________________
ધર્મપરીક્ષા પ્લે ૧૫ निरवद्यत्वात् । नापि द्वितीयः, यतः कल्प्यता नद्युत्तारस्येष्टफलहेतुत्वेनैव स्यात् , इष्टफलं सहेतुत्वं (इष्टफलहेतुत्वं) च नद्युत्तारस्य यतनाविशिष्टस्यैव भणितं, अयतनाविशिष्टस्य तु तस्य प्रतिषेध एवेत्ययतनाजन्यजीवविराधनयैव नद्युत्तारोऽप्यनिष्टफलहेतुत्वेनाकल्प्यो भणितः, इति 'जलजीवविराधनाविशिष्टो नद्युत्तारः केवलिनाऽनुज्ञातः' इति वक्तुमायकल्प्यम् । न च 'यतनया नदीमुत्तरतः साधोरनाभोगजन्याशक्यपरिहारेण या जलजीवविराधना साऽनुज्ञाते'त्युच्यत इति वाच्यं, तस्यामनुज्ञाया अनपेक्षणान्निष्फलत्वाद, ज्ञातेऽपि प्रायश्चितानुपपत्तिप्रसक्तेश्च, जिनाज्ञया कृतत्वात् । કર ઈત્યાદિ (કારણકે એમ કહે અને કદાચ કોઈ કારણસર તે દીક્ષા લઈ ન શકે તે ભાષા નિષ્ફળ બનવાથી સાવદ્ય બને). દીક્ષાગ્રહણદિની ક્રિયા વખતે લેનારે માંગેલા આદેશના જવાબરૂપે ભગવાન્ આદેશ દ્વારા જે અનુજ્ઞા આપે છે તે પણ ત્યાં અનુજ્ઞા તે આદેશના સ્વીકારાદિરૂપે સફળ બનતી હોઈ ભાષા નિરવ રહેતી હોવાથી જ માટે * જણાય છે કે કેવળીઓ સામાન્યથી સાક્ષાત્ આદેશ રૂપ વાકયપ્રયોગ કરતા નથી.
( [ કમ્યવાભિવ્યજિત રૂપે પણ અસંભવિત-પૂo ] '“જીવવિરાધનાની અનુજ્ઞા કપ્યતાથી અભિવ્યક્ત થાય છે અર્થાત્ ભગવાને તેની સાક્ષાત્ અનુજ્ઞા ન આપી હોય, પણ “
કણ્ય' તરીકે કહ્યું હોય તે તેનાથી “ભગવાનની તેમાં અનુજ્ઞા છે' એમ અભિવ્યક્ત થાય છે એવી માન્યતાવાળો બીજો પક્ષ પણ અયોગ્ય છે. કેમકે એ કપ્પતારૂપ અભિવ્યંજકને જ અભાવ હેઈ તેનાથી અભિવ્યજિત થનાર અનુજ્ઞા અસંભવિત રહે છે. એ કપ્યતાને અભાવ એટલા માટે છે કે નઘુત્તારમાં જો કહેતા હોય તે ઈષ્ટફળ હેતુ તરીકે જ હોય. અર્થાત્ નઘુત્તાર જે ઈટફળને હેતુ બનતો હોય તો જ કય બને. હવે જે નદત્તાર જયણયુક્ત હોય તેને જ ઈષ્ટફળને હેતુ હવે આગમમાં કહ્યો છે. અજયણાવાળા નઘુત્તારને તે આગમમાં નિષેધ જ કર્યો છે. [અહીં જયણાયુક્ત નઘુત્તાર વગેરેમાં જયણા એટલે “એક પગ પાણીમાં મૂકી બીજો અદ્ધર આકાશમાં રાખો” ઈત્યાદિરૂપ જાણવી અને ઈષ્ટફળ તરીકે પાપકર્મબંધનો અભાવ વગેરે જાણ. જેઓ આવી જયણા કરી શક્તા નથી તેઓને અજયણાયુક્ત નઘુત્તાર અનિષ્ટફળને હેતુ હોઈ અકથ્ય છે. (એટલે આગમમાં અજય વરમાળો ઈત્યાદિ રૂપે તેને પ્રતિષેધ જ કર્યો છે)] આમ અયતનાજન્ય જીવવિરાધનાના કારણે જ નવું તારને પોતાને પણ, તે અનિષ્ટ ફળનો હેતુ કેઈ અકથ્ય કહ્યો છે. તેથી “જળજીવવિરાધનાયુક્ત નદત્તાર (કપ્ય છે અને તેથી) કેવલીથી અનુજ્ઞાત છે એવું તે બોલવું પણ થગ્ય નથી. “અરે ! અમે જે નત્તારમાં થતી જળજીવવિરાધનાને કેવલીથી અનુજ્ઞાત હેવી કહીએ છીએ તે અજયણાથી થતા નઘરારાદિમાં થતી વિરાધનાને નહિ, કિન્તુ જયણાપૂર્વક થતા નઘુત્તારમાં અનાગજ અશક્ય પરિહાર રૂપે થતી જીવવિરાધનાને અનુજ્ઞાત કહીએ છીએ એવી શંકા ન કરવી, કારણ કે તે વિરાધનામાં તે અનુજ્ઞાની અપેક્ષા જ ન હૈઈ (એ વિરાધનાને પરિહાર અશકય હેઈ કદાચ અનુજ્ઞા ન હતા તે પણ એ તે થવાની જ હતી) અનુજ્ઞા નિષ્ફળ થવાની આપત્તિ આવે. વળી અનાગના બદલે