________________
७२
ધર્મ પરીક્ષા પ્લે. ૩ सत्यां, य आरंभो भवति, स नियमान्मुनीनां शास्यिकशातेनाऽदुष्टो भणितः । अयं भावःस्थूलक्रियया पुद्गलप्रेरणायामारंभस्तावत्साधूनामप्यवर्जनीयो भवति । अत एवाऽऽहारकसमुद्घातनिःसृष्टपुद्गलैरपि शरीरसंबद्वैस्तदसंबद्धैर्वा प्राणादिघाते त्रिक्रियत्वादिकमुक्तम् । तथा च समुद्घातपदे प्रक्षापनासूत्र (३४२)१"तेणं भंते! पोग्गला णिच्छुढा समाणा जाई तत्थ पाणाई भूआई' जीवाई सत्ताई अभिहणंति जाव उबद्दवति, तेहिंतो ण भंते जीवे कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए। ते भंते ! जीवा ताओ जीवाओ कइकिरिआ? गो० एव चेव, से णं भंते! जीवे ते य जीवा अण्णेसिं जीवाण परंपराघाएण कइकिरिया ? गो० तिकिरियावि चउकिरियावि पंचकिरियावित्ति।" परं प्रमत्ततादशायामारम्भप्रत्यया क्रिया निमित्तं, अप्रमत्ततादशायां तु धार्मिकक्रिया योगान्त. भंततया शास्यिकदृष्टान्तेन हितत्वाद् योगातिरिक्तदोषविधया न दोषभाक् । तदुक्त बृहत्कल्पभाष्ये
आहारणीहारविहीसु जोगो सव्वो अदोसाय जहा जयस्स । हिआय सस्संमि व सस्सियस्स भंडस्स एवं परिकम्मण तु ॥३९३१॥ यथा यतस्य प्रयत्नपरस्य साधोः, आहारनीहारादिविधिविषयः सर्वोऽपि योगो भवन्मतेनाप्यदोषाय भवति तथा भाण्डस्योपकरणस्य परिकर्मणमपि छेदनादिकमेवमेव यतनया क्रिया माण निर्दोष द्रष्टव्यम् । दृष्टान्तमाह-हियाय सस्संमि व सस्सिअस्स त्ति । शस्येन चरतीति शास्यिका
અહીં આ તાત્પર્ય છે–સ્થલક્રિયાથી થયેલ પુલ પ્રેરણામાં થતે આરંભ સાધુઓને પણ અવર્જનીય હોય છે. તેથી જ આહારકસમુદઘાતમાં છોડેલા શરીરસંબદ્ધ કે અસંબદ્ધ પુદગલોથી પણ પ્રાણદિઘાત થયે છતે ત્રિક્રિયસ્વાદિ કહ્યા છે. સમુદ્રઘાતપદમાં પનવણનું સૂત્ર આવું જણાવે છે– ભદન્ત ! છોડાયેલા તે પુદગલો ત્યાં જે સ્પર્ધાયેલા પ્રાણીभूत-91-सत्वाने छे...यावत 8५ ४२ छ, भगवन् ! समुदधातमा २७ ते सोना કારણે તે પ્રાણુ વગેરેના બારામાં કેટલી ક્રિયાવાળા બને છે? ગૌતમ ! ત્રણક્રિયાવાળ બને, કયાં તો ચાર ક્રિયાવાળે બને યા તે પાંચક્રિયાવાળા બને છે. તેમ હે ભગવન ! હણાઈ રહેલા તે પ્રાણી વગેરે છેવો સમુદ્દઘાતમાં રહેલા તે જીવની બાબતમાં કેટલી ક્રિયાવાળા બને છે ? ગૌ૦ ઉપર પ્રમાણે જ ત્રણ, ચાર કે પાંચ કિયાવાળા બને છે. હે ભગવન ! સમુદ્દઘાતગત તે જીવથી હણાઈ રહેલા તે પ્રાણી વગેરેથી બીજા જે જીવો હણાતા હોય તેઓ વગેરેની અપેક્ષાએ તે સમુદ્યાતગત જીવ અને ઉક્ત પ્રાણી વગેરે કેટલી ક્રિયાવાળા હોય છે ? ગૌતમ! ત્રણ ક્રિયાવાળા હોય, ચાર ક્રિયાવાળા હોય કે પાંચક્રિયાવાળા પણ હોય.” આમ આરંભ અવર્જનીય હોવા છતાં વિશેષતા એ હોય છે કે પ્રમત્તતાદશામાં આર. ભપ્રત્યયિકકિયા તેમાં નિમિત્ત બને છે (અર્થાત તે વિશેષકર્મબંધના કારણભૂત સ્વતંત્ર દેષરૂપ બને છે.) જ્યારે અપ્રમત્તતાદશામાં તે ક્રિયા ધાર્મિકક્રિયા અંગેના રોગમાં અંતર્ભત હેવાના કારણે શાસ્પિકદષ્ણાત મુજબ હિતાવહ હેઈ યોગભિન્ન સ્વતંત્રણ તરીકે દેષકરનાર બનતી નથી. એટલે કે ગનિમિત્તે કર્મબંધાદિ રૂપ જે દોષ થવાને હોય તેના કરતાં વિશેષ કઈ દોષ કરનારી બનતી નથી. બૃહત્કલપભાષ્યમાં કહ્યું છે કે
१. ते भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तः यास्तत्र प्राणान् भूतान् जीवान् सत्त्वान् अभिनन्ति, यावदुपद्रवन्ति स भदन्त ! जीवः कतिक्रियः, गौ० स्यात् त्रिक्रियः स्यात् चतुष्क्रियः स्यात्पञ्चक्रियः । ते च भदन्त जीवाः ते कतिक्रिया गौ० एवमेव । स च भदन्त ! जीवः ते च जीवा अन्येषां जीवानां परंपराघातेन कतिक्रियाः गो. स्यात् त्रिक्रिया अपि, चतुष्क्रिया अपि पञ्चक्रिया वेति ॥ २. भाहारनीहारविधिषु योगः सर्वोऽदोषाय यथा यतस्य । हिताय शस्ये वा शास्यिकस्य भाण्डस्यैतत्परिकर्मणं तु ।।