________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કપભાષ્યને અધિકાર
यदि च 'न द्रव्यतो न भावतो मनोवाक्कायशुद्धस्य साधोः' इति वचनानुरोधेन सयोगिकेवलिनश्चतुर्थभङ्गस्वामित्वमेवाभिमतं भवेत्तदाऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां द्रव्यहिंसया दोषाभावतौल्यं प्रवचनाभिहितं न घटेतेत्याह
पयड चिय वयणमिणं दहव्वं होइ कप्पभासस्स ।
जं अपमत्ताईणं सजोगिचरमाण णो हिंसा ॥ ५८॥ (प्रकटमेव वचनमिदं द्रष्टव्यं भवति कल्यभाष्यस्य । यदप्रमत्तादीनां सयोगिचरणमाणां नो हिंसा ॥ ५८ ॥)
पयडंचिय त्ति । प्रकटमेवैतद्वचनं कल्पभाष्यस्य द्रष्टव्यं भवति रागद्वेषरहितेन परीक्षकेण, यदप्रमत्तादीनां सयोगिकेवलिचरमाणां नो नैव हिंसा, व्याप्रियमाणयोगानामपीति शेषः । तथा च तद्ग्रन्थः
'अप्पेव सिद्धंतमजाणमाणो तं हिंसगं भाससि जोगवतं । दश्वेण भावेण य संविभत्ता चत्तारि भंगा खलु हिंसगत्ते ॥३९३२॥
अपीत्यभ्युच्चये अस्त्यन्यदपि वक्तव्यमिति भावः। यदेवं योगवन्त वस्त्रच्छेदनादिव्यापारवन्त जीव हिंसकं त्व भाषसे, तन्निश्चीयते सम्यक् सिद्धान्तमजानत(नान) एवं प्रलापः (प्रलपसि)। सिद्धान्ते योगमात्रप्रत्ययादेव न हिंसोपवर्ण्यते, अप्रमत्तसंयतादीनां सयोगिकेवलिपर्यन्तानां योगवतामपि तदभावात् । कथं तर्हि सा प्रवचने प्राप्यते ? इत्याह-द्रव्येण भावेन च संविभक्ताश्चत्वारो भङ्गाः खलु हिंसकत्वे भवन्ति । तथा हि-१ द्रव्यतो नामैका हिंसा न भावतः २ भावतो नामैका हिंसा न द्रव्यतः ३ एका द्रव्यतोऽपि भावतो. ऽपि ४. एका न द्रव्यतो नापि भावतः ।। अथैषामेव यथाक्रम भावनां कुर्वन्नाह-- થતી હોવાથી તેઓ બીજાભાંગામાં આવી જાય છે”—એવી શંકા ન કરવી, કેમકે દ્રવ્યહિંસા પિતાને અનુકૂલ એ જે નંદન નામનો ગવ્યાપાર હોય છે તેને નિયત છે. અર્થાત જે જીવના તેવા વ્યાપારથી તે દ્રવ્યહિંસા થઈ હોય તે જીવને તે બીજા ભાગમાં લઈ જાય છે, અન્યને નહિ. શશી અવસ્થામાં ચગવ્યાપાર અયોગી કેવલીઓને ન હોવાથી તે દ્રવ્યહિંસા તેઓની કહેવાતી નથી, બાકી તેઓના શરીર સાથેના સંબંધમાત્રના કારણે થઈ હોવાથી એ દ્રવ્યહિંસા જે તેઓની કહેવાતી હોય તે તે અતિપ્રસંગ એ આવે કે તેઓના શરીરથી નિરંતર થયા કરતી વાયુકાયની દ્રવ્યહિંસા પણ તેવી બની જાય અને તો પછી અયોગી કેવળીઓ પણ ચિથી ભાંગામાં આવી નહિ શકે. પણ
[ અપ્રમત્તથી સગી, દ્રવ્યહિંસાથી તુલ્યરીતે નિર્દોષ ) ન દ્રવ્યથી–ન ભાવથી એ ભાંગે મન-વચન-કાયશુદ્ધ સાધુને હોય છે એવા વચનને અનુસરીને સગી કેવલીમાં જે ચોથે ભાંગે જ માનવાને હોય તે “અમરસાધુથી માંડીને સાગકેવલી સુધીના છ દ્રવ્યહિંસાની અપેક્ષાએ સમાન રીતે દેષ વગરના રહે છે એવું પ્રવચનમાં જે કહ્યું છે તે ઘટશે નહિ એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:- કલ૫ભાષ્યનું “અપ્રમત્તથી માંડીને સગી કેવલી સુધીના જીવને હિંસા હેતી નથી” એ સ્પષ્ટ વચન જ (પૂર્વપક્ષીએ) જેવા જેવું છે.
રાગદ્વેષશૂન્ય પરીક્ષકે કલપભાષ્યનું આવું જે સ્પષ્ટ વચન છે કે જેને વ્યાપારવાળા એવા પણ અપ્રમત્તથી માંડીને સગકેવલી સુધીના છને હિંસા હોતી નથી”