________________
કેવલીમાં દ્રવ્યહિ સા : અપવાદ વિષયક ઉપદેશ વિચાર
૩૫
एवमन्यत्रापि कल्प्यताऽकल्प्यता च फलद्वारा साक्षाद्वोक्ताऽबसातव्या, परं सर्वत्रापि वस्तुस्वरूपनिरूपणोपदेशेन, न पुनः क्वाप्यादेशेनापि । अयं भावः - जिनोपदेशो हि सम्यग्दृशां वस्तुस्वरूपपरिज्ञानार्थमेव भवति । तत्र वस्तुनः स्वरूपं हेयत्वज्ञेयत्योपादेयत्वभेदेन त्रिधा । तत्र किञ्चिद्वस्तु जीवघाताद्याश्रवभूतं हेयं दुर्गतिहेतुत्वात् । किश्चिच्व जीवरक्षादि संदररूपमुपादेयं, सुगतिहेतुत्वात् । किञ्चिच्च स्वर्गनरकादिकं ज्ञेयमेव, उभयस्वभावविकलत्वात् । यत्तु ज्ञातं सर्वमपि वस्तु सुगतिहेतुस्तत्र ""सविशेषणे." इत्यादिन्यायेन ज्ञानस्यैव प्राधान्यं तच्चोपादेयान्तर्भूतमव सातव्यम् । एवं च किञ्चिदेकमेव वस्तु विशेषणाद्यपेक्षया त्रिप्रकारमपि भवति । यथैव गमनक्रिया जीवघातादिहेतुत्वेनाऽयतनाविशिष्टा साधूनां हेयैव, हेयत्वेन चाप्दैव, तथा सैव क्रिया जीवरक्षादिहेतुत्वेन यतनाविशिष्टा साधूनामुपादेया, उपादेयत्वेन च कल्प्या, उभयविशेषणरहिता तु ज्ञेयैव । एवं धार्मिकानुष्ठानमात्रे वक्तव्ये सविशेषणे. इत्यादिन्यायेन કદાચ વિરાધનાના આભોગ થઈ જાય તા તા તેનું પ્રાયશ્ચિત્ત લેવું આવશ્યક બને, પણ એ પણ આ રીતે તે અસંગત બની જાય છે, કારણ કે તમારા અભિપ્રાય મુજબ એ વિરાધના જિનાજ્ઞાથી કરેલ છે. જિનાજ્ઞાથી કરેલ ચીજનુ` કાંઇ પ્રાયશ્ચિત્ત હાતુ નથી. તેથી વિરાધનાની અનુજ્ઞા માની શકાતી નથી.
( જિનોપદેશ માત્ર વસ્તુસ્વરૂપની જાણકારી માટે જ-પૂર્વ )
આમ ઈષ્ટફળ કે અનિષ્ટળના ઉપન્નુન દ્વારા જે કષ્યત્વ કે અકલ્પ્યત્વ શાસ્ત્રમાં કહ્યું છે તે બતાવ્યુ.. એમ જ્યાં ફળદ્વારા તે દર્શાવાયુ ન હેાય ત્યાં સાક્ષાત્ કહેલું હાવું જાણવું. જેમકે પર્યુષણુાકલ્પમાં કહ્યું છે કે ‘એક પગ પાણીમાં બીજો આકાશમાં... એ રીતે રાખીને જે નદી વગેરેને પસાર કરી શકે તે નદી ઉતરીને ચારે બાજુ સવાયેાજન જેટલું ભિક્ષા માટે જઈ પાછા ફરવું કલ્પે.' પણ આ ફળદ્વારા કહેલ કલ્પ્યતા કે અકલ્પ્યતા પણુ વસ્તુસ્વરૂપનું નિરૂપણુ કરનાર ઉપદેશથી જ જણાવેલ હાય છે, નહિ કે કયાંય પણ ‘તું આ કર’ ‘તારે આ કરવુ” ઇત્યાદિરૂપ આદેશથી. આ તાપ છે-જિનપદેશ સમ્યફવીએને વસ્તુસ્વરૂપનું રિજ્ઞાન થાય એ માટે જ હાય છે. એમાં વસ્તુનુ સ્વરૂપ ત્રણ પ્રકારે હાય છે-હેયત્વ, ઉપાદેયત્વ અને જ્ઞેયત્વ. જીવદ્યાત વગેરે રૂપ આશ્રવભૂત કેટલીક વસ્તુ દુર્ગાતિના હેતુભૂત હાર્ટ હેય હાય છે. જીવરક્ષા વગેરે સવરૂપ કેટલીક વસ્તુએ સુગતિના હેતુભૂત હાઈ ઉપાદેય હાય છે. અને સ્વર્ગ-નરકાદ્ધિ રૂપ કેટલીક વસ્તુ માત્ર જ્ઞેય જ હાય છે, કેમકે હેય-ઉપાદેયવ (કે દુર્ગાંતિહેતુ-સુગતિહેતુત્વ) રૂપ ઉભયસ્વભાવ રહિત હૈાય છે. વળી જ્ઞાત (જાયેલ) સ્વર્ગનરકાદિ સ વસ્તુએ જે સુગતિહેતુ બને છે તેમાં પણ ‘'વિશેષળે....' ન્યાયથી જ્ઞાનનું જ પ્રાધાન્ય છે અને તે તે ઉપાદેયમાં અંતર્ભૂત છે જ એ જાણવું. (આશય એ છે કે જ્ઞાન તેા સઘળી ચીજોનું
:
१. ' सविशेषणे विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्याऽऽबाधके सति' इति न्यायः ।
૧ કરાએક વિધાન કે નિષેધ જો વિશેષ્યમાં બાધિત હોય તા વિશેષણમાં લાગુ પડે છે. પ્રસ્તુતમાં, વિષયતા સંબંધથી જ્ઞાન વિશિષ્ટ જે સ્વર્ગાદે તેમાં સુગતિહેતુતા છે. એમાં માત્રવિશેષ્ય રૂપ સ્વર્ગાદિમાં તે ન હોવાથી ત્રિશેષણુરૂપ જ્ઞાનમાં જ તેની પ્રધ!નતયા હાજરી ગણાય છે.