________________
ધર્મપરીક્ષા શ્લેક-૫૪ न हि घातक इत्येतावता हिंस्रः, न चाऽध्नन्नपि निश्चयनयमतेनाहिंस्रः नाऽपि विरलजीव इत्येतावन्मात्रेणाहिंस्रः, न चापि जीवधन इत्येतावता च हिंस्र इति ॥ किं तर्हि ? अभिमरो गजादिघातकः स इव दुष्टाध्यवसायोऽनन्नपि हिंस्रो मतः। बाधमानोऽपि च शुद्धपरिणामो न हिंस्रः, यथा वैद्य इति ॥ घ्नन्नप्यहिंस्रोऽनन्नपि च हिंस्र उक्तः । स इह कथंभूतो ग्राह्यः ? इत्याहपंचसमिओ तिगुत्तो नाणी अविहिंसओ ण विवरीओ। होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ॥ १७६५॥
पञ्चभिः समितिभिः समितः तिसृभिश्च गुप्तिभिर्गुप्तो ज्ञानी जीवस्वरूपतद्रक्षाक्रियाभिज्ञः सर्वथा जीवरक्षापरिणामपरिणतस्तत्प्रयतश्च कथमपि हिंसन्नप्यविहिंसको मतः । एतद्विपरीतलक्षणस्तु नाहिंसकः, किन्तु हिंस्र एवाय', अशुभपरिणामत्वाद्, भाव(बाह्य)जीवहिंसायास्तु जीवोपरोधेन जीवस्य कीटादेरुपरोधेनोपघातेन संपत्तिर्भवतु मा भूद्वा, से तस्य साध्वादेः हिंसकत्वे तस्य अनैकान्तिकत्वादिति ॥ कुतस्तस्या अनैकान्ति
ઉં? ત્યાéअसुहो जो परिणामो सा हिंसा सो उ बाहिरणिमित्त । कोवि अवेक्खेज्ज ण वा जम्हा णेगतिय बज्झ१७६६।
यस्मादिह निश्चयनयतो योऽशुभपरिणाम: स एव हिंसेत्याख्यायते । स च बाह्यं सत्त्वातिपातक्रियालक्षण निमित्तं कोऽप्यपेक्षते, कोऽपि पुनस्तन्निरपेक्षोऽपि भवेत् , यथा तन्दुलमत्स्यादीनाम्, यस्मादनैकान्तिकमेव बाह्यनिमित्त, तत्सद्भावेप्यहिंसकत्वात् , तदभावेऽपि च हिंसकत्वादिति ॥ नन्वेव तर्हि बाह्यो जीवघातः किं सर्वथैव हिंसा न भवति ? उच्यते-कश्चिद् भवति, कश्चित्तु न, कथं ? इत्याहअसुहपरिणामहेऊ जीवाबाहोत्ति तो मयं हिसा। जस्स उ ण सो णिमित्तं संतो वि ण तस्स सा हिंसा ।१७६७
ततस्तस्माद् यो जीवाबाधोऽशुभपरिणामस्य हेतुरथवाऽशुभपरिणामो हेतुः कारण यस्यासावशुभपरिणामहेतर्जीवाबाधो जीवघातः स एव हिसेति मत तीर्थकरगणधराणाम । यस्य त जीवाबाधस्य सोड. शुभपरिणामो न निमित्तं स जीवाबाधः सन्नपि तस्य साधोर्न हिंसेति ॥ अमुमेवार्थ दृष्टान्तेन द्रढयन्नाह - અહિંસ બની જવાતું નથી કે લેક જીવથી વ્યાપ્ત હેવામાત્રથી હિંસ બની જવાતું નથી. તો શી રીતે બનાય છે? આ રીત-હાથી વગેરેના ઘાતક અભિમર જેવા દુષ્ટ અધ્યવસાયવાળાજીવ અન્યને હણતો ન હોય તે પણ હિંસક કહેવાય છે. જ્યારે શુદ્ધ પરિણામવાળે જીવ બીજાને હણતો હેય તે પણ હિંઢ મનાયો નથી, જેમકે વૈદ્ય. | આમ હણનારને પણ અહિંસ અને નહિ હણનારને પણ હિસ્ર કહ્યો. તે અહીં કેવા જીવોને અહિંસક વગેરે જાણવા ? એને ઉત્તર-પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત, જીવનું સ્વરૂપ અને તેની રક્ષાના ઉપાયોને જાણકાર, સર્વથા જીવરક્ષાના પરિણામથી પરિણત તેમજ જીવરક્ષામાં પ્રયત્નશીલ એ સાધુ કો'ક રીતે હિંસા કરતા હોય તો પણ અહિંસક મનાયો છે. આનાથી વિપરીતસ્વરૂપવાળા જીવ સાધુ હોય તે પણ અહિંસક નહિ, પણ અશુભપરિણામવાળે હાઈ હિંસક જ છે, પછી કીડા વગેરેના ઉપધાત દ્વારા બાહ્ય હિંસા થાવ કે ન થાવ. કારણ કે તે સાધુના હિંસકપણમાં બાઘહિંસા એ અનૈકાન્તિ છે. તે શા માટે અનૈકાન્તિક છે? એ હવે ભાગ્યકાર જણાવે છે- તે એટલા માટે અનૈકાતિક છે કે નિશ્ચયનયથી તે અશુભ પરિણામ જ હિંસા કહેવાય છે. અને તે અશુભ પરિણામ તો કોક જ બાહ્ય છવઘાતક્રિયારૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે, જ્યારે તે સિવાય બીજો કે'ક અશુભ પરિણામ તો બાઘહિંસાને નિરપેક્ષ રીતે પણ પ્રવર છે. જેમકે તંદલિયા મસ્સવગેરેને અશુભ પરિણામ. તેથી બાઘહિંસારૂપ બાહ્ય નિમિત્ત તો અનેકનિક જ છે. કારણકે તેની હાજરીમાં પણ અહિંસકપણું જળવાઈ રહેવું શકય છે તેમજ તેની ગેરહાજરીમાં પણ હિંસકપાછું આવી શકે છે. એ શકા- તે પછી આ રીતે બાથ જીવઘાત શ’ સર્વથા હિંસારૂપ બનતે જ નથી ? સમાધાન- કોઈક બને છે, કઈક નથી બનતો. શી રીતે? આ રીત
તેથી જે જીવઘાત અશુભ પરિણામને હેતુ (બનત) હેય અથવા અશુભ પરિણામ છે હેતુ જેને એ (અશુભ પરિણામથી થયેલી હોય તે હિંસા છે એવું શ્રી તીર્થકરે અને ગણધરને સંમત છે.