________________
કેવળીમાં કહિ સા : દ્રવ્યહિ સાનિર્દેષતા વિચાર
૩૫૧
द्रव्याश्रवस्य यदि तत्प्रतिबन्धकत्वं तदा साक्षाज्जीवघातस्य द्रव्यरूपस्यापि तन्न्यायप्राप्तमेवेति केवलिनोऽपि द्रव्यहिंसा चारित्रदोष एव – इति परेण प्रोच्यते तदसत्, स्नातकस्य निर्ग्रन्थभेदत्वात् यथाख्यातस्यैव चारित्रभेदत्वात् तत्प्रतिबन्धकत्वस्य च द्रव्यहिंसायां त्वयाप्यनभ्युपगमात् । यदि च स्नातकचारित्रस्य द्रव्यहिंसा दोषः स्यात् तदा निर्ग्रन्थचारित्रस्यापि दोषः स्यादेव, निर्ग्रन्थस्नातकयारेक संयमस्थानाभ्युपगमात्, “णिग्गंथसिणायाणं तुल्ल इक्कं च संजमटूटणं " इति पञ्चनिर्ग्रन्थीवचनाद् इति द्रष्टव्यम् ||५६ || हिंसाचतुर्भङ्गयनुसारेणैव द्रव्यहिंसया भगवतो दोषा
"
भावमाह-
गोदव्वा णोभावा जह तह हिंसा ण दव्वमित्तेणं । तेणं तीए दोसं जिणस्स को भसए सण्णी ॥५७॥
[नोद्रव्याद् नोभावाद्यथा तथा हिंसा न द्रव्यमात्रेग । तेन तया दोष जिनस्य को भाषते संज्ञी ॥५७॥ ] णदव्वति । नोद्रव्याद् नोभावाद् यथा न हिंसा, तथा द्रव्यमात्रेणापि हिंसा तत्रतो न हिंसा । तेन तया=द्रव्यहिंसया दोष जिनस्य कः संशी भाषेत ? अपि तु न कोऽपीत्यर्थः । मुक्तं भवति - हिंसामधिकृत्य द्रव्यभावाभ्यां चतुर्भङ्गी तावदियं श्रावकप्रतिक्रमणसूत्रवृत्तावुक्ता, ભેદ છે, યથાખ્યાત' જ ચારિત્રના ભે છે. અર્થાત્ સ્નાતકચારિત્રના પ્રતિધક...' ઇત્યાદિ કહેવું જ અયેાગ્ય છે, કારણ કે સ્નાતક નામનું કાઇ ચારિત્ર નથી. આશય એ છે કે કેવલી પાતે, નિગ્રન્થાના જે પુલાક વગેરે ભેદો છે તેમાંથી સ્નાતકભેદવાળા હાય છે, પણુ ચારિત્ર તે તેમનું યથાખ્યાત જ હૈાય છે. અને દ્રવ્યહિ"સા એ ચથાખ્યાત ચારિત્રની પ્રતિખ'ધક છે' એવુ તે તમે પણ માનતા જ નથી, (કારણકે દ્રવ્યહિ‘સાચુક્ત એવા પણ ઉપશાન્તમાહીને તમે પણ યથાખ્યાતચારિત્ર જ માન્યુ' છે.) તેથી દ્રવ્યહિ'સા કેવળીના ચારિત્ર માટે દોષરૂપ છે' એવુ' આ રીતે સિદ્ધ થઈ શકતુ નથી. (શકા‘સ્નાતક' એ ભલે ચારિત્રના ભેદ નથી. તેમ છતાં એ ચારિત્રીના ભેદ તા છે જ, તેથી ‘સ્નાતકચારિત્રીનું જે ચારિત્ર એ સ્નાતકચારિત્ર' એવી વિવક્ષાથી તા એ સિદ્ધ થઈ જશે ને! સમાધાન–) વળી આ રીતે દ્રવ્યહિસાને જો તમે સ્નાતકથાત્રિ માટે દોષરૂપ હાવી માનશેા, તા એ (નિગ્રન્થચારિત્રીના) નિગ્રન્થ ચારિત્ર માટે પણ દોષરૂપ બનશે જ, કારણ કે નિગ્રન્થ અને સ્નાતક એ બંનેને તુલ્ય અને એક સ યમસ્થાન હોવુ પચનિગ્રન્થીમાં કહ્યું છે. (આનાથી આપત્તિ એ આવશે કે ઉપશાન્તમેાહી કે જે નિગ્રન્થ છે અને જેને દ્રવ્યહિસા હેાવી તા પૂ`પક્ષી પશુ માને છે તેનું સયમસ્થાન એક હાવાની શાસ્ત્રીયવાતના વિરોધ થશે. તે એટલા માટે કે દ્રવ્યહિંસા જો એના ચારિત્રમાટે દોષરૂપ હાય તા એ તેના સ`ચમસ્થાનને નીચુ લાવ્યા વગર રહે જ નહિ.) ।।પ૬॥ હિંસાની ચતુભ'ગીને અનુસરીને જ, ‘દ્રવ્યહિ સાથી કેવલી ભગવાને કોઈ દોષ લાગતા નથી' એવુ' ગ્રન્થકાર જણાવે છે
ગાથા :– ન દ્રવ્યથી—ન ભાવથી' એવા ચાથા ભાંગા જેમ હિ.સા નથી તેમ માત્ર દ્રવ્યથી હિ ંસા (દ્રવ્યથી—ન ભાવથી એવા ખીને ભાંગા) એ પણ તાત્ત્વિક હિંસારૂપ १, निर्ग्रन्थस्नातकयोस्तुल्यमेक' च संगमस्थानम् ।