________________
કેવળીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિઅધિકાર
૩૮૧ तस्याकल्पिकपरिहारादियतनावदभिक्रमणादियतनाया अप्युपपत्तेः, इति न किञ्चिदेतत् । यत्तुअवश्यंभावित्वं प्रायोऽसंभविसंभविकार्यत्व', यदेव हि प्रायोऽसंभवि सत्कदाचित्संभवति तदेवा वश्यंभावीति व्यवहियते, अन्यथा सर्वमपि कार्यमवश्यंभावित्वेन वक्तव्यं स्यात् , पञ्चसमवायवादिभि नैः सर्वस्यापि कार्यस्य नियतिजन्यतामधिकृत्यावश्यम्भावित्वेनेष्टत्वात् , कालादिषु पञ्चसु कारणेषु नियतेरपि परिगणनाद्, अत एव 'जमालिनिमित्तकनिहूनवमार्गोत्पत्तिरवश्यम्भाविनी' इति प्रवचने प्रतीतिः । तीर्थकरदीक्षितशिष्यात् निह्नवमार्गोत्पत्तेः प्रायोऽसंभविसंभवाद्, एवमप्रमत्तसंयतस्य कायादिव्यापाराज्जायमानाऽनाभोगवशेन कादाचित्कीत्यवश्यंभाविनी वक्तुं युज्यते, न तु केवलिनः, तस्य तत्कादाचित्कतानियामकानाभोगाभावाद, इति नावश्यम्भाविविराधनावन्तं केवलिनमनूद्य किमपि विचारणीयमस्ति-इति परेणो ष्यते, . કારણે (છદ્રસ્થ સાધુને જે સંયમ ધર્મ છે તેવો સંયમધર્મ હોવાના કારણે) હોય છે તેમ અભિક્રમાદિ અંગેની જયણા હેવી પણ સંભવે છે. માટે “ઉક્તક્રિયાઓ ન હેવાના કારણે કેવલીઓને આ વિચારણામાંથી બાકાત રાખ્યા છે. એવું પણ કહેવું એ તુચ્છ છે. માટે જ “કેવલીઓને તેમાંથી બાકાત રાખ્યા છે તેવું કહીને તેઓને અવશ્યભાવી જીવવિરાધના વગેરે રૂપ દ્રવ્યહિંસા હોતી નથી એવું ઉક્ત સૂત્ર પરથી સિદ્ધ કરી શકાતું નથી.
[અવશ્યભાવિત્વઅંગે પૂર્વપક્ષવિચારણા ] પૂર્વપક્ષ :- અવશ્યભાવિત્વ એટલે પ્રાયઃ અસંભવિસંમવિકાર્યવ. અર્થાત પ્રાયઃ= બહુલતાએ, જે પ્રાયઃ અસંભવિત હોય અને તેમ છતાં કદાચિત્ (ક્યારેક) તે સંભવી જતું હોય તો તેવા કાર્યને જ અવસ્થંભાવી તરીકે વ્યવહાર થાય છે. આશય એ છે કે જે કાર્યપ્રાય સંભવિસંભવિ હોય અથવા સર્વથા અસંભવિત હોય તેને અવશ્યભાવી તરીકે વ્યવહાર થતું નથી. આમાં પ્રાયઃ સંભવિસંભવિ એટલે એવું કાર્ય કે જે બહુલતાએ થતું જ હોય અને થાય. જેમકે ભેજન, પુરુષતીર્થકર વગેરે. જે આછેરા વગેરે રૂપે પણ ક્યારે ય સંભવતું ન હોય તે સર્વથા અસંભવિત કાર્ય છે. જેમકે નપુંસક તીર્થકર વગેરે. આ બનેથી જુદા પ્રકારના જે પ્રાયઃ અસંભવિસંભવિ કાર્ય હોય છે તેને જ અવયંભાવી તરીકે ઉલ્લેખ થાય છે. જે આ નિયમ માનવામાં ન આવે તે દરેક કાર્યને અવયંભાવી જ કહેવા પડે. કેમકે “કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ એ પાંચના સમુહથી કાર્ય થાય છે એવું માનનારા જૈનેને દરેક કાર્ય, તેમાં રહેલી નિયતિજન્યતાની અપેક્ષાએ અવયંભાવી છે એવું માનવું એ ઈષ્ટ છે. તે પણ એટલા માટે કે જે કાર્યના જેટલા કારણે હોય તે દરેક કારણથી તે કાર્ય જન્ય હોય છે, નિયતિ પણ, કાલાદિ પાંચ કારણમાં ગણતરી તે પામેલી જ છે. માટે દરેક કાર્ય નિયતિજન્ય પણ છે જ. વળી નિયતિને તે અર્થ જ એ છે કે જે જેવું થવાનું હોય છે તેવું અવશ્ય થાય જ. એટલે દરેક કાર્યને અવયંભાવી માનવાની આપત્તિ આવી પડે છે એ વાત સ્પષ્ટ છે. એ આપત્તિના વારણ માટે ઉક્ત નિયમ માન આવશ્યક છે. એટલે જ જમાલિથી