________________
કેવલીમાં દ્રવ્યહિ સા : અપવાદવિષયક ઉપદેશ વિચાર
संसारवृद्धिर्दुर्लभ बोधिता चेति । इत्थं हि प्रवचनाहितनिवारणे निमित्ते पञ्चेन्द्रियव्यापादनस्य बलवदनिष्टाननुबन्धित्वबोधार्थमपवादविधिरवश्यं कल्पनीयः, अन्यथा सामान्यनिषेधजनितभयाऽ निवृत्तेरिति । यच्चाहितनिवारणे क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याऽऽशयस्य शुद्धत्वाज्जिनाराधकत्वं सुलभबोधिकत्वं चोक्तं तदविचारितरमणीयं यतनावतो ऽपवादपदे ऽपि प्रायश्चित्तानुपदेशात् । तदुक्तं वृहत्कल्पवृत्तौ तृतीयखण्डे
૩૩૦
9
માટે ઔત્સગિક વિધાનાની જેમ આપવાદિકવિધાના પણ હાય છે.’ એ વાત સ્વીકારવી જોઇએ. અને તેથી અપવાદપદે હિ‘સા વગેરેના પણ વિધિમુખે ઉપદેશ સ`ભવિત છે. [ અપવાદપદે વિરાધનાનુ વિધાન આવશ્યક ]
આમ આપવાર્દિકહિ...સા વગેરેના વિધિમુખે જિનાપદેશ હાવા સભવિત હાવાથી જ દશાશ્રુતસ્કંધનીણિના ‘અવળવાš’...’ ઈત્યાદિ વચનના ‘પરવાદીનું નિરાકરણ કરવું ઈયાદિ રૂપ જે અન્ય અર્થ કલ્પ્યા છે તે અાગ્ય જ ઠરે છે. કારણકે એના યથાશ્રુત સીધા અમાં કેાઈ અસ'ગતિ રહેતી નથી કે જેના વારણ માટે અન્ય અથ કલ્પવા આવશ્યક બને. વળી એ વાત પરસ્પર વિરુદ્ધ પણ છે કે જે એકબાજુ ‘ઉત્સગથી જેને નિષેધ હાય તેવા હિંસાદિનું અપવાદપદે પણ વિધાન હેાતુ નથી' એવુ માનવુ' અને ખીજી ખાજુ ‘સામર્થ્ય હાવા છતાં પચેન્દ્રિયની હત્યાના ભયના કારણે, પ્રવચન પર આવેલી આફતનું નિવારણ ન કરવામાં સસારવૃદ્ધિ અને દુલ ભબાધિતા થાય છે તેવા વચનેને સ્વરૂપ દર્શક તરીકે સ્વીકારવા.' અહિત અનિવારણમાં આ જે સંસારવૃદ્ધિ આદિ કહ્યા છે તેનાથી જ ‘પ્રવચનના અહિતના નિવારણરૂપ નિમિત્તે થયેલ પ'ચેન્દ્રિયની હત્યા એ માટુ' અનિષ્ટ કરનાર હાતી નથી' ઇત્યાદિ જણાવવા અપવાદપદે તે હિંસાદિનુ' વિધાન અવશ્ય માનવુ' પડે છે, અન્યથા ઉત્સગ પદે સામાન્યથી હિંસાદિના કરેલા નિષેધથી હિંસાદ્ઘિના ઊભેા થયેલ ભય દૂર ન થવાથી તે આપવાદિક હિંસા પણુ કેાઈન કરે. આશય એ છે કે નિષેધકવચનપરથી મા અનુષ્ઠાન ખળવદ્ અનિષ્ટ કરનાર છે' એવા બેષ થાય છે. અને આ બળવઅનિષ્ટ કરનાર નથી' એવા એધ વિધિવાકયથી થાય છે. પૉંચેન્દ્રિયહત્યામાં ઔત્સર્ગિક નિષેધ વચનથી ખળવ અનિષ્ટ અનુભ'ધિત્વનુ જે જ્ઞાન થયુ' હાય છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તે ખળવઅનિષ્ટના ભય ઊભા રહેતા હાઈ અપવાદ પદે પણ કોઇ તેમાં પ્રવૃત્તિ કરે નહિ. એ અનુભધિવનુ જ્ઞાન દૂર કરવા માટે તેમાં ખળવઅનિષ્ટના અનનુબંધિત્વનું` જ્ઞાન જરૂરી બને છે જે જ્ઞાન વિધિવાકયથી થાય છે. માટે અપવાદપદે હુ સાદિનુ વિધાન પણ અવશ્ય માનવુ‘ પડે છે. વળી અહિતનું વારણુ કરવામાં કયારેક પૉંચેન્દ્રિયની હત્યા થઈ જાય તા પ્રાયશ્ચિત્તસ્વીકારથી આશય શુદ્ધ હાવાના કારણે જિનાજ્ઞાઆરાધકત્વ અને સુલભત્રધિપણું જળવાઈ રહે છે' ઇત્યાદિ જે કહ્યુ તે પણ અવિચારિતરમણીય છે, કારણકે જયણાયુક્ત સાધુને અપવાદપદે થતી હિ‘સા વગેરેમાં પ્રાયશ્ચિત્ત જ કર્યું નથી.બૃહત્કે. પવૃત્તિ તૃતીયખડમાં કહ્યું છે કે—