________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળ જીવવિરાધના વિચાર देशविरतत्वं, प्रतिपन्नसर्वविरतेः सूत्राज्ञयाऽखण्डनात् । न च प्रतिदिनकर्तव्यविचित्रोत्सर्गापवादगहनाष्टादशशीलाङ्गसहस्रप्रतिपत्तियोग्यतां स्वात्मन्यनिश्चित्यादित एव तत्प्रतिपत्तियुक्ता, इति तदधस्तनगुणस्थानयोग्यतया देशविरतिप्रतिपत्तिसंभवान्न तदुच्छेद इति भावः । इदं तु ध्येयं
चयनयमतेनाष्टादशापि शीलाङ्गसहस्राण्यसङ्ख्येयात्मप्रदेशवत्परस्परनियतान्येवेत्येकस्यापि सुपरिशुद्धस्य शीलाङ्गस्य सत्त्वं शेषसद्भाव एव स्याद्, इति समुदितरेव तैः सर्वविरतिसंभवः । તદુરસ્ત રિમાવો:-પિંજા. ૨૪/૨૦-૨૨]–
'एत्थ इम विष्णेयं अइदंपज्जं तु बुद्धिमंतेहिं । इक्कंपि सुपरिसुद्धं सीलंग सेससब्भावे ।। २एक्को वाऽऽयपएसोऽसंखेज्जपएससंगओ जह उ। एयपि तहा णेयं सतत्तचाओ इहरहा उ॥
जम्हा समग्गमेयंपि सव्वसावज्जजोगविरई उ । तत्तेणेगसरूव ण खंडरूवत्तणमुवेइ ॥ હિંસા કરવામાં પણ જો સર્વવિરતિ પરિણામ ટકી શક્તિ હોય છે તેઓ પણ સર્વવિરતિ શા માટે સ્વીકારી ન લે? કારણકે સર્વવિરતિની તાલાવેલી તે તેઓને હોય જ છે. પછી ભલેને ભોગાદિમાં પ્રવૃત્ત થઈ જીવઘાત કરે પડે.!
સમાધાન :- આવી શંકા એગ્ય નથી. કારણકે આભોગ હોવા છતાં નદી ઉતરવાની પ્રવૃત્તિ કરવામાં અઢારહજાર શીલાંગના ગ્રહણુરૂપ પ્રતિપત્તિ અને સૂત્રાજ્ઞા પરિપૂર્ણ રહે છે. તેથી, જળજીવવિરાધના નિશ્ચિત હોવા છતાં, નદી ઉતારવામાં સ્વીકારેલ સર્વવિરતિનું સૂત્રાશાથી (સૂત્રાજ્ઞા મુજબ ઉતરતા હોવાથી) ખંડન થતું ન હોવાથી દેશવિરતિ પણું આવી જવાની આપત્તિ આવતી નથી. પ્રતિદિન કર્તવ્ય તેમજ વિચિત્ર ઉત્સર્ગ અને અપવાદથી ગહન એવા અઢારહજાર શીલાંગને સ્વીકાર કરવાની યોગ્યતાનો પોતાના આત્મામાં નિશ્ચય કર્યા વગર પહેલેથી એ શીલાંગનો સ્વીકાર કરી લેવો નથી. તેથી તેવી ઊંચી યોગ્યતા પ્રગટ ન થઈ હોય અને નીચેના ગુણઠાણાગ્ય યોગ્યતા પ્રગટ થયેલ હોય તો તે યોગ્યતા મુજબ દેશવિરતિને સ્વીકાર પણ સંભવિત રહે જ છે. માટે તેનો ઉછેદ થઈ જવાની આપત્તિ આવતી નથી. આ વાત ખાસ વિચારવા યોગ્ય છે કે- જેમ અસંખ્ય આત્મ પ્રદેશ પરસપર નિયત છે (અર્થાત એક હોય તે શેષ સઘળા હોય જ અને શેષ સઘળા હોય તે જ એક પણ હોય) તેમ નિશ્ચયનયમને અઢારે હજાર શીલાંગો પરસ્પર નિયત જ છે. તેથી શેષ શીલાગોની હાજરીમાં જ એક પણ સુપરિશુદ્ધ =નિરતિચાર શીલાંગ ટકી શકે છે. માટે તે બધા સમુદિત જ હોય છે, અને એ સમુદિત શીલાંગથી જ સર્વવિરતિ સંભવે છે. માટે તો ચોગ-કરણ વગેરે પદમાંથી બે વગેરેના સંયોગથી થતાં ભાંગાથી સર્વવિરતિ ન કહેતા સર્વ પદેના સંયોગથી થયેલ છેલલા ભાંગાના જ આ અઢારહજાર ભાંગાથી સર્વવિરતિને સ્વીકાર કર્યો છે. તેથી એકપણ શીલાંગનો જે ભંગ થાય તે સાવ શીલાંગનો અભાવ જ થઈ જાય છે. અને તેથી સર્વવિરતિ ટકી શકતી નથી. શ્રી હરિભદ્રસૂરિમહારાજે પંચાશક (૧૪/૧૦-૧૨) માં કહ્યું છે કે – '
૧. અઢ’ વિશે મૈતં તુ વૃદ્ધિાદ્ધિ: મરિ સુપરિશુદ્ઘ રટા રોષનદ્રા | २. एकोप्यात्मप्रदेशोऽसंख्येयप्रदेशसंगतो यथा तु । एतदपि तथा ज्ञेयं स्वतत्त्वत्याग इतरथा तु ।। 3, यस्मात्समग्रमेतदपि सर्वसावद्ययोगविरतिस्तु । तत्त्वेनैकस्वरूप न खण्डरूपत्वमुपैति ।।