________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદ વિષયક ઉદેશ વિચાર
૩૪૯ मिवाविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वमुक्तं तद् वृथैव, तेषामविरतिभावं प्रतीत्यैव कर्मबन्धाभिधानात् , तद्योगानां द्रव्यहिंसाऽहेतुत्वाद्, भावहिंसाकारणत्व च योगानामिव द्रव्यहिंसाया अपि न बाधकमिति । यत्त्वेतेनेत्यादिना पाशचन्द्रमतमुपेक्ष्य 'तस्मादयं भावः' इत्यादिना किश्चित्संप्रदायानुसारि भणित तदद्धजरतीयन्यायानुकारि, हिंसांशे जिनोपदेशाभावेन तन्मताश्रयणे ' पूजाद्युपदेशाभावापत्तेः, तदविनाभाविहिंसांशे उपदेशाभावेन प्रकृतोपदेशसमर्थनसंभवेऽपि तदङ्गकुसुमार्चनायंशे तस्य कुसुमादिजीववधानुकूलव्यापाररूपहिसावगाहित्वस्य निराकर्तुमशक्यत्वाद्, एवमनि ष्टवीजरूपमनपोद्येष्टफलहेतुत्वेन कल्प्यत्वाभिव्यक्तेरप्यनुपपत्तेः, कुसुमादिहिंसायाः सन्दिग्धत्वेन
[ પુષ્પચડાવવા વગેરેરૂપ હિંસાને ઉપદેશ સાક્ષાત્ વિવિમુખે] . વળી “ઇનેન..' ઇત્યાદિથી પાચન્દ્રમતની ઉપેક્ષા કરીને “તમાર: માવત’ ઈત્યાદિથી જે ડું કાંઈક સંપ્રદાયાનુસારી કહ્યું છે તે પણ અર્ધજરતીયન્યાયને અનુસરનારું છે. કેમકે હિંસા અંશમાં જિનપદેશ હેતે નથી એટલું જ માત્ર સિદ્ધ કરીને તેના (પાર્થ ચંદ્રના) મતને અનુસરવામાં પૂજાદિના ઉપદેશને અભાવ થઈ જવાની આપત્તિ આવે છે. તે આ રીતે- પૂજાને અવિનાભાવી એવા પણ પ્રાણવિયેગ રૂ૫ હિંસા અંશમાં જિનપદેશ ન હોવાના કારણે પૂજાને ઉપદેશ અસંગત રહેતું નથી' એ રીતે એ ઉપદેશનું સમર્થન સંભવતું હોવા છતાં પણ તેના (પૂજાના) અંગભૂત “પુષ્પ ચડાવવા વગેરે રૂ૫ અંશમાં જે જિનોપદેશ સાક્ષાદ વિધિમુખે છે તે પુષ્પાદિના જીવના વધને અનુકૂલવ્યાપારરૂપ હિંસાને વિષય બનાવે છે એ વાત છોડી શકાતી નથી. અને તેથી તે અંશમાં ઉપદેશ હયાત જ હોવાથી, “તે સાવદ્યઅંશમાં જિનપદેશ જ ન હોવાથી ઉપદેશાભાવ થવાની આપત્તિ આવતી નથી એવું કહીને એ આપત્તિ ટાળી શકાતી નથી. કેમકે તેટલો આશ્રવ ઉપદેશને વિષય બની જવાની આપત્તિ ઊભી રહેવાથી પાચંદ્રના મત મુજબ પૂજે દેશને અભાવ માનો આવશ્યક બની જ રહે છે. સારાંશ, હિંસારૂપ આથવપણ ઉપદેશવિષય બની જવાની આપત્તિ આવતી હાઈ પૂજાને ઉપદેશ સંભવતે નથી એ પાર્ધ ચંદ્રને મત છે પૂર્વપક્ષીએ પૂજાના ઉપદેશની સંભાવના આ રીતે સંગત કરી દેખાડી કે પૂજાને ઉપદેશ દેવામાં પણ પ્રાણવિયાગરૂપ હિંસાત્મક આશ્રવ તે ઉપદેશનો વિષય જ બનતું નથી. ગ્રન્થકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે તેમ છતાં પ્રાણવિયોગાનુલકૂલ વ્યાપારરૂપ પુષ્પ ચડાવવાના ઉપદેશનો તો તે વ્યાપાર રૂપ હિંસા વિષય બની જ રહે છે. માટે આ રીતે પૂજો દેશની સંગતિ થઈ શકતી નથી.
[પૂજાભાવીહંસામાં અનુબંધ શુદ્ધતાના કારણે જિનાજ્ઞા ] પૂર્વપક્ષી આવી પણ દલીલ કરી શકતો નથી કે–પણ અમે આવું કડી તો ગયા છીએ કે વ્યવહારથી સાવદ્ય એવા તે વ્યાપારને પણ ઉપદેશ સાક્ષાદ વિધિમુખે હોતે નથી, કિન્તુ જે કપ્યતા જણાવી છે તેના પરથી એ અભિવ્યક્ત થયો હોય છે. તેથી પૂજાને ઉપદેશ આપવામાં વ્યવહારસાવદ્યભાષા કે પચ્ચક્ખાણુભંગ થવાની આપત્તિ આવતી નથી ઈત્યાદિ...” પૂર્વ પક્ષી આવી દલીલ એટલા માટે કરી શકતો નથી કે જ્યાં સુધી, તેમાં રહેલી અનિષ્ટના બીજભૂત જીવવધાનકૂલ વ્યાપારરૂપ જે હિંસા, તે અંગે