________________
ઉપર
ધર્મપરીક્ષા શ્લો. ૫૭ १ द्रव्यतो भावतश्च हिंसा 'हन्मि' इति परिणतस्य व्याधादेमंगवधे। २ द्रव्यतो न भावतः ईर्यासमितस्य साधोः सत्त्ववधे, यदागमः
यज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चइ वेरा। अवहंतो वि ण मुच्चइ किलिठभावोऽतिवायस्म ॥
त्ति। ३ भावतो न द्रव्यतः अङ्गारमर्दकस्य कीटबुद्धयाऽङ्गारमर्दने, मन्दप्रकाशे रज्जूमहिबुद्धथा धनतो वा । ४ न द्रव्यतो न भावा: मनोवाक्कायशुद्धस्य साधोरिति ॥ ___ अत्र परश्चतुर्थभङ्गस्वामिनं सयोगिकेवलिनमेवाह । यत्तु चूर्णिकारेण 'चउत्थो सुण्णो' त्ति भणितं तन्न स्वामिनमधिकृत्य, केवलिनस्तत्स्वामिनो विद्यमानत्वात् , तस्य सर्वोत्कृष्टचारित्रान्यथानुपपत्त्या मनोवाक्काथैः शुद्धत्वाद्, अन्यथा स्नातकः केवली न स्यात् , किन्तु हिंसास्वरूपमधिकृत्यैवोक्तम् , तच्चैव-यदि हिंसा तर्हि 'न द्रव्यतो न भावतः' इति वक्तुमप्यशक्यं, द्रव्यभावयोरन्यतरत्वेनावश्यंभावात् , तेन चतुर्थो भङ्गः शून्यो भणितः, विरोधाद् । न च નથી. તેથી કયા સંજ્ઞી (વિચારક) તેના કારણે માત્રદ્રવ્યહિંસાના કારણે કેવલીને દોષ લાગવાનું કહે ? અર્થાત્ કોઈ ન કહે.
- આશય એ છે કે શ્રાવકપ્રતિકમણુસૂત્રની વૃત્તિમાં હિંસાના અધિકારમાં દ્રવ્યભાવથી આ ચતુર્ભગી કહી છે. (૧) દ્રવ્યથી અને ભાવથી હિંસા- “હણ' એવા પરિણામવાળા શિકારી વગેરેએ હરણિયા વગેરેના કરેલા વધમાં આ ભાંગે હેય. (૨) દ્રવ્યથી–ભાવથી નહિ,
સમિતિપૂર્વક ગમનાદિ કરતા સાધુથી થઈ ગયેલ હિંસામાં આ ભાગે હોય. આગમમાં કહ્યું છે કે-જીવહિંસાને વજુ' એવા પરિણામવાળે છવ, હિંસા થવા છતાં કર્મબંધથી મુક્ત રહે છે. જ્યારે મારવાના કિલષ્ટભાવવાળો જીવ હણુ ન હોય તે પણ પાપથી છૂટી શકતો નથી.' (૩) ભાવથીન દ્રવ્યથી, કીડાઓની બુદ્ધિથી કેલસીને દબાવતાં અંગારમદક આચાર્યાને...અથવા અંધારામાં સાપ સમજીને દોરડાંને કાપનારને આ ભાંગે હાય. (૪) દ્રવ્યથી નહિ-ભાવથી નહિ. મન-વચનકાયાની શદિયુક્ત સાધુને આ ભાંગે હાય, આ ચતુર્ભ"ગીમાં પૂર્વપક્ષી ચેથા ભાંગાના સ્વામી તરીકે સગી દેવલીને જ માને છે.
[ચતુર્થભાંગાની શૂન્યતા હિંસાના સ્વરૂપની અપેક્ષાએ-પૂo] - પૂર્વપક્ષ - આમાં ચૂર્ણિકારે ચોથા ભાંગાને જે શૂન્ય કહ્યો છે તે સ્વામીની અપેક્ષાએ નહિ (અર્થાત્ તેને કોઈ સ્વામી હોતા નથી એવી અપેક્ષાએ નહિ) કિત હિસાના સ્વરૂપની અપેક્ષાએ જ જાણવું. કારણ કે કેવલીઓ તેના સ્વામી તરીકે હયાત છે. તેઓ એના સ્વામી એટલા માટે છે કે જે તેઓના મન-વચન-કાયા શુદ્ધ ન હોય તે તેઓનું સર્વોત્કૃષ્ટચારિત્ર જ અસંગત બની જાય. માટે તેઓ મન-વચન-કાયાથી શુદ્ધ હોય છે. જે તેઓ પણ મનવચન-કાયાથી શુદ્ધ ન હોય તે સ્નાતક તરીકે કેવલી પણ આવી ન શકે. હિંસાના સ્વરૂપને આશ્રીને ચેાથે ભાંગો શૂન્ય છે. તે આ રીતે-જે હિંસા (સ્વરૂપે) હાજર છે તો દ્રવ્યથી નહિ અને ભાવથી ય નહિ એવું બેલી પણ શકાતું નથી, કેમકે જ્યાં હિંસા હોય ત્યાં દ્રવ્ય કે ભાવ બે માંથી એક તે અવશ્ય હોય જ છે. તેથી “હિંસા છે અને તેમ છતાં એ દ્રવ્યથી ય નથી–ભાવથી પણ નથી” એવું કહેવામાં વિરોધ ઊભો થાય છે. માટે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. આના પરથી પણ એ ફલિત થાય છે કે ચેથા ભાંગાના સ્વામી એવા સગી કેવલીને દ્રવ્યહિંસા પણ
१. वर्जयामीति परिणतः संप्राप्तौ विमुच्यते वैरात् । अघातयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥