________________
namannanananaramannammannananana
૩છે.
ધર્મપરીક્ષા . ૬૦ योगाभाव एव प्रदर्शितो भवति, तथा च प्रकृते आपादकाप्रसिद्धिप्रदर्शनपर एवायं ग्रन्थोऽस्तुइत्यत आह
आपायगाऽपसिद्धी ण य भणिया वत्थच्छेय अहिगारे ।
ता तस्संमइवयणं पण्णत्तीए ण अण्णटुं ॥६॥ - (आपादकाऽप्रसिद्धिन च भणिता वस्त्रच्छेदाधिकारे । ततस्तत्संमतिवचन प्रज्ञप्ते न्यार्थम् ॥६०॥) - आपायगापसिद्धित्ति । आपादकस्य हिंसान्वितयोगस्याप्रसिद्धिः न च भणिता वस्त्रच्छे. दाधिकारे, किंतु भगवतीवचनादारंभस्य क्रियाविनाभावित्वमङ्गीकृत्यापि प्रतिबन्धैव पूर्वपक्षिणो दूषणं दत्तम् । तथाहि'आरंभमिट्ठो जह आसवाय गुत्ती य सेआय तहा तु साहू । णो(मा) फद वारेहि व छिज्जमाण पइण्णहाणी व अतोऽण्णहा ते ॥३९२७।। आरंभमिट्ठोत्ति । कारोऽलाक्षणिकः । हे नोदक ! यथाऽऽरंभस्तव
“અધિકૃત વસ્ત્રછેદનવ્યાપારયુક્ત જીવમાં હિંસાયુક્તયોગના કારણે હિંસકત્વ આવશે એવા તર્કનું મૂળ પ્રશિથિલ છે. અર્થાત્ આપાદ્ય-આપાદકની વ્યાપ્તિ અસિદ્ધ છે – એ દોષ દેખાડવા માટે “અપ્રમત્તથી માંડીને સગી કેવળી સુધીના જીવો, હિંસામાં વ્યાકૃત કાયયોગવાળા હોવા છતાં ભાવથી ઉપયુક્ત હેઈ હિંસક હોતા નથી” ઈત્યાદિ કહ્યું છે. તેથી શંકાકારે જે કહ્યું છે કે–પૂર્વપક્ષીનું જે અનુમાન છે કે “અપ્રમત્તાદિસં. બંધી વનવ્યાપારયુક્ત જીવ હિંસક હોય છે, કેમકે ગયુક્ત હોય છે. ઈત્યાદિ, તે અનુમાનમાં વ્યભિચાર દેખાડવા ઉક્ત પ્રસ્થાધિકાર છે અને તેથી એ અનુમાનથી કેવલીમાં હિંસકત્વની સિદ્ધિ થઈ ન શકવાથી અહિંસકત્વ સિદ્ધ થયું, પણ દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ–વગેરે તે ખોટું કરે છે, કેમકે માત્ર યોગયુક્તતા તો આપાદક જ ન હોઈ તેમાં આપાની વ્યાપ્તિની અસિદ્ધિ દેખાડવી એ નિરુપયોગી જ છે (અને તેથી એ અનુમાનમાં વ્યભિચાર દેખાડે એ પણ નિરર્થક હેઈ “તે દેખાડવા માટે ઉક્ત ગ્રન્થાધિકાર છે' એવું કહેવું એ અયોગ્ય છે) “માટે કેવલીમાં દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ” એ વાત અસિદ્ધ કરે છે. છેલ્લા
(વસ્ત્રદાધિકાર હિંસાન્વિતયેગના અભાવને જ્ઞાપક-પૂ૦ ) શકા – ઉપયુક્ત અપ્રમત્તાદિ છે યોગયુક્ત હોવા છતાં અહિંસક હોય છે? એવું “અપ્રમત્તથી માંડીને સગી સુધીના જીવો ગવાળા હોવા છતાં અહિંસક હોય છે ઈત્યાદિ વચનથી જે જણાવ્યું છે, તેનાથી તેમાં હિંસાવિતયોગને અભાવ હોય છે એ વાત જ દેખાડેલી છે. અને તેથી ઉક્તગ્રન્થને પ્રસ્તુતમાં, વ્યાપ્તિની અસિદ્ધિરૂપ દોષ દેખાડવાના તાત્પર્યવાળે નહિ, પણ અપ્રમત્તાદિમાં હિંસાન્વિતગ રૂપ આપાદક જ હેતે નથી એવું દેખાડવાના તાત્પર્યાવાળો જ માને ને ! (અને તેથી સગી કેવલીને દ્રવ્યહિંસા હોતી નથી એ વાત સિદ્ધ થઈ જશે.) આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે છે. ગાથાથ:- વસ્ત્ર છેદનના અધિકારમાં આપાદકની અપ્રસિદ્ધિ (=અભાવ) કહી નથી. તેથી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું તે સાક્ષીવચન અન્ય અર્થને જણાવનાર નથી.