિલવમાર્ગની જે ઉત્પત્તિ થઈ તે અવશ્યભાવી હતી એવું પ્રવચનમાં પ્રસિદ્ધ છે, કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માએ જેને દીક્ષા આપેલી હોય તે શિષ્યમાંથી નિહ્નવ માર્ગની ઉત્પત્તિ થવી એ પ્રાય:અસંભવિસંભવવાળી હોય છે. આ જ રીતે, અપ્રમત્ત છવાસ્થ સાધુ કે જે જયણાપૂર્વક પ્રવર્તે છે તેના કાયાદિ વ્યાપારથી ઘણું ખરું તે વિરાધના થવી સંભવિત જ નથી કેમકે એ જયણાપૂર્વક પ્રવર્તે છે.) તેમ છતાં તેનાથી અનાગવશાત્ કદાચિત્ જે વિરાધના થઈ જાય છે તે પ્રાયઃ અસંભવિસંભવવાળી હેઈ અવશ્ય ભાવિની કહી શકાય છે. પણ આ રીતે કેવલીથી પણ જે વિરાધના થઈ જતી હોય તે તેને અવયંભાવિની કહી શકાતી નથી, કેમકે આવા કાર્યોમાં રહેલ કાદાચિકતાને (કયારેક જ થઈ જવાપણું) નિયામક જે અનાગ હોય છે તે જ કેવલીઓને હોતે નથી. તેથી કેવલીથી જે વિરાધના થતી હોય તો એમાં કદાચિકતા ન હોવાથી અવશ્યભાવિત્વ પણ હેતું નથી. એટલે કે, કેવલીઓ અવયંભાવી વિરાધનાવાળા હોતા નથી. માટે તેઓને અનૂઘ બનાવીને (તેઓને નિર્દેશ કરીને) અવથંભાવી વિરાધનાની બાબતમાં કાંઈ વિચારવાનું હોતું નથી. [અનામેગાદિની જેમ વિષયાસંનિધાનાદિથી પણ કદાચિત્કતા સંભવિત ]
ઉત્તરપક્ષ –આવો પૂર્વપક્ષ છે, કારણ કે કદાચિકત્વને એકલો અનાગ એ જ નિયામક છે એવું નથી, પણ વિષયનું અસંનિધાન વગેરે પણ એને નિયામક છે. જે જીવની વિરાધના થઈ રહી હોય તે જીવ કેવલીના જ્ઞાનના વિષય તરીકે સંનિહિત હોવા છતાં પ્રયત્નના વિષય તરીકે અસંનિહિત હે પણ સંભવે છે. એટલે કે કેવલીના ઉચિત પ્રયત્નને એ યોગ્ય અવસરે વિષય બનતો નથી અને તેથી એની રક્ષા શક્ય બનતી નથી. આવા બધા પ્રકારના વિષયના અસંનિધાન વગેરે કારણે કાદાચિકત્વ સંભવિત હેઈ અવશ્યભાવિત્વ પણ સંભવે જ છે. તેથી અપ્રમત્તયતિની જેમ કેવલીને પણ અવયંભાવી જીવવિરાધનાને સંભવ હે સંગત છે. જે આવું ન માનીએ તે કેવલી અંગે વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “સગી કેવલીને સામયિક કર્મબંધ થાય છે અને અગી કેવલીને અબંધ હોય છે તે અત્યંત અસંગત