________________
કેવલીમાં દ્રવ્યહિસાની વિદ્યમાનતાના વિચાર
स्तारयतीति। तदुक्तमन्यैरपि - पुण्ये मनः कस्य मुनेरपि स्यात् प्रमाणमेनस्यपि दृश्यवृत्ति । तच्चिन्तिचित्त परमेश्वरस्तु भक्तस्य हृष्यत्करुणो रुणद्धि ॥ इति । अन्वयप्रदर्शनमेतद् । व्यतिरेकमाह तदभक्तस्य तु कुतर्कामाततया भगवद्भक्तिरहितस्य तु तस्मिन्नपि सकलदोषरहिते जगज्जीवहिते भगवत्यपि, भक्तिमिषाल्लोकसाक्षिककृत्रिमभक्तिव्यपदेशात् कुविकल्पोऽसद्दोषाध्यारोपलक्षणो भवतीति, भगवत हृदयेऽवस्थानाभावादिति भावः ||४२|| कथं भगवत्यपि भक्तिमिषात् कुविकल्पो भवतीत्याहजेण भणति केइ जोगाउ कयावि जस्त जीववहो । सो केवल ण अम्ह सो खलु सक्ख मुसावाई ॥ ४३ ॥
( येन भणन्ति केचिद्योगात्कदापि यस्य जीववधः । स केवली नास्माकं स खलु साक्षान्मृषावादी ॥ ४३ ॥ ) जेणं ति । येन कारणेन भणति केचिद्, यदुत ' यस्य योगात्कदाचिदपि जीववधो भवति सोऽस्माक केवली न भवति, स खलु साक्षान्मृषावादी, जीववधं प्रत्याख्यायापि तत्करणात्,' इदं हि भक्तिवचनं मुग्धैर्ज्ञायते, परमार्थतस्तु भगवत्यसद्दोषाध्यारोपात्कुविकल्प एवेति भावः ॥ ४३ ॥ एतन्निराकरणार्थमुपक्रमते
૨૩૩
“પુણ્ય = પવિત્ર કાર્યોંમાં મુનિનું (ભક્તજનનુ) મન હેાય છે. પણુ ક્રો'ક ભક્તજનનુ` મન કારેક પાપકાયમાં જતું પણુ જોવા મળે છે. તેમ છતાં તેના ચિત્તમાં રમતા અને કરુણાથી ઉભરાતા એવા ભગવાન ભક્તના તે પાપનું ચિંતન કરતા ચિત્તને (કુવિકલ્પને) રુપે છે.”
(આ સાક્ષીશ્લેાકના અથ બહુ સ્પષ્ટ થતા નથી. અમે આવા બેસાડયા છે. અન્ય વિદ્વાના અન્ય રીતે પણ બેસાડી શકે છે.)
આ અન્વય દેખાડયા. હવે ઉત્તરામાં વ્યતિરેક દેખાડે છે- કુતર્ક થી અડ થયેલ ભગવદ્ભક્તિશૂન્ય જીવને તા સકલદોષશૂન્ય અને જગતના જીવમાત્રના હિતકર એવા ભગવાન્ પરની લેાકસાક્ષિકી કૃત્રિમભક્તિના બહાને પણ અસદ્ઘોષનુ આરાપણુ કરવા રૂપ કુવિકલ્પ જાગે છે, કેમકે કુવિકલ્પને દૂર કરનાર કે અટકાવનાર એવા ભગવાનું તેના દિલમાં અવસ્થાન હેાતું નથી. ૫૪૨ા ભગવાન્ પરની ભક્તિના નામે કુવિકલ્પ જાગે છે એવુ` કેમ કહેા છે ? એવા પ્રશ્નના જવામ ગ્રન્થકાર આપે છે—
[ કેવલીપ્રત્યેની ભક્તિના નામે કુવિકલ્પ ]
ગાથા :– “જેએના યાગના કારણે કયારેક પણ જીવવધ થાય તેને આપણા કેવલીભગવાન્ ન માનવા. તે તેા સાક્ષાત્ મૃષાવાદી છે.” આવુ પણ કેટલાક જીવા ભક્તિના નામે ખેાલે છે. (તેથી અમે કહીએ છીએ કે ભક્તિના બહાને પણ અભક્તને તા કુવિકલ્પ જ જાગે છે.)
જેના યાગથી કયારેક જીવવધ થાય તે આપણા કેવળી ન હાય, કેમકે જીવવધના પચ્ચક્ખાણ કરીને પણ તે તા જીવવધ જ કરતાં હાવાથી સાક્ષાત્ મૃષાવાદી હાય છે.” કેટલાક કહેવાતા ભગતા આવુ' જે કહે છે તેને મુગ્ધા તા ભક્તિવચન જ માને છે કેમકે– ‘દ્રવ્યહિ'સા વગેરે પણ દોષરૂપ છે, આપણા ભગવાન્ તે દોષોથી પણ
૩૦