________________
કેવીમાં દ્રવ્યહિસા : આચારાંગવૃત્તિઅધિકાર
૩૫
"
एवं सत्यपि परस्येयं शङ्कोन्मीलति यदुत - ' अत्र कर्मबन्ध' प्रति विचित्रता, तथाहिशैलेश्यवस्थायां कायसंस्पर्शेन मशकादीनां प्राणत्यागेऽपि पञ्चविधोपादानकारणाभावान्नास्ति बन्धः’ इत्यत्र कर्तुः सम्यग्विचारे मशकादीनां प्राणत्यागस्य कर्त्ता किमयोगिकेवली उतान्यः कश्चिद् १ नद्यः, अयोगित्वकर्तृत्वयोर्विरोधेनायोगिकेवलिनः कर्तृत्वाभावात् न हि कायादिव्यापारमन्तरेण कर्ता भवितुमर्हति 'क्रियाहेतुः स्वतन्त्रः कर्त्ता' इति वचनात् । यदि चायोगिकेवलिनः शरीरस्य संपर्कादपि जायमानो जीवघातस्तन्निमित्तकत्वेन तत्कर्तृको भण्यते, तर्हि अपसिद्धान्तः स्यात्, पुरुषप्रयत्नमन्तरेणापि प्राणत्यागलक्षणस्य कार्यस्य जायमानत्वेन पञ्चसमवायवादित्वहानेः, निमित्तत्वमात्रेण च कर्तृत्वव्यपदेशोऽपि न भवति, साध्वादिनिमित्तकोपसर्गस्य दानादेश्व साध्वाકાઇ ગમે એટલા પ્રયત્ન કરે શું થાય ?' ઇત્યાદિ રૂપે ભવિતવ્યતાજન્યતાના (અવશ્ય‘ભાવિવના) વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં પણુ, સાધુએથી અનાટ્ટિથી જે જીવવિરાધના થઈ જાય છે તેમાં ભવિતવ્યતા જ મુખ્ય ભાગ ભજવે છે, કારણ કે જીવને મારવાના પુરુષાર્થના મુખ્યતયા અભાવ હાય છે (ઉપરથી બચાવવાના પુરુષાર્થ ડાય શકે), તેથી એ જીવિરાધનાને અવશ્યંભાવી તરીકે વ્યવહાર થાય છે. પૂર્વ પક્ષીએ અનાભાગજન્યત્વ જ એ વ્યવહારમાં નિયામક છે' એવુ· જે કહ્યું છે તેવુ તા છે જ નહિ, કેમકે આભેગપૂર્ણાંકના પણ કાણિક જીવઘાત અવશ્યંભાવી તરીકે જ ગણાયા છે. તે આ રીતે–જેને દૂર કરવા વિવેક (પ્રાયશ્ચિત્ત) આવશ્યક બને તેવા કર્મ બંધના હેતુભૂત આકુટ્ટિકૃત જીવધાત વગેરેથી જુદો ગણીને આ જીવઘાતને ઈહલેાકવેદનવેદ્યાપતિતકમ ખ'ધના હેતુ તરીકે પરિશેષિત કર્યાં છે. (અર્થાત્ પારિશેષન્યાયથી તે જીવઘાતને તાદેશ કર્મ બંધના હેતુ તરીકે સિદ્ધ કર્યા છે.) અને ઇહલેાકવેદનવેદ્યાપતિત કર્મ બંધના હેતુભૂત એવા તેની તા વૃત્તિકારે પૂર્વોક્ત ક્રિયા કરતા સાધુથી અવશ્ય’ભાવી તરીકે જે થાય છે તે હવે કહે છે' ઈત્યાદિ રીતે ‘અવશ્ય‘ભાવી’ના ઉલ્લેખવાળી પૂર્વભૂમિકા (અવતરણિકા) રચીને પછી તેને જણાવનાર સૂત્રની વ્યાખ્યા રૂપે વાત કરી છે. તેથી એની પણ અવશ્ય ભાવી તરીકે ગણતરી છે એ સિદ્ધ થાય છે. માટે જીવરક્ષાપરિણામવાળા અને જીવઘાતની આટ્ટિ પૂર્વકની પ્રવૃત્તિ વિનાના એવા પ્રમત્તાદિ બધા સાધુએથી જે કોઈ વિરાધના થાય તે અવશ્ય ભાવિની હાય છે એ નક્કી થાય છે. (પછી ભલેને એમાં આભાગ હાય કે ન પણ હાય.) તેથી કાયસ્પર્શીને પામીને થતી જીવવિરાધનાને આશ્રીને આભાગયુક્ત એવા પણ કેવલી સુધીના જીવાના કર્મ બંધાર્ત્તિની વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તેમાં કોઈ સંદેહ રહેતા નથી એ સૂક્ષ્મતાથી વિચારવું ૬૬ા
[ કેવલીમાં વિરાધનાકત્વ અસભવિત હોઇ નિર્દેશ અયોગ્ય-પૂર્વ ]
આમ વૃત્તિકારે દેખાડેલી વ્યવસ્થામાં કોઇ સ'દેહ રહેતા ન હેાવા છતાં પૂર્વ પક્ષીને શ'કા પડયા કરે છે કે-આચારાંગવૃત્તિના આ અધિકારમાં ક્રબંધ પ્રત્યે વિચિત્રતા દેખાડેલી છે. જેમકે શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશકાદિ મરતા હૈાવા છતાં ક્રમ`. બંધના મિથ્યાત્વાદિરૂપ પચવિધ ઉપાદાનકારણના અભાવ હાવાથી કંધ થતા નથી, ઇત્યાદિ'. આમાં બરાબર વિચાર કરીએ તા પ્રશ્ન ઊઠે છે કે મશાદિ મરે છે
૪૯