________________
કેવલીમાં દ્રવ્યહિંસા ઃ જળજીવવિરાધના વિચાર त्वादेव दोषाभावोऽस्तु किमनाभोगप्रपञ्चेन ? अत एव जीवघनेऽपि लोके द्रव्यहिंसाया भावहिंसायां शब्दादीनां रताविवानकान्तिककारणत्वात् जीवरक्षाविषयकप्रयत्नेनैव साधोरन्तस्तत्त्वशुद्धे. रदुष्टत्वं विशेषावश्यके उपपादितं नत्वनाभोगेनैव, तथा च तद्ग्रन्थः ।
एवमहिंसाऽभावो जीवघणंति ण य तंजओभिहियं । सत्थोवहयमजीवण य जीवघणति तो हिंसा ॥१७६२||
नन्वेव सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिंसाऽभावः, संयतैरप्यहिंसाव्रतमित्थं निर्वाहयितुमशक्यमिति भावः, तदेतन्न, यतोऽनन्तरमेवाभिहितमस्माभिः शस्त्रोपहत पृथिव्यादिकमजीव भवति । तदजीवत्वे चाकृताकारितादिपरिभोगेन निर्वहत्येव यतीनां संयमः । न च'जीवघनो लोकः' इत्येतावन्मात्रेणैव हिंसा संभवतीति ॥ आह ननु जीवाकुले लोकेऽवश्यमेव जीवघातः संभवी, जीवांश्च नन् कथ हिंसको न स्वाद् ! इत्याह
ण य घायउत्ति हिंसो णाघायंतोत्ति णिच्छियमहिसो। ण विरलजीवमहिसो ण य जीवघणंति तो हिंसी ।१७६३। अहणंतो वि हु हिंसो दुटठत्तगओ मओ अहिमरोव्व । बाहितो ण वि हिंसो सुद्धत्तणओ जहा विज्जो।१७६४। તે એ બને આગમમાં જણાવ્યું જ છે. આમ આભેગપૂર્વકની આપવાદિક હિંસા નિર્દોષ જે રહે છે તેમાં આવું કઈ કારણ માની શકાતું ન હોવાથી અપવાદ સેવનારની આશયશુદ્ધિને જ તે નિર્દોષતાનું કારણ માનવી પડે છે. અને તે પછી, અશકયપરિહારરૂપે થતી જીવવિરાધનામાં પણ વિરાધકને જે કઈ દોષ લાગતું નથી, તેમાં પણ એ રીતે તેની આશયશુદ્ધિને જ કારણ માને ને! અનાગને કારણે માની તે છોને અનાગ હોય છે' ઈત્યાદિ સિદ્ધ કરવાના ફાંફા શા માટે મારો છો? આમ અશકય પરિહારરૂપ હિંસા વગેરેમાં જળવાઈ રહેતી નિર્દોષતામાં અનાગ નહિ, પણ આશયશુદ્ધિ જ કારણભૂત હોવાને કારણે જ વિશેષાવશ્યકભાષ્યમાં પણ, લોક જીવઘન છે=જીવથી વ્યાપ્ત છે. તેથી એમાં દ્રવ્યહિંસા સંભવિત જ રહે છે. તેમ છતાં, જેમ શબ્દાદિ વિષયો માટે ભાગે રતિના કારણ બનતા હોવા છતાં એકાતે કારણ બને જ એવું નથી, પણ અનેકનિક કારણ છે, તેમ દ્રવ્યહિંસા પણ ભાવહિંસાનું અનૈકાતિક કારણ છે. તેથી દ્રવ્યહિંસા થવા છતાં ભાવહિંસા ન થવાથી સાધુમાં હિંસકત્વાભાવાદિ રૂપ જે નિર્દોષતા જળવાઈ રહે છે તેની જીવરક્ષાવિષયક પ્રયત્નથી જ થયેલ આશયશુદ્ધિથી સંગતિ કરી છે નહિકે અનાભોગથી જ, તે ગ્રન્થ આ પ્રમાણે છે (૧૭૬૨ થી ૧૭૬૮)
શંકા - આ રીતે લોક પૃથ્વીકાયાદિથી અત્યંત વ્યાપ્ત હોય તો અહિંસાને જગતમાંથી અભાવ જ થઈ જશે, અર્થાત્ સાધુઓને પણ અહિંસાવ્રતનું પાલન અશકય બની જશે.
સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણકે હમણાં પૂર્વે જ અમે કહી ગયા કે શસ્ત્રથી .
લ પૃથવી વગેરે અચિત્ત હોય છે. પોતે અચિત્ત નહિ કરેલ, નહિ કરાવેલ કે કાઈએ અચિત્ત કરી હોય તેને અનુમોદનાને વિષય નહિ બનાવેલ એવી રીતે તે અચિત્તપૃથવી વગેરેના પરિભોગથી સાધુઓનું સંયમપાલન શકય છે. લેક જીવન હવામાત્રથી કંઈ હિંસા થઈ જતી નથી. “જીવાકુલ લેકમાં છવધાત તો અવશ્ય સંભવે છે. તે જીવને હણતી વ્યક્તિ હિંસક શી રીતે ન બને ? (અથત તે હિંસક બને જ અને તેથી સંયમ શી રીતે જળવાય?)” એવી શંકાના નિવારણ માટે ભાષ્યાર
[ હિંસ અને અહિંસપણાની વ્યવસ્થા ] નિશ્ચયનયમતે, જીવને ઘાત કરવા માત્રથી જીવને ઘાતક તે જીવ હિસ્ત્ર બની જતું નથી કે વાત ન કરવા માત્રથી અધાતક જીવ અહિસ્ર બની જતો નથી. એમ લેકમાં બહુ ઓછા જીવ લેવા માત્રથી