________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયકઉપદેશ વિચાર
૩૪૧ ' तथा आवाराङ्गेऽपि से तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा तणगणाणि वा हरिआणि वा अवलंबिय उत्तरिज्जा, से तत्थ पाडिपहिआ उवागच्छंति ते पाणिं जाएज्जा, तओ संजयामेव अवलंबिय २ उत्तरेज्जा, तो संजयामेव गामाणुगामं दूइज्जिज्जा ।'
इत्यत्र गच्छगतस्य साधोवल्ल्याद्यालंबनस्य विधिमुखेनैवोपदेशात् ।
न च से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गत्ताओ वा दरीओ वा सति परक्कमे संजयामेव વરબ્રિજ્ઞા નો ૩sgશં છિન્ના જેવી જૂગા, માથાનમેયંતિ' I [મા - દ્વિ છે. એ રૂ ૩૦ ૨ प्रागुक्तनिषेधकारणानिष्टसंभावनावचनमेतद्, न तु विधिवचनमिति-वाच्य, विधिवचनत्वेनापि वृत्तिकृता वृत्त्यां व्याख्यानात् । तथा हि
__"से इत्यादि, स भिक्षुामान्तराले यदि वप्रादिक पश्येत् , ततः सत्यन्यस्मिन् सङ्क्रमे तेन ऋजुना पथा न गच्छेद् यतस्तत्र गर्तादौ निपतन् सचित्तं वृक्षादिकमवलंबेत, तच्चायुक्तम् । अथ कारणिकस्तेनैव गच्छेत् कथञ्चित्पतितश्च गच्छगतो वल्ल्यादिकमप्यवलंब्य प्रातिपथिक हस् वा याचित्वा संयत एष गच्छेदिति ॥' तथा सामान्यतः प्रतिषिद्ध लवणभक्षणमप्यपवादतो विधिमुखेन तत्रैवानुज्ञातं दृश्यते । तथा हिવિધિમુખ (વિધાનાત્મક) નહિ એ વાત તે ફેંકી દેવા જેવી જ છે, કારણ કે છેદગ્રન્થમાં રહેલા ઘણુ અપવાદસૂત્રે વિધાનાત્મક હોવા દેખાય જ છે. તેમજ આચારાંગના નીચેના સૂત્રમાં પણ છવાસી સાધુને વેલડી વગેરેને ટેકે લેવાનો વિધિમુખે જ ઉપદેશ હે દેખાય જ છે-“ત્યાં (વિષમભૂમિમાં) ચાલો કે પડત. સાધુ વૃક્ષોને, ગુચ્છાઓને, લતાઓને, વેલડીને, તૃણન, તૃણગહનોને કે હરિતાને આધાર લઈ ઉતરે. ત્યાં જો બીજા કોઈ પથિકે સામા આવતાં હોય તો તેઓને હાથ માંગે (તે પકડીને નીચે ઉતરે). પછી સમ્યફ જયપુર્વક જ ઉતરે, એક ગામથી બીજે ગામ જાય.”
[વેલડી વગેરેના આલંબનનું વિધાન કરતું સૂત્ર] શંકા -આ તમે કહેલું આચારાંગનું સૂત્ર વેલડી વગેરેને ટેકો લેવાનો વિધિસૂખે ઉપદેશ આપનારું નથી, પણ એ આચારાંગના જ સૂત્ર [૨-૩-૨) માં પૂર્વે વૃક્ષાદિને ટેકો લેવાને જે નિષેધ કરેલ છે તેના કારણે સાધુ કદાચ ટેકે ન લે તે માટે અનિષ્ટ થવાની જે સંભાવના રહે છે તે દેખાડનારું જ આ વચન છે.
તે (-૩-૨) સુત્ર આ પ્રમાણે છે- સાધુ કે સાવીને, એક ગામથી બીજા ગામ જતી વખતે વચમાં જે વાવડી, ખાઈ, કિલે તોરણ, સાંકળ, અર્ગલા પાશક, ખાડા ગુફા વગેરે આવે તો પરાક્રમ હોય તો તે સંયત રહીને જ પરાક્રમ કરવું' અર્થાત્ જયણ પૂર્વક બીજે રસ્તે જવું. કારણ કે કેવળી કહે છે કે એ સીધા માર્ગે જવું એ આદાન=આશ્રવ છે.” છે. સમાધાન –આવી શંકા અગ્ય છે, કારણ કે વૃત્તિકારે વૃત્તિમાં તેની વિધિવચન હવા રૂપે પણ વ્યાખ્યા કરી છે. તે આ રીતે– 1. अथ स तत्र प्रचलन् प्रातन् वृक्षान् गुच्छान् वा लता वा वल्लीर्वा तृणानि वा तृणगहनानि वा
हरितानि वाऽवलंब्योत्तरेत्, अथ तत्र प्रातिपथिका आगच्छन्ति तेषां पाणिं याचेत, ततः संयत
एवावलंब्योत्तरेत् , ततः संयत एवं ग्रामानुग्राम गच्छेत् ॥ १. अथ भिक्षुर्वा भिक्षुकी वा ग्रामानुग्राम गच्छन्नन्तरा तस्य वा वा परिखा वा प्राकारा वा तोरणानि वा अर्गला वा अर्गलपाश का वा गर्ता वा दर्यो वा सति पर.क्रमे संयत एव पराक्रमेत, नो ऋजुकं गच्छेन । केवली ब्रूयादादानमेतत् ॥