________________
કૈવલીમાં દ્રવ્યહિસા : જળજીવવિરાધના વિચાર
૨૯૧
तानामुभयत्रापि जीवविराधनाऽनाभोगादेव, तथापि स्थावर सूक्ष्मत्रसजीवविषयको ऽनाभोगः सर्वा - शैरपि सर्वकालीनो न पुनः क्याचित्कः कादाचित्कश्च तस्य चापगमः प्रयत्नशतैरप्यशक्यः, केवलज्ञानसाध्यत्वात् शक्यश्च कुन्ध्वादिस्थूलत्रसजीवविषयक स्यानाभोगस्य भूयो निरीक्षणादिनेति, तथाभूतं च निरीक्षणं दुःसाधमिति संयमो दुराराधो भणितः । एवं सम्यक् प्रयत्नपरायणानामपि कदाचित् कुन्ध्वादिम्थूलत्रसजीवविराधना स्यात् । सा च प्रायोऽसम्भविसंभवे नावश्यंभाविनीति वक्तव्यम्, शक्य परिहारजीवविषयकप्रयत्नवतोऽपि तत्परिहरणोपायस्यापरिज्ञानात् ।
साध्यवश्यंभाविनी विराधना द्वेधा - अनाभोगमूला अनाभोगपूर्विका, अनाभोगमूला आभोगपूर्विका चेति । तत्राद्या जीवघाते जाते सत्येव तत्परिज्ञानाद् । द्वितीया तु निम्नप्रदेशादौ पिपीलिकादिकम दृष्ट्वैवोत्पाटिते पादे दृष्ट्वापि पादं प्रत्यादातुमशक्तस्य जीवघातावसरे जीवભાગમૂલિકા જ હાય છે. અને તેથી જ તેને આશ્રીને સ'યમને દુરારાધ્ય કહ્યું નથી. એમાં જો કે બન્ને સ્થળે સયતથી જે વિરાધના થાય છે તે અનાભાગથી જ થાય છે, તેમ છતાં એમાં વિશેષતા એ હાય છે કે સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવાના અનાભાગ સર્વા'શે અને સર્વકાલીન હેાય છે, અમુક અંશમાં જ અને અમુકકાળે જ હાય છે એવુ નથી. વળી સેકડા પ્રયત્ન કરે તા પણુ છદ્મસ્થ આ અનાભાગને દૂર કરી શકતા નથી. કારણ કે એ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે જ્યારે કથવા વગેરે સ્થૂલ ત્રસજીવા અનાભાગ વારવાર બારીકાઈથી નિરીક્ષણાદિ કરવા દ્વારા દૂર થઈ શકે છે. અર્થાત્ એ રીતે એમાં આભાગ શકય છે. પણ તેવું નિરીક્ષણુ દુઃસાધ્ય છે. તેથી કથવાની ઉત્પત્તિ થવા માત્રથી સંયમને દુરારાધ્ય કહ્યું છે. તાત્પર્યાં, જ્યાં આભાગદ્વારા વિરાધનાના પરિહાર શકય હાય ત્યાં તે રીતે તે વિરાધનાના પરિહાર કરવાથી સૌંચમનુ' નિરતિચાર પાલન થાય છે. તેથી કથવા વગેરેના ક્રમશઃ આભાગ અને વિરાધનાના પરિહાર દુઃસાધ્ય હ।ઈ પરિણામે સયમ પણ દુરારાધ્ય બને છે. કારણકે વિરાધનાના પરિહારના જોરદાર પ્રયત્નવાળા સાધુથી પણ કયારેક કથવા વગેરે સ્થૂલત્રસ જીવની વિરાધના થઈ જાય છે. આ વિરાધના પ્રાય;અસ વિસ’ભવવાળી હાય છે. એટલે કે એના સભવ (એની સંભાવના) પ્રાયઃસંભવિત હૈાય છે (જેના ઉપયાગાદ્ધિથી પરિહાર શકય હાય તે ‘અવશ્ય થનારી' ન હાઇ ‘પ્રાયઃ સંભવિત’ કહી છે.) એવું નથી, પણ (તે વિરાધનાકાળે) અવશ્ય સભવિત હૈાય છે. માટે એ વિરાધના અવશ્ય ભાવિની હાય છે એમ કહેવું પડે છે. આવુ', પણ એટલા માટે છે કે જેની વિરાધનાના પરિહાર શકય છે તેવા જીવની જયણાના પ્રયત્ન વાળા સાધુને પણ તે પરિહારના ઉપાયનુ પરિજ્ઞાન હેાતુ' નથી. (અને તેથી એ પરિહાર શકય ન બનવાથી વિરાધના અવશ્ય થાય છે.)
[ અવશ્ય’ભાવિની વિરાધનાના પૂર્વ પક્ષકલ્પિત એ પ્રકાર ]
આ અવશ્ય‘ભાવિની વિરાધના એ પ્રકારે હાય છે-અનાભાગમૂલા અનાભાગપૂર્વિકા અને અનાભાગમૂલા આભાગપૂર્વિકા. જીવદ્યાત થયા પછી જ જેની ‘અહી જીવ હતા' ઈત્યાદિ ખબર પડે છે તે અનાભાગમૂલા અનાભાગપૂવિકા કહેવાય છે. (વિરાધનાની જનક પ્રવૃત્તિ કરતાં પહેલાં અહીં જીવ છે' ઈત્યાદ્ધિ ખખર ન હાવાથી તે પ્રવૃત્તિ ચાલુ કરે, તેથી અનાભાગમૂલા કહેવાય. વળી પ્રવૃત્તિ કરતી વખતે પણ જીવની ખબર