________________
ધર્મપરીક્ષા પ્લેક.:: तत्तस्मात्कारणात्तत्र वस्त्रच्छेदाधिकारे संमतिवचनं प्रज्ञप्तेः 'जाव ण एस जीवे' इत्यादि बान्यार्थ किं त्वेजना िक्रियाणामारंभाविनाभावित्वप्रतिपादकमेव, अन्यथैतदर्थसमर्थनार्थमेतत्सूत्रमुपन्यस्तवन्तं तं पूर्वपक्षिणमन्यार्थप्रदर्शनेनैतदभिप्रायानभिज्ञमवक्ष्यत् कल्पभाष्यकृदिति । अस्मादेव भगवतीसूत्रादबाधितयथाश्रुतार्थाद्यावदेजनादिक्रिया तावदारंभादिसंभवः, इति केवलिनो द्रव्यहिंसायां न सन्देह इति भावः ॥६०॥ एतदेव स्पष्टयति
किरिआओ अंतकिरियाविरोहिणीओ जिणेण भणिआओ । आरंभाइजुआओ मंडियपुत्तेण पुढेण ॥ ६१ ॥
(ત્રિા મન્તક્રિયાવિરોબિન્યો ગિનેન મણિતાઃ | સામારિયુતા મંદિતપુળ છૂટે ૬૬ ) : किरिआओत्ति । मण्डितपुत्रेण पृष्टेन जिनेन श्रीवर्धमानस्वामिना क्रिया एजनाद्याः आरंभादियुताः आरंभादिनियताः अन्तक्रियाविरोधिन्यो भणिताः । तथा च भगवतीसूत्रછે કે કપભાષ્યકારને ભગવતીના અધિકૃતસૂત્રને સીધો અર્થ જ માન્ય છે, અન્ય અર્થ માન્ય નથી. અને તેથી એ સૂત્રના અબાધિત સીધા અર્થથી જણાય છે કે જ્યાં સુધી એજનાદિક્રિયા હોય ત્યાં સુધી આરંભાદિ સંભવિત છે. અને તેથી જ એજનાદિકિયા યુક્ત સગી કેવલીને પણ દ્રવ્યહિંસા હવામાં કોઈ સંદેહ રહેતો નથી. ક૯૫ભાષ્યકારે પૂર્વપક્ષીને પ્રતિબંદીથી જે દૂષણ આપ્યું છે તે આ રીતે (૩૨૭-૨૮)
[પૂર્વપક્ષીને પ્રતિબંદીથી આપેલ દૂષણ] ' હે દક! (પૂર્વપક્ષ કરનારા) આરંભ કર્મબંધ માટે થાય છે અને તેના પરિહારરૂપ ગુપ્તિ સંવરરૂપ શ્રેય માટે થાય છે એવું તને જો સંમત છે તો તું સ્પન્દન ન કર, વસ્ત્રાદિનું છેદનકરનારા અન્ય સાધુઓને વારવાની ચેષ્ટા ન કર ! અર્થાત-વસ્ત્રોદનાદિ આરંભરૂપ હોવાથી તેને કર્મબંધના કારણ તરીકે જે તું માને છે તો વસ્ત્રછેદનાદિને નિષેધ કરવા હાથ હલાવવા વગેરે ૩૫ જે ચેષ્ટા તું કરે છે, અથવા જે નિષેધક શબ્દો તું બોલે છે તે બંને પણ આરંભરૂપ હોવાથી તારે કરવા ન જોઇએ, તે બે તારે ન કરવા જોઈએ એવા મારા આ ઉપદેશ કરતાં જે તું કંઈક જ કરે છે. તો તારી પ્રતિજ્ઞાની હાનિ થાય છે. અર્થાત તારા જ વચનને વિરોધ થવા રૂ૫ દૂષણ આવે છે. હવે ને તારો એવો બચાવ હોય કે “વસ્ત્રછેદનને નિષેધ કરનાર જે શબ્દ હું બોલું છું તે અન્ય મોટા આરંભરૂપ મોટા દોષને નિષેધક હેઈ નિર્દોષ છે' તે એને જવાબ આવો જાણજે તારો એ શબ્દ નિર્દોષ છે તો વસ્ત્રછેદનાદિથી થયેલ શબ્દ પણ શા માટે નિર્દોષ ન હોય ? કેમકે એ ૫ણ, કહેવા પ્રમાણથી વધુ વસ્ત્રને પરિભેગ-વિભૂષા વગેરે રૂ૫ મોટા દોષોના પરિવારના હેતુભૂત છે. “વસ્ત્રછેદનાદિને શબ્દ સદોષ છે અને નિષેધક શબ્દ નિર્દોષ છે' એવી બસ તારી ઈચ્છા માત્ર જ હોય અને એટલા માત્રથી જ અભિપ્રેત અર્થની સિદ્ધિ થઈ જવાની હોય તે તો દુનિયામાં કોની સ્વપક્ષસિદ્ધિ ન થાય? અર્થાત વાણીનાવિલાસ માત્રથી તો તારી જેમ દરેકની પિત પિતાની માન્યતાની સિદ્ધિ થઈ જાય. અને તે પછી તે અમે પણ કહી શકીશું કે-વસ્ત્રછેદનથી થયેલ અવાજ નિર્દોષ હોય છે, કેમકે શબ્દરૂ૫ છે, જેમકે તમે ક૯પેલે નિષેધક શબ્દ.” ૬૦ |
પિતે કહેલી વાતનું જ સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ - પંડિતપુત્ર વડે પૂછાયેલા શ્રી વર્ધમાનસ્વામી પ્રભુએ “એજનાદિ ક્રિયાએ આરંભાદિને નિયત હોઈ અંતકિયાને વિરોધી હોય છે એવું કહ્યું છે.