________________
ધમપરીક્ષા પ્લે संकप्पो संरंभो परितावकरो हवे समारंभो। आरंभी उद्दवओ सव्वणयाण विसुद्धाण ।। इदं च क्रियाक्रियावतोः कथञ्चिदभेद इत्यभिधानाय तयोः समानाधिकरणतः सूत्रमुक्तम् । अथ तयोः कथञ्चिद्भेदो. ऽप्यस्तीति दर्शयितु पूर्वोक्तमेवार्थ व्यधिकरणत आह-आरंभे इत्यादि, आर भेऽधिकरणभूते वर्तते जीवः, एवं संर मे समारभेच, अनन्तरोक्तवाक्यार्थद्वयानुवादेन प्रकृतयोजनामाह--'आरभमाणः संरभमाणः समार. भमाणो जीवः' इत्यनेन प्रथमो वाक्यार्थोऽनुदितः, 'आरंमे वर्त्तमानः' इत्यादिना तु द्वितीयः, दुक्खावणयाए इत्यादौ 'व'शब्दस्य प्राकृतप्रभवत्वाद् दुःखापनायां मरणलक्षणदुःखप्रापणायां, अथवेष्टवियोगादिदुःखहेतुप्रापणायां वर्तते इति योगः। तथा शोकापनायां दैन्यप्रापणायां, जूरावणयाए त्ति शोकातिरेकाच्छरीरजीर्णताप्रापणायां, तिप्पावणयाए त्ति तेपापनायां 'ति-प्टेपृ क्षरणार्थावि'ति वचनात्, शोकातिरेकादेवाश्रुलालादिक्षरणप्रापणायाम् । पिट्टावणयाए त्ति विनप्रापणायां, ततश्च परितापनायां शरीरसंतापे वर्तते, क्वचित्वठयते दुक्खावणयाए इत्यादि, तच्च व्यक्तमेव । यच्च तत्र 'किलामणयाए उहवणयाए इत्यधिकारभिधीयते तत्र किलामणयाएत्ति ग्लानिनयने, उद्दवणयाए त्ति उत्त्रासन इति ॥" : अत्र ह्येजनादिक्रियाणामारम्भादिद्वारैवान्तक्रियाविरोधित्वं प्रतीयते आरंभादीनां चैजनादि. क्रियानियतत्वम् । नियमाश्चायं यथासंभ द्रष्टव्यः, तेन नाप्रमत्तानामारंभवत्संरम्भसमारंभयोरप्यापत्तिरिति वृद्धाः । युक्त चैतत् , આરંભાદિ થાય છે. તેમ છતાં ‘ક્રિયા અને ક્રિયાવાનને કથંચિદ્ર અભેદ હોય છે એવું જણાવવા તે સમાનાધિકરણથી (વિશેષણ વિશેષ્યભાવને મન માં રાખીને) આ સૂત્ર કહ્યું છે. હવે તે બેને કથંચિ ભેદ પણ છે એ દર્શાવવા વ્યધિકરણથી સૂત્ર કહે છે. ત્યાં સુધી જીવ આરંભમાં, સંરંભમાં અને સમારંભમાં વસે છે. (આ બંને વાયાર્થના અનુવાદ પૂર્વક હવે આગળ કહે છે-) આરંભ–સંરંભ અને સમારંભ કરતે જીવ તેમજ આરંભ-સરંભ-સમારંભમાં વર્તત છવ ધણું પ્રાણીઓને, ભૂતને, જીવોને, સોને દુઃખાપના વગેરે ક્રિયામાં વસે છે. એમાં દુઃખાપના=મરણાત્મક દુઃખ પમાડવું અથવા ઈષ્ટવિયોગાદિદુઃખને હેતુ પમાડ, શોકાપના દીનતા પમાડવી, જુરાવણું=શોકના અતિરેકથી શરીરની જીર્ણતા કરવી, તિપાવણયા=શોકના અતિરેકના કારણે જ આંસુ-લાલ વગેરે પડે તેવી અવસ્થા પમાડવી. પિટાવા -પીટવાની ક્રિયા, પરિતાપના=શરીરસંતાપ પમાડવો (કયાંક કુqવળવાઈ એવો પાઠ પણ મળે છે, એને અર્થ સ્પષ્ટ છે.) એમ કયાંક “વિટામનયા ૩યા એટલે પાઠ વધુ મળે છે તેમાં કિલામણયાએ ગ્લાનિ પમાડવી ઉદ્ધવણયા=અત્યંતવાસ પમાડ. આમ આવી ક્રિયામાં વતો હોવાથી કહીએ છીએ કે જ્યાં સુધી જીવ એજનાદિ કરે છે ત્યાં સુધી અંતક્રિયા કરતો નથી.”
[કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાવિરોધી-ફલિતાર્થ ભગવતીસૂત્રના આ અધિકારમાં બે વાતે જણાય છે (૧) એજનાદિ ક્રિયાઓ આરંભાદિ દ્વારા જ અંતક્રિયાની વિરોધી છે તેમજ (૨) આરંભાદિ એજનાદિ ક્રિયાનિયત છે અર્થાત્ એજનાદિ ક્રિયા થાય તે આરંભાદિ અવશ્ય થાય છે. પણ એ આરભાદિ અવશ્ય થવાનો નિયમ યથાસંભવ જાણુ....અર્થાત્ જે જીવનમાં આરંભ-સંરંભાદિમાંથી જેટલાને સંભવ હોય તેમાં તે નિયમા થાય છે. તેથી અપ્રમત્તાદિમાં એજ નાદિની હાજરીથી આરંભની જેમ સંરંભ-સમારંભની પણ અવશ્ય હાજરી માનવાની આપત્તિ આવતી નથી. આવું સંપ્રદાય વૃદ્ધો (અનુભવીએ) કહે છે. આ વાત યોગ્ય પણ છે એ ભગવતીજીના નીચેના સૂત્ર પરથી જણાય છે. “જ્યાં સુધી આ જીવ સદા સપ્રમાણુ
१. संकल्पः संरम्भः परितापको भवेत्समारम्भः। आरंभ उद्रावकः सर्वनयानां विशुद्धानाम् ॥