________________
૩૧૨
ધર્મપરીક્ષા શ્લ૦ ૫૪ जलजीवाभोगात्प्रायश्चित्तविशेषः, किन्तु निःशुकत्वादि'त्युच्यते तर्हि स्थूलत्रसाभोगोऽप्युच्छिद्येत, तद्वधेऽपि निःशुकताविशेषादेव पातकविशेषोपपत्तेः । शास्त्रे त्वाभोगाऽनाभोगावकर्तव्यत्वज्ञानतदभावरूपावेवोक्तौ । तदुक्तं पञ्चाशकवृत्तौ-तत्राभोगोऽकर्त्तव्यमिति ज्ञान अनाभोगस्त्वज्ञानमिति । तौ चोभयविराधनायामपि सम्भवत एव । प्रतिपादितं च प्रायश्चित्तमाभोगानाभोगभेदात् पृथिव्यादिविराधनायामपि पृथगेवेति न किञ्चिदेतत् । एतेन यदुच्यते "विनापवाद ज्ञात्वा जीवघातको यद्यसंयतो न भवेत् तद्यसंयतत्वमुच्छिन्नसंकथं भवेद्" इत्यादि परेण तदपास्तं, अपवादमन्तरेणापि सामान्यसाधूनामपवादपदानधिकारिणां चोत्कृष्टचारित्रवतां प्रतिमाप्रतिपन्नजिनकल्पिकादीनां વગેરેનું પાણી પીવામાં આવું મિથ્યાત પ્રાયશ્ચિત્ત માનવું એ શ્રુતપરંપરાવિરુદ્ધ છે (કારણકે શ્રુતપરંપરાથી તે મૂલપ્રાયશ્ચિત્ત તરીકે જણાય છે.) માટે એ મૂલપ્રાયશ્ચિત્તની સંગતિ માટે પાણીના છ આગનો વિષય પણ બને છે તે અવશ્ય માનવું જોઈએ.
[ પાણી પીવામાં અને ઉતારવામાં પ્રાયશ્ચિત્તભેદ કેમ? વિચારણા ] તે પ્રશ્ન :- તો પછી પાણી પીવાની જેમ નદી ઉતરતી વખતે પણ આગ શકય હોવાથી નદી ઉતારવામાં પણ પાણી પીવા જેટલું જ (મૂલ) પ્રાયશ્ચિત્ત ન આવતાં ભેદ કેમ પડે છે?
ઉત્તર-એ ભેદ આગ-અનાભોગના ભેદના કારણે નહિ, પણ જયણા-અજયણાના ભેદના કારણે પડે છે.
પૂર્વપક્ષ – “જાણુને નદી વગેરેનું પાણી પીવામાં પાણીના જીવનને આગ હોવાથી પ્રાયશ્ચિત્ત વધુ આવે છે એવું નથી પણ નિશુકતા (હિંસાની સૂગ ઊડી જવી તેના કારણે આવે છે. અર્થાત્ પાણી પીતી વખતે કે નદી ઉતરતી વખતે બે માંથી એકેય વખતે આભગ તે હોતે જ નથી, પણ પીતી વખતે હિંસાની સૂગ ઊડી જતી હાઈ પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
ઉત્તરપક્ષ – તે પછી ભૂલવસજીવોની હિંસામાં જે વધુ પાપ લાગે છે તે પણ તેઓને આગ હોવાથી વધુ લાગે છે એવું ન માનતાં વિશેષપ્રકારે નિઃશૂકતા થવાના કારણે આવે છે એમ સંગતિ થઈ જતી હોવાથી તેઓનો પણ આભોગ હોતું નથી એમ માનવું પડશે.
શંકા હલનચલન વગેરે ચેષ્ટા પરથી થતા “સામે રહેલા પિંડમાં જીવ છે એવા જ્ઞાનરૂપ આગ સ્થૂલત્રસ જીવે અંગે તે શક્ય જ છે. માટે તેની હિંસામાં આવતાં વધુ પ્રાયશ્ચિત્તની સંગતિ આભેગથી કરી શકાય છે. પાણી વગેરે સ્થાવરજી વિશે તે આગ શક્ય ન હોવાથી આભોગથી એવી સંગતિ કરી શકાતી નથી. માટે પાણી પીતી વખતે કે પાણુ ઉતરતી વખતે જે વસ્તુઓછું પાપ લાગે છે તેની સંગતિ ક્રમશઃ નિઃશુતા (સૂગને અભાવ) અને સૂગની હાજરીના કારણે કરવી જોઈએ.
[ આગ અનાગ શું છે? ] સમાધાન - આવી શંકા યેગ્ય નથી, કારણ “સામા રહેલા પિંડમાં જીવ છે 'ઈત્યાદિ જ્ઞાન એ આગ છે અને એ જ્ઞાન ન હોવું એ અનાજોગ છે એવું કહ્યું નથી. શાસ્ત્રમાં તે અકર્તવ્યત્વજ્ઞાનને જ આગ તરીકે અને તેના અભાવને જ અનાભોગ