________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળવવિરાધના વિચાર
ઉo, कल्पनाल्लाघवमेव-इति चेत् ? न, वर्जनाभिप्रायमात्रस्याज्ञाबाह्यानुष्ठानेऽपि सत्त्वान्नोत्तेजकत्वं, इत्याज्ञाशुद्धभावस्येहोत्तेजकत्वं वाच्यं, स च विशिष्टनिर्जरामात्रे खतन्त्रकारणं, इति न तत्रास्ये(तस्ये)होत्तेजकत्वं युज्यते, अन्यथा दण्डाभावविशिष्टचक्रत्वादिनापि घटादौ प्रतिबन्धकता कल्पनीया स्याद्, इति न किश्चिदेतत् । तस्मादाज्ञाशुद्धभाव एव सर्वत्र संयमरक्षाहेतुर्न त्वनाभोगमात्रम् , इति नधुत्तारेऽपि यतीनां तत एवादुष्टत्वं, न तु जलजीवानाभोगादिति स्थितम् । ॥५३॥ अथ तत्र जलजीवानाभोगे व्यक्तं दूषणमाह( [ સર્વત્ર વિશિષ્ટ નિર્જરા પ્રત્યે આજ્ઞાશુદ્ધભાવ એ સ્વતંત્ર કારણ].
ઉત્તરપક્ષ –જેમ સૂર્યકાન્ત મણિના અભાવવિશિષ્ટ ચંદ્રકાનતમણિનો અભાવ એ દાહ પ્રત્યે પ્રતિબંધક છે તો સૂર્યકાન્ત મણિ દાહ પ્રત્યે ઉત્તેજક બને છે, તેમ તમારા કહ્યા મુજબ પ્રતિબંધકતા માનવામાં ફલિત એમ થશે કે વર્જનાભિપ્રાય એ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. પણ વર્જનાભિપ્રાય માત્ર એ ઉત્તેજક બન સંભવતો નથી, કેમકે એ તો આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનમાં પણ હોય છે જેનાથી નિર્જરારૂપ કાર્ય થતું નથી. અર્થાત્ કોઈ અગીતાર્યાદિ છવઘાત વર્જવા માટે સ્વબુદ્ધિમુજબ જે આજ્ઞાબાહ્યઅનુષ્ઠાન કરે અને પરિણામે વિરાધના થાય તો એ વિરાધનામાં વર્જનાભિપ્રાય હોવા છતાં નિર્જરા તે થતી નથી. માટે વર્જનાભિપ્રાય ઉત્તેજક નથી. માટે જે ઉત્તેજક માન હોય તો આજ્ઞાશુદ્ધ ભાવને જ માની શકાય છે જે અગીતાર્થના ઉક્ત અનુષ્ઠાનમાં હાજર ન હોવાથી નિર્જ થઈ નહિ. પણ એને પણ ઉત્તેજક માનવ એ યેાગ્ય નથી, કેમકે એ તો વિરાધનાથી કે તપ વગેરેથી જે કઈ વિશિષ્ટનિર્જરા થાય છે તે બધી પ્રત્યે સ્વતંત્ર કારણ છે, (કારણ કે આજ્ઞાથદ્ધભાવશૂન્ય એવા પણ તપ વગેરે કંઈ નિ જરા પ્રત્યે પ્રતિબંધક નથી કે જેથી આજ્ઞાશુદ્ધભાવને ઉત્તેજક માની શકાય. વસ્તુસ્થિતિ તે એટલી જ છે કે માત્ર ત૫ વગેરેથી સામાન્ય નિર્જરા થાય છે જ્યારે આજ્ઞાશુદ્ધભાવનું સંનિધાન હોય તો વિશિષ્ટ નિર્જરા થાય છે. તેથી ફલિત થાય છે કે આજ્ઞાશુદ્ધભાવ એ વિશિષ્ટ નિજારાનું સ્વતંત્ર કારણ છે) તેથી વિરાધનાજ નિર્જરાસ્થળે પણ તે સ્વતંત્રકારણ તરીકે જ વતે હોઈ તેને ઉત્તેજક માનવો એ યોગ્ય નથી. નહિતર તે (સ્વતંત્ર કારણને પણ આ રીતે ઉત્તેજક માની શકાતું હોય તે) ઘડા પ્રત્યે સ્વતંત્રકારણભૂત એવા દંડ વગેરેને ઉત્તેજક માનવા માટે દંડાભાવવિશિષચક્ર તરીકે ચક્રવગેરેને પણ ઘડાના પ્રતિબંધક માનવાની આપત્તિ આવે. માટે વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાની અને તેના અભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનવાની વાતે તુચ્છ છે, તેથી આજ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિજ રાનો
જ ન વેવમનમોનના વનામિકાવતી વાએવા વચનપ્રયોગ દ્વારા પ્રથકાર આગળ કહી ગયા કે પ્રસ્તુત માં જે અપવાદપદ પ્રત્યયિકી વિરાધનાની વાત છે તે વજનાભિપ્રાયવાળી નથી. વળી અહીં કહ્યું કે “આજ્ઞા શદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિજ રા પ્રત્યે સ્વતંત્ર કારણ છે.” આના પરથી જણાય છે કે ગ્રન્થકારને ‘વજ નભિપ્રાય' એ સ્વતંત્રકારણ તરીકે માન્ય નથી. વળી કાત્રિશદકાવિંશિકા ગ્રન્થની દાનબત્રીશીના ૩૧ માં કલોકની પજ્ઞવૃત્તિમાં ‘તાવર્ગનામિurગૌત્ર દરિો નિશ્ચથતો દેતયE' (એટલે કે, તેથી વજનાભિપ્રાય જ વિશિષ્ટકમ નિરા વગેરે રૂ૫ ફળવિશેષ પ્રત્યે નિશ્ચયથી હેતુ છે.) આ પ્રમાણે ગ્રન્થકારે કહ્યું છે. એટલે ગ્રન્થકારના આ બે વિધાનમાં પરસ્પર વિરોધ હવે સ્પષ્ટપણે