________________
૩oo
ધર્મપરીક્ષા પ્લે. પ૩ तुत्वं हि वर्जनाभिप्रायोपाधिकमेव, जीवविराधनायाः संयमपरिणामापगमहेतोर्जीवघातपरिणामजन्यत्वलक्षणस्य निजस्वरूपस्य वर्जनाभिप्रायेण परित्याजनात् । अयं भावः-'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद्, वर्जनाभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामानपायद्वारा वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाभावत्वेन कारणतापि । ચામ–[ો નિરુ૭૧૬]
जा जयमाणस्प भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ॥ | पिं०नि०७६० ] अत्र हि सुत्तविहिसमग्गस्सत्ति कृतसर्वसावधप्रत्याख्यानस्य वर्जनाभिप्रायवतः साधोरित्यर्थः । तत्र जायमानाया निर्जराया जीवविराधना प्रतिबन्धिका न भवति, जीवघातपरिणामजन्यत्वाभावेन वर्जनाभिप्रायोपाध्यपेक्षया दुर्बलत्वाद् । एतेन-जीवविराधनापि यदि . ગયે હોવા છતાં, જે તેની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં આવે તે તે જ અંગેને વિરતિ પરિણામ ઊભું રહી શકતો ન હોવાથી સર્વવિરતિ પરિણામને ઉચ્છેદ જ થઈ જાય. જાણવા છતાં, તે જેની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં પણ જે વિરતિ પરિણામ ટકી શક્તિ હોય તે તે દેશવિરતિગુણઠાણને જ ઉછેદ થઈ જશે. કારણ કે પૃથ્વીકાય વગેરે જેને આરંભ કરનારી પ્રવૃત્તિ કરવા છતાં સર્વવિરતિ પરિણામ શ્રાવકમાં પણ ટકી શકે છે. આવી આપત્તિ ન આવે એ માટે માનવું પડે છે કે જેમાં વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિ ભળી હોય તેવી જીવવિરાધના વગેરે સંયમપરિણામને ટકાવી રાખવામાં હેતુ બને છે. શ્રાવકને પૃથ્વીકાયવગેરે જીવોની હિંસાને વર્જવાને અભિપ્રાય ન હેવાથી સંયમ પરિણામ ટકી શકતું નથી. સાધુઓમાં નદી ઉતરતી વખતે પણ આ પરિણામ હોય તે છે જ. હવે જે એ વખતે પાણીના જીવોની જાણકારી પણ હોય તો તો તેની વિરાધનાને વર્જવાનો પરિણામ આગળ આવી નદી ઉતરવા જ ન દે. તેમ છતાં સાધુ જે નદી ઉતરે તો એ વર્જના પરિણામ ઊભો ન રહે અને તેથી સંયમપરિણામ પણ હણાઈ જાય. પણ સાધુ નદી પણ ઉતરે છે અને સંયમપરિણામ પણ જળવાઈ રહે છે. તેથી માનવું પડે છે કે વર્ષાના પરિણામ હોવા છતાં તેનું વજન અશકય હોઈ અશક્ય પરિહારરૂપે એ વિરાધના થાય છે. વળી અહીં જે છે એવું જે જ્ઞાન થઇ જાય તે તે જ્યાં જ ન હોય તેવા સ્થાનેથી જતાં તેને કઈ રોકનાર ન હોવાથી વિરાધનાને પરિહાર અશક્ય ન રહે તેથી માનવું પડે છે કે એ અશકયપરિહાર પણ જીવન અનાભેગના કારણે હોય છે.
[છવઘાતાદિમાં વર્જનાભિપ્રાય ઉપાધિરૂપ-પૂ૦]. આ બધી વાત પરથી ફલિત એ થાય છે કે જીવઘાતના વર્જનાભિપ્રાયવાળા અને જણાપૂર્વક પ્રવર્તતા એવા છઘસ્થસાધુઓથી અનાગજન્ય અશક્ય પરિહાર રૂપે થતા જીવઘાત-મૃષાભાષણ વગેરે સંયમપરિણામ અખંડિત રહેવામાં હેતુ છે. છવઘાતાદિમાં આ જે હેતતા આવે છે તે વર્ષનાભિપ્રાયરૂપ ઉપાધિથી પ્રયુક્ત જ હેય છે. કેમકે જીવ
१. या यतमानस्य भवेद्विराधना सूत्रविधिसमग्रस्य । सा भवति निर्जराफलाऽध्यात्मविशोधियुक्तस्य ॥