________________
કેવલીમાં દ્રવ્યહિ’સા : જળજીવવિધના વિચાર
૧
जलजीवाणाभोगत्ति । नद्यत्तारे जलजीवानाभोगाद् यदि तव न दोषः, तहिं तस्य जलस्य पानेऽपि स दोषो मूलच्छेद्यो मूलप्रायश्चित्तविशोध्यो न भवेत्, नहि नदीमुत्तरतो जलजीवानाभोगस्तत्पाने च तदाभोग इति त्वया वक्तुं शक्यते, तदनाभोगस्य त्वया केवलज्ञाननिवर्त्तनीयत्वाभ्युपगमात्, तथा चोभयत्रैव मिध्यादुष्कृतप्रायश्चित्त शोध्य मेव पापं स्यात्, ननु ( न तु ) ज्ञात्वा जलपानेऽपि मूलच्छेद्यम्, तच्च श्रुतपरंपराविरुद्धं, इत्याभोगविषयतापि जीवनवश्यं वक्तव्या, प्रायश्चित्तभेदस्तु यतनाऽयतनाविशेषादिति । यदि च ' ज्ञात्वा जलपाने न [જવાના અનાભાગ હોય તેા જળપાનમાં મૂળપ્રાયશ્ચિત્ત ન આવે] પાણીના જીવાના અનાભાગ હાવાથી નદી ઉતરવામાં જો તમને દોષ લાગતા નથી તે તે પાણીમાં પીવામાં પણ તમને મૂલ નામના પ્રાયશ્ચિત્તના આઠમા પ્રકારથી જે શુદ્ધ થઈ શકે તેવા દોષ લાગવા ન જોઇએ. નદી ઉતરતી વખતે તે જીવાના અનાભાગ હતા અને પીતી વખતે આભાગ આવી જાય છે” એવુ' તે! તમે કહી શકતા નથી જ, કારણ કે તે અનાભાગ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે' એવુ* તમે માન્યું છે. માટે ની ઉતરવાની જેમ તેનુ પાણી પીવાની ક્રિયા પણ અનાભાગથી થયેલી હાવાથી ખ'નેમાં, ‘મિચ્છામિદુક્કડમ્’ દેવા માત્રથી જે દૂર થઈ શકે તેવું જ પાપ લાગવુ‘ જોઈએ, (કારણકે અનાભાગથી થયેલ આ ક્રિયાનુ એટલુ' જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં ખતાવ્યુ છે.) નહિ કે જાણીને પણ પાણી પીવામાં મૂલછેદ્ય. પણ જાણીને પણ નદી આજ્ઞાખાદ્ય અનુષ્ઠાનમાં પણ રહ્યો છે,'
(ૐ) અધ્યાત્મ વિશાધિયુક્ત મહાત્માની અપવાદપદપ્રત્યયિકી તે વિરાધના કે જે વિશિષ્ટ નિર્જરાનુ કારણુ બને છે તેના માટે ગ્રન્થકારે કહ્યું છે કે એ વિરાધના અનાભાગજન્ય નથી કે વજ્ર નાભિપ્રાયવાળી નથી.' આ વિરાધનામાં વજ્ર નાભિપ્રાયા જે નિષેધ કર્યાં છે તે ‘આ નદી ઉતરવાની વિરાધનાને વજ્ર'' ઇત્યાદ્રિરૂપ જે ખાદ્યદૃષ્ટિએ સીધા વજ્ર નાભિપ્રાય હાય તો જ સભવે છે. બાકી અધ્યાત્મવિશેાષિયુક્ત રાહાત્માને, અપવાદપદે જે જવાની વિરાધના થતી હોય તે જીવાની વિરાધનાને પણ પરિણામે તા વવાના અભિપ્રાય જ ડેાય છે. એટલે આના પરથી પણ જણાય છે કે ધમ પરીક્ષાના આ અધિકારમાં તાત્ત્વિક વનાભિપ્રાયની વાત નથી પણ વ્યાવહારિક વજ્ર નાભિપ્રાયની વાત છે અને એના વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કર્યાં છે.
જ્યારે બત્રીશીના એ અધિકારમાં તાત્ત્વિકવ નાભિપ્રાયની વાત છે, (કેમ કે એ જ નિજરાનુ કારણુ બની શકે છે, વ્યાવહારિક વનાભિપ્રાય નહિ.) (વળી અજ્ઞાશુદ્ધભાવ હાય તા જ તાત્ત્વિક વજ્રનામિપ્રાય સભવે છે. તેથો જેમ વનાભિપ્રાયયુક્ત વિરાધનાને છેડીને નિશ્ચયનય વ નામિપ્રાયને નિરાનું કારણ માને છે તેમ એના કરતાં યે વધુ સૂમ નિશ્ચયનયતે આગળ કરીને આજ્ઞાશુદ્ધ ભાવયુક્ત વ નાભિપ્રાયને છેડીને આજ્ઞાશુદ્ધ ભાવને જ ગ્રન્થકારે ધ પરીક્ષામાં કારણ તરીકે કહ્યો હાય એમ સંભાવના લાગે છે.) અથવા (૩) પૂર્વપક્ષીના વજ્ર નાભિપ્રાયને ઉત્તેજક માન વાના અને સ્વતંત્ર કારણ ન માનવાને જે અભિપ્રાય છે તેનું ગ્રન્થકારે બત્રીશીમાં ટ્રેકમાં ખંડન કર્યું... છે અને 'વનાભિપ્રાય પણ કારણ નથી, આજ્ઞાશુદ્ધભાવ જકારણુ છે' એવી જે ઉપરની ક્રેટિ છે તેના ધમ પરીક્ષામાં વિસ્તાર કર્યાં છે, અને ખત્રીશીમાં તેના અવિદેશ કર્યો છે. માટે આ બે ગ્રન્થાધિકારમાં વાસ્તવિક વિરાધ નથી.
* પ્રાયશ્ચિત્તના દશપ્રકાર-આલાચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સગ, તપ, છેદ, મૂત્ર, અન વસ્થાપ્ય અને પારાંચિત, પૂર્વ ના સધળા પર્યાંય મૂળથી જેમાં કાપી નાંખવામાં આવે તે મૂલપ્રાયશ્ચિત્ત.