________________
કૈવલીમાં દ્રવ્યહિસા : અપવાદવિષયક ઉપદેશ વિચાર
૩૩૭
'
,
यदपि — ज्ञानाद्यर्थमपवादप्रतिसेवणे ऽप्यनादिसिद्धकल्प्यत्वादिलक्षणवस्तुस्वरूपाव बोधक एव जिनोपदेशः, प्रवृत्तिस्त्वौचित्यज्ञानेन स्वत एवेत्युक्त - तद्व्यगाधभ्रमसमुद्रमज्जन विजृम्भितं, जिनोपदेशात्कल्प्यत्वादिबोधे स्वत एव प्रवृत्तिवचनस्याविचारितरमणीयत्वात्, कल्प्यताबोधकस्योपदेशस्यैव प्रवृत्तिज न केच्छाजन कज्ञानविषयेष्टसाधनतादिबोधकत्वेन प्रवर्त्तकत्वाद्, एतदेव हि सर्वत्र विधेः प्रवर्त्त कत्वमभ्युपयन्ति शास्त्रविदः, विधेः प्रवर्त्तकत्वादेव च कल्प्यतादिबोधकादर्थवादादपि विधिकल्पनमाद्रियते, इत्थं च - ' पञ्चेन्द्रियववरोवणा वि कप्पियत्ति निशीथचूर्णावुक्त, न पुनः ‘સ હન્જન્ય:' કૃતિ——કૃતિ ચતુત્વ' સત્ ધ્વનિમેલેનાર્થપરાવર્ત્તમાત્રમ્ । ચન્ન‘સત્ત્વે વાળા॰' इत्यादिना विरोधोद्भावनं कृतं तन्न हन्तव्यः' इत्यादिशब्दसादृश्यमात्रेणैव, किन्तु हिंसाविषयकोपदेशार्थमात्रेण स्यात्, तन्निराकरणं चैतत्सूत्रस्याविधिकृतहिंसाविषयत्वेनैव हरिभद्रसूरिभिः વિશેષણીભૂત પદાર્થથી નહિ. ત્રીજો વિકલ્પ પણ ઘટતા નથી, કેમકે આજ્ઞા ધર્મોમાં સારભૂત છે' એવા સાર્વત્રિક એક પર્યાને ‘જયણાપૂર્વક નદી ઉતરવી' ઇત્યાદિરૂપ પ્રસ્તુત વાકયા માં લગાડવા છતાં નવ્રુત્તારાદિરૂપ વિશેષ્યને ત્યાગ કરી શકાતા નથી, કેમકે તે અંશમાં પણ આજ્ઞા હાવી વ્યવહારથી અબાધિત છે એ ઉપર દેખાડી ગયા છીએ. વળી આ રીતે માત્ર જયણા-અજયણાના વિધાન—નિષેધ માનવામાં તા નથ ચરે...’ ઇત્યાદિ દશવૈકાલિકસૂત્રના વાકયમાં જયા અંશમાં જ ઉપદેશ માનવા પડશે, ચરણુ (વિહારાત્તુિરૂપ પ્રવૃત્તિ) અશમાં નહિ, અને તા પછી એક વાકયમાં પણ પદ્મ— પદાર્થની ઘટના શી રીતે કરશેા ? અર્થાત્ જ્ઞ” ના અર્થ તા જયણાપૂર્વક છે જ, હવે જો પ માં જે વિધ્યર્થ પ્રયાગ છે તેનાથી પણ જયણાનું જ ને વિધાન હાય તા ‘જયણાપૂર્વક જયણા કરવી' ઇત્યાદિ અર્થ નીકળે જે અસ'ગત રહે છે.
[આપવાદિક પ્રવૃત્તિને સ્વતઃ જ કહેવી એ મહાભ્રાન્તિ]
જ્ઞાનાદિની રક્ષા—વૃદ્ધિ માટે સેવાતા અપવાદ અંગે પણ જે જિનાપદેશ છે તે તા અનાદિસિદ્ધ એવું કલ્પ્યત્વ વગેરે રૂપ વસ્તુસ્વરૂપને જ જણાવે છે, સાધુ વગેરેને પ્રવ. ર્તાવતા નથી, સાધુ વગેરે તે તે ઉપદેશથી ઔચિત્યજ્ઞાન પામે છે જેના દ્વારા પછી સ્વત: જ પ્રવૃત્તિ કરે છે' ઇત્યાદિ જે કહ્યું છે તે પણ અગાધભ્રમસમુદ્રમાં ડૂબવાના કારણે થયેલી જ ચેષ્ટા છે. કારણ કે જિનાપદેશથી જો કલ્પ્યાદિના આધ થઇ ગયા હાય તેા પ્રવૃત્તિ સ્વતઃ જ કરે છે' ઇત્યાદિ જણાવનાર વચન જ્યાં સુધી એના પર વિચાર કરાયા નથી ત્યાં સુધી જ રમણીય લાગે છે, વિચાર કરવાથી તે એ અરમણીય જ ભાસે છે. તે આ રીતે-પ્રવૃત્તિની જનક ઇચ્છા છે અને ઇચ્છાનું જનક ઈસાધનતા જ્ઞાન છે. કમ્પ્યતાને જણાવનાર જે ઉપદેશ છે તે જ પ્રવૃત્તિની જનક જે ઈચ્છા તેના જનક જ્ઞાનના વિષયભૂત ઇસાધન વગેરેના (આ મારી ઇષ્ટ ચીજનુ` સાધન છે”) આધક હાઈ પ્રવત્તક (પ્રવૃત્તિ કરાવનાર) હોય છે. ઈષ્ટ સાધનતાનું જ્ઞાન-પ્રવૃત્તિ કરવાની ઇચ્છા અને પ્રવૃત્તિ એવા જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિના આ ક્રમમાં ઇષ્ટ સાધનતાના એધ કરાવવા એ જ વિધ્યર્થ પ્રયાગનુ પ્રવર્ત્ત કત્વ છે એવુ. શાસ્રજ્ઞા માને છે. વિધિવાકય આ રીતે પ્રવર્ત્તક હાવાથી જ કલ્પ્યતાદિના ખાધક અવા૬થી પણ વિધિની