________________
૩૩૬
ધમ પરીક્ષા ફ્લેા. ૫૫
यत्तु 'अरिहंता भगवंतो' इत्यादि संमतिप्रदर्शनेन भगवतो विराधनाविषयकवाक्प्रयोगासंभव उपपादितस्तदत्यन्तमसमञ्जसं, संमतिवचनस्य कायव्यापारेणैव प्रवर्तकत्वनिवर्त्तकत्वाभावाभिधानतात्पर्यात्, वाक्प्रयोगस्याप्यप्रवर्त्तकनिवर्त्तकत्वे विधिनिषेधव्यापारवैयर्थ्याद् । यदपि - शेषणे० इत्यादिन्यायेन यतनाऽयतनाविषयत्वमेव सर्वत्र जिनोपदेशस्योपदर्शितं तदपि विशेष्यभागस्याकिञ्चित्करत्व प्रदर्शनार्थ महावाक्यार्थपर्यवसानार्थ ऐदपर्यार्थपर्यवसानार्थ वा १ नाद्यः, नत्रजन्यस्य भिक्षाचर्याविहारादिफलम्य यतनामात्राः सिद्धेर्विशेष्यभागस्याकिञ्चिः करत्वाऽसंभवाद । न द्वितीयः, महावाक्यार्थस्य सर्वैरेव पदार्थैः पर्यवसानाद् । नापि तृतीयः, 'आज्ञा धर्मे सार' इति सार्वत्रिकै पर्यार्थस्य प्रकृतवाक्यार्थे योजनायामपि विशेष्यस्य त्यागायोगात् । किञ्चैव 'जयं चरे.' इत्यादौ यतनांश एवोपदेशो न तु चरणाद्यंश इत्येकत्र वाक्ये कथं पदपदार्थ योजना ?
વિશેષવિધિઓનુ વિધિશુદ્ધ વ્યાપારવરૂપ જે ધર્મને આગળ કરીને વિધાન હેાય છે તે ધર્મના કારણે છે અથવા જયણાયુક્ત નઘુત્તારત્વવગેરેરૂપ ધર્મને આગળ કરીને હાય છે. વળી ફળની અપેક્ષાએ તેા અનુજ્ઞાની વિધિશુદ્ધહિંસામાં રહેલી વિષયતા પણ વ્યવહારથી અબાધિત જ છે. અર્થાત્ એ હિંસાના ફળ તરીકે પણ મેાક્ષમાગ માં પ્રગતિ થતી હાવાથી એની અનુજ્ઞા બાધિત શા માટે બને? તેથી જ વિધિથી કરાતી જિનપૂજાવગેરેવિષયક હિ...સા અનુબંધ ભાવે (ઉત્તરાત્તરપરપરાએ) મેાક્ષપ્રાપ્તિમાં પરિણમે છે એવુ' ઉપદેશપદ-પચવસ્તુ વગેરેમાં કહ્યું છે. પૂર્વ પક્ષીએ ઉપદેશમાળાની ‘’િતા મળવ'તો...' ઇત્યાદિ ગાથારૂપ સાક્ષી આપીને ‘ભગવાને વિરાધનાવિષયક વચનપ્રયાગ સ*ભવતા નથી' ઇત્યાદિને જે સંગત કરી દેખાડયુ' છે તે તે અત્યંત અયેાગ્ય છે, કારણકે વચનપ્રયાગના અસંભવ જણાવવાનુ` તે સાક્ષી ગાથાનું તાત્પર્ય જ નથી, કિન્તુ હાથ પકડીને અનુષ્ઠાન કરાવવુ' વગેરે રૂપ કાયવ્યાપાર દ્વારા તેએ જીવાને પ્રવર્તાવતા નથી કે નિવ્રુત્ત કરતા નથી' ઇત્યાદિ જણાવવાનુ` જ તાપ છે, ખાકી તેઓના વચન પ્રયાગ પણ જો પ્રવત્તક કે નિવત્તક ન હાય તા વિધાન કે નિષેધ કરવાને તેઓને પ્રયત્ન જ નિષ્ફળ બની જાય, કારણકે તે વિધાન કે નિષેધથી જો કાઈ પ્રવૃત્ત કે નિવૃત્ત થતુ ન હેાય તે એ સિવાય તા એનું બીજુ ફળ જ શુ` હેાય ? [ માત્ર જયણાનું જ વિધાન માનવામાં અસંગતિએ ]
વળી ‘વિશેષગે...’ ઈત્યાદિ ન્યાય લગાડીને જનાદેશ સત્ર જયણા કે અજયણા અંગે જ હાય છે એવુ' જે દેખાડયું છે તે પણ (૧) નથુત્તારાદિરૂપ વિશેષ્ય અંશ સાવ અકિ'ચિકર (વ્ય) હેાય છે એવું જણાવવા ? કે (૨) મહાવાકયાનુ પવસાન કરવા ? કે (૩) અ‘દ્રુપ (રહસ્ય) ભૂતખનું પવસાન કરવા ? દેખાડયું. છે ? આમાંથી પડેલા વિકલ્પ માની શકાતા નથી, કારણકે નઘુત્તારજન્ય ભિક્ષાચર્યા– વિહારવગેરેરૂપ ફળ જયણા માત્ર રૂપ વિશેષણથી સિદ્ધ થતું ન હેાવાથી નથુત્તારાદ્વિરૂપ વિશેષ્યઅશ અકિ ચિકર હાવા સભવતા નથી. બીજો વિકલ્પ પણ યાગ્ય નથી, કેમકે આખા લાંબા મહાવાકયનું' પવસાન (ફલિતાં) સવ પદાર્થોથી જ થઈ શકે છે, માત્ર