________________
ધર્મપરીક્ષા લે. ૫૫ "तथा मूलगुणप्रतिसेव्यप्यालम्बनसहितः पूज्यः, पुलाकवत् , स हि कुलादिकाय चक्रवर्तिस्कन्धाधारमपि गृह्णीयाद् विनाशयेद्वा, न च प्रायश्चित्तमाप्नुयाद्" इत्यादि । यत्तु तस्य 'हिट्ठाणट्ठिओ वि' (बृ. क. भा. ४५२५) इत्यादिनाऽधस्तनस्थानस्थायित्वमुक्त तत्स्वाभाविक, न तु प्रतिषेवणाकृतमिति बोध्यम् । किञ्च तस्य प्रायश्चित्तं स्यात्तदा पुनर्वतारोपणादि स्याद्, आकुट्या पञ्चेन्द्रियघाते मूलादिमहाप्रायश्चित्ताभिधानाद् । उक्त' च तस्य हस्तशताबहिर्गमन इव निरतिचारताभिव्यञ्जक सूक्ष्माश्रवविशोधकमालोचनाप्रायश्चित्तमेव, तथा च द्वितीयखण्डे बृहत्कल्पभाष्यवृत्तिग्रन्थः [२९६३]
आयरिए गच्छम्मि य कुलगणसंघे अ चेइअविगासे । आलोइअपडिक्कतो सुद्धो जं णिज्जरा विउला ॥
व्या० षष्ठीसप्रम्योरर्थ प्रत्यभेदादाचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा चैत्यस्य वा विनाशे उपस्थिते सति सहस्रयोधिप्रभृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषामाचार्यादीनां विनाशो नोपजायते, स च तथा पराक्रममाणो यद्यपराधमापन्नस्तथाऽप्यालोचितप्रतिक्रान्तः शुद्धः गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदानमात्रेणैवासौ शुद्ध इति भावः कुतः ? इत्याह-यद्यस्मात्कारणाद विपुला महती निर्जरा कर्मक्षयलक्षणा तस्य भवति, पुष्टालंबनमवगम्य भगवदाज्ञया प्रवर्त्तमानत्वादिति ॥ इत्यं च 'सर्वत्र वस्तुस्वरूपावबोधक एवापवादोपदेशः, न तु विधिमुखः' इति यत्किञ्चिदेव, बहूनां छेदग्रन्थस्थापवादसूत्राणां विधिमुखेन स्पष्टमुपलंभात् ।
[જયણાપૂર્વક થયેલી આપવાદિક હિંસામાં પ્રાયશ્ચિત્તને અભાવ) “તથા મૂળ ગુણ અંગેનું પ્રતિસેવન કરનાર પણ આલંબન યુક્ત હોય તે પૂજ્ય છે, જેમકે પુલાક. તે કુલ–ગણુ આદિનું તેવું કાર્ય ઉપસ્થિત થયું હોય તે ચક્રવત્તીની છાવણનું પણ ગ્રહણ કરે અથવા નાશ પણ કરે અને તેમ છતાં પ્રાયશ્ચિત્ત ન પામે.” વગેરે, વળી બૃહત્ક૫નીજ ૪૫૨૫ મી “દિકાળાત્રિો ” ઈત્યાદિ ગાથાથી તેને નીચલા સંયમસ્થાનમાં રહેલું કહો છે તેમાં પણ તે નીચલું સ્થાન પણ સ્વાભાવિક જ જાણવું, તે પ્રતિસેવનાના કારણે થયેલું ન માનવું. વળી આ પ્રતિસેવનવગેરેનું જે ખરેખર પ્રાયશ્ચિત્ત હોય તે તે તેને મહાવતનું પુનઃ આપણુ જ કરવું પડે, કેમકે આદિથી કરાયેલ પંચેન્દ્રિયની હત્યાનું મૂલવગેરરૂપ મહાપ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. જ્યારે આવા અપવાદનું સેવન કરનારને તે શારામાં, સે હાથથી વધુ દર ઈર્યાસમિતિવગેરે પૂર્વક જવામાં, સૂથમ આશ્રની વિશુદ્ધિ કરનાર અને નિરતિચારતાનું અભિવ્યંજક એવું જે આલોચના પ્રાયશ્ચિત્ત હોય છે તેવું આલોચના પ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. બૃહત્ક૫ભાષ્યવૃત્તિના દ્વિતીય ખંડમાં કહ્યું છે કે. (કડી-સપ્તમી વિભક્તિને અર્થ એક હોય છે.) આચાર્ય, ગ૭, કુલ, ગણુ, સંધ કે મૈત્યને વિનાશ ઉપસ્થિત થએ છતે સહસ્રોધી વગેરેએ પિતાની શક્તિને ગોપવ્યા વિના તેવું પરાક્રમ દાખવવું કે જેથી તે આચાર્ય વગેરેને વિનાશ ન થાય. એ રીતે પરાક્રમ કરતા તેનાથી જે કઈ અપરાધ થઈ જાય તે પણ ગુરુસમક્ષ આલોચના કરીને 'મિચ્છામિ દુક્કડમ દેવા માત્રથી તે શુદ્ધ થઈ જાય છે. શા માટે ? તો કે–પુષ્ટ આલંબનને જાણીને જિનાજ્ઞાથી પ્રવર્તતા હોવાથી તેને કર્મક્ષયાત્મક વિપુલ નિર્જરા થઈ હેવ છે.” તાત્પર્ય, જે માત્ર આલોચનાપ્રતિકમણ કહ્યું છે તેનાથી જ જણાય છે કે તે નિરતિચાર હોય છે તેમજ અપવાદપદે કરેલ હિંસાનું કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. કેમકે તે આલેચના પ્રાયશ્ચિત્ત તો થઈ ગયેલ સુથમ આશ્રની વિશુદ્ધિ માટે હોય છે.) માટે “અપવાદ્યપદીય ઉપદેશ માત્ર વસ્તુસ્વરૂપને જ બેધક હોય છે,